જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ ડાઉટફુલ, શમી આખી સિરીઝની બહાર થવાની પાકી સંભાવના
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે નથી રમવાના એ આઘાત હજી જાણે પૂરતો ન હોય એમ કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે એવી સંભાવના છે.મોહમ્મદ શમી…
- Uncategorized
વચગાળાના બજેટમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને વધુ 45 કરોડ રૂપિયાની ફાળવણી
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે 2014માં સત્તા પર આવ્યા પછી સતતપણે દેશમાં ખેલકૂદ ક્ષેત્રના વિકાસ માટે તેમ જ ખેલાડીઓ તથા ઍથ્લીટોને પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. વચગાળાના કેન્દ્રીય અંદાજપત્રમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને કુલ 3,442.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષની…
- નેશનલ
‘ભારત દર વર્ષે રેલવે ટ્રેક પર એક સ્વિટ્ઝર્લેન્ડ જોડે છે’ જાણો શા માટે રેલવે પ્રધાને કરી મોટી વાત?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાના બજેટને લઈને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની કામગીરી અંગે સૌથી મોટી વાત કરી હતી. રેલવે પ્રધાને કહ્યું હતું…
- આમચી મુંબઈ
સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે : બોમ્બે હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે સંયુક્ત કુટુંબ (જોઇન્ટ ફેમિલી) વ્યવસ્થા સમાપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ વ્યવસ્થા સમાપ્ત થતાં વૃદ્ધોની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી, એવામાં ઉંમરનું વધવું વૃદ્ધો માટે સામાજિક પડકાર બની જાય…
- મનોરંજન
જ્યારે Aishwarya Rai Bachchanએ Jaya કે Brindaને નહીં પણ આ એક્ટ્રેસને મા કહીને બોલાવી…
બચ્ચન પરિવાર બોલીવુડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલીમાંથી એક છે અને આ જ બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે માતા વૃંદા રાય અને જયા બચ્ચનને છોડીને…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, યુ ટ્યૂબ પર બજરંગ બલીની બોલબાલા, 3.6 અબજથી વધુ વધત જોવાયો વીડિયો…
બોક્સ ઓફિસ પર હંમેશાથી શાહરુખ ખાન અને સલમાન ખાનનું રાજ ચાલે છે અને યુટ્યૂબ પર પણ એમની જ ફિલ્મો અને ગીતોની બોલબાલા જોવા મળે છે. પણ આજે અમે અહીં તમારી એ માન્યતાને ખોટી ઠેરવવા જઈ રહ્યા છે. આજે અમે અહીં…
- ઇન્ટરનેશનલ
ભારતીયોને અમેરિકા જવું પડશે મોંઘુંઃ બાઇડન સરકારે લીધો મોટો નિર્ણય
વોશિંગ્ટન: અમેરિકાએ નોન- ઇમિગ્રન્ટ ભારતીયોમાં લોકપ્રિય અને ભારે માંગ ધરાવતા લોકપ્રિય એચ-1બી, એલ-1 અને ઇબી-5ની વિવિધ કેટેગરીમાં ફીમાં ભારે વધારો જાહેર કર્યો હતો. આ વધારો એક એપ્રિલ 2024થી લાગુ થશે.એચ-1બી વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીઓને વિદેશી કારીગરોને…
- મરણ નોંધ
PCC લખેલા Parinitiના હેન્ડબેગની કિંમત જાણો છો
અભિનેત્રી પરિણિતી ચોપરા આમ તો પોતાના ડાઉન ટુ અર્થ એટીટ્યૂડ અમે પ્રમાણમાં નૉન-ગ્લેમરસ લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. ફિલ્મોમાં ઓછી જોવા મળતી પરિણિતી હાલમાં તો પોલિટિશિયન પતિ રાઘવ ચઢ્ઢા સાથે મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. આ ક્યૂટ કપલ ઘણીવાર એરપોર્ટ…
- નેશનલ
બિહારમાં હવે આ મુદ્દે ધમાલઃ પોલીસને લાઠીચાર્જ કરવાની પડી ફરજ
પટના: બિહાર બોર્ડની બારમા ધોરણની પરીક્ષા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. બિહારના મધેપુરા અને કૈમૂર જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા અમુક વિદ્યાર્થીઓનું બોર્ડનું પેપર છૂટી જતાં હંગામો થયો હતો. પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક મિનિટ માટે મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને…
- સ્પોર્ટસ
BCCI સેક્રેટરી જય શાહને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, જાણો છો?
Board of Control for Cricket in India (BCCI)ના સેક્રેટરી Jay Shah ફરી એક વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને એવી માનવામાં આવે છે કે આ વર્ષે યોજાનારી ICC પ્રમુખની ચૂંટણીની રેસમાં પણ જય શાહ આગળ ચાલી…