- નેશનલ

કર્ણાટક સરકારે સ્થાનિકોની પરિવહન ક્ષેત્રની સુવિધા માટે લીધો મોટો નિર્ણય
બેંગલુરુ: કર્ણાટક રાજ્ય સરકારે સ્થાનિક લોકોની પરિવહન ક્ષેત્રની વધુ ઝડપી અવરજવર કરી શકે તેની સુવિધા માટે એકસાથે 100થી વધુ નવી નોન-એસી બસની સુવિધા શરુ કરી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ સોમવારે અહીં 100 નવી ડિઝાઇન કરેલી અશ્વમેધ ક્લાસિક પોઇન્ટ-ટુ-પોઇન્ટ એક્સપ્રેસ…
- સ્પોર્ટસ

WTC Points Table સર કરવા Team India માત્ર એક જીત દૂર, હવે રાજકોટમાં રાખવો પડશે રંગ
Ind vs Eng test 2024: વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં વાપસી કરી છે અને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી.…
- નેશનલ

રેલવેમાં બનાવટી ભરતીના રેકેટનો પર્દાફાશઃ 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનારા ગઠિયાની અટક
મુંબઈ: રેલવેમાં નોકરી અપાવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતાં એક બનાવટી ભરતી રેકેટનો પશ્ચિમ રેલવેની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ પશ્ચિમ રેલવેની એક ટીમે રેલવેમાં નોકરી આપવાના બહાને 300થી વધુ લોકો સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા…
- આમચી મુંબઈ

કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પ્યૂનની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલી પૂર્વમાં આવેલી પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. આ મામલે શાળાના શંકાસ્પદ અભિગમનો વિરોધ કરી વડીલો-નાગરિકોએ રસ્તા પર ઊતરી દેખાવ કર્યા હતા અને આરોપીને મૃત્યુદંડ આપવાની માગણી કરી…
- નેશનલ

એવું તો શું થયું કે PM Narenda Modiએ સંસદમાં કહ્યું Cancle Cancle, Cancle…
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું અને આ સંબંધોનમાં મોદી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની લાક્ષણિક શૈલીમાં સંબોધન કર્યું હતું અને આ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ Cancle, Cancle, Cancle…નો શબ્દપ્રયોગ કર્યો હતો, જેની ચર્ચા…
- ટોપ ન્યૂઝ

બોલો, ઐશ્વર્યાએ આ બંદાને જન્મદિવસની શુભેચ્છા આપીને સૌને ચોંકાવ્યા
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે બિગ બી ફેમિલી ચર્ચામાં છે, જ્યારે પરિવારના સભ્યોની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હોવાના સમાચાર રોજ ચર્ચાનું કારણ બને છે. બિગ બી અમિતાભ બચ્ચનનો પરિવાર આજે ચર્ચામાં છે, કારણ કે પરિવારના લાડલા કુંવરનો જન્મદિવસ છે. ફિલ્મ અભિનેતા…
- સ્પોર્ટસ

ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રીલંકાની ભવ્ય જીતઃ અફઘાનિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું
કોલંબોઃ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રીલંકાએ 10 વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી ડાબા હાથના સ્પિનર પ્રબાથ જયસૂર્યાએ મેચમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.પહેલા દાવમાં 198…
- આપણું ગુજરાત

PM મોદી બનશે મહેસાણાના મહેમાન, વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લેશે ભાગ
ગાંધીનગર: અયોઘ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાન ગુજરાતમાં પણ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના છે. મહેસાણાના તરભ ખાતે આવેલા વાળીનાથ મંદિરે 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી…









