- નેશનલ
ઈન્ડિયન નેવીનું દિલધડક ઓપરેશનઃ 35 ચાંચિયાએ કરવું પડ્યું આત્મ સમર્પણ
મુંબઈ: ભારતના પશ્ચિમી સમુદ્રમાં ચાંચિયાઓના વધતા ત્રાસને જોતા ભારતીય નેવી (નૌકાદળ) દ્વારા અરબી સમુદ્રમાં દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન સફળ રહ્યું હોવાના અહેવાલ રવિવારે મળ્યા હતા.ભારતીય નેવી સામે સોમાલિયાના ચાંચિયાઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા અને 35…
- નેશનલ
PM Modiએ કેમ પવન કલ્યાણનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું અને પોતે માઈક પાસે પહોંચી ગયા?
Prime Minister Narendra Modi પલનાડુ ખાતે રેલી કરી રહ્યા હતા અને આ રેલી દરમિયાન જ એક એવી વિચિત્ર ઘટના બની હતી કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને એનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ…
- મનોરંજન
એરપોર્ટ પર આ બધા ફિલ્મી સિતારા નવા અંદાજમાં જોવા મળતા ચર્ચામાં રહ્યા
મુંબઈ: કલાકારોની સમર બોડી અને વિન્ટર લુક્સની જેટલી ચર્ચા થાય છે તેટલી જ ચર્ચા સેલિબ્રિટીઝના એરપોર્ટ લુક્સની પણ થાય છે અને હવે તો સિતારાઓ પણ પોતાના એરપોર્ટ લુક્સને લઇને ઘણા કોન્શિયસ હોય છે. આપણી પાસે આ અઠવાડિયાના બેસ્ટ એરપોર્ટ લુક્સની…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ક્રિકેટર બેન ડકેટનું જુઓ કોણે કેવું સ્વાગત કર્યું!
લંડન: તાજેતરમાં ભારતમાં ઇંગ્લૅન્ડની ટીમ ટેસ્ટ-સિરીઝ દરમ્યાન રાજકોટના ત્રીજા મુકાબલામાં ઓપનર બેન ડકેટના પ્રથમ દાવના 153 રન છતાં છેવટે 434 રનના તોતિંગ માર્જિનથી હારી ગઈ હતી. જોકે ડકેટે એ ઇનિંગ્સથી અને ત્રીજી સેન્ચુરીથી ભારતીય ક્રિકેટપ્રેમીઓના મન પર ઊંડી છાપ જરૂર…
- નેશનલ
કેબિનેટની બેઠક: વડા પ્રધાને પહેલાં 100 દિવસ માટેનો રોડમેપ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રધાનોને કહ્યું હતું કે નવી સરકારમાં આગામી પાંચ વર્ષના શાસન માટેના પહેલા 100 દિવસના કામનો રોડમેપ તૈયાર રાખો, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.રવિવારે સવારે કેબિનેટની બેઠકમાં હાજરી આપતાં વડા પ્રધાને તેમને એવી…
- આમચી મુંબઈ
Live Link: રાહુલ ગાંધી શિવાજી પાર્ક પર શું બોલશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારત જોડો ન્યાય યાત્રાનું રવિવારે મુંબઈમાં સમાપન થયું હતું અને આ પ્રસંગે વિપક્ષી ગઠબંધનના મોટા ભાગના નેતાઓ હાજર હતા. મહારાષ્ટ્રના નેતાઓમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થતો હતો, જ્યારે દક્ષિણના રાજ્યોના પણ મોટા ભાગના નેતાઓ મંચ પર…
- આપણું ગુજરાત
દ્વારકામાં નકલી આર્મી કેપ્ટનની ધરપકડ, એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો કર્યો હતો પ્રયાસ
ગુજરાતમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાંટ્યો છે, અવારનવાર આવા શખસો ઝડપાતા રહે છે. વધુ એક નકલી અધિકારી દ્વારકામાંથી ઝડપાયો છે. તે પોતાને આર્મી કેપ્ટન ગણાવતો હતો. તેની પાસે નકલી આઈ-કાર્ડ પણ હતું, જેને બતાવીને તે એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી…
- IPL 2024
IPL પહેલા મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે ઝટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ ઘણા વિવાદો બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના નવા કેપ્ટન સાથે આઈપીએલ (IPL 2024)ની નવી સીઝનમાં શરુ થવા જઈ રહી છે. આઈપીએલ 2024માં કેપ્ટન્સીની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં હશે. જોકે આ લીગ શરૂ થવા પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો…
- આમચી મુંબઈ
કેમિકલ ફેક્ટરીમાં પાણીની ટાંકીમાં ડૂબવાથી કામગારનું મૃત્યુ
પાલઘર: પાલઘર જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ની પાણીની ટાંકીમાં પડીને ડૂબવાથી 22 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું.બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં શનિવારે બપોરે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.મૃતકની ઓળખ અંકિત યાદવ તરીકે થઇ હતી,…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રૂ. 55 લાખના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા
થાણે: નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) રૂ. 55 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને રોટો આર્ટિસ્ટ સહિત બે જણની ધરપકડ કરી હતી.એએનસીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે રાતના પનવેલમાં પાપડીચાપાડા ગામ નજીક છટકું ગોઠવીને બંને આરોપીને પકડી પાડ્યા હતા.બંને…