- સ્પોર્ટસ
બાંગ્લાદેશનો ખેલાડી માથાની ઈજાને લીધે પૅવિલિયનમાં, સબસ્ટિટ્યૂટ ટેન્ઝિદે સિરીઝ જિતાડી આપી
ચટગાંવ (બાંગ્લાદેશ): સોમવારે અહીં સૌમ્ય સરકારને માથામાં ઈજા થતાં તેના સ્થાને કંકશન સબસ્ટિટ્યૂટ તરીકે રમવા આવેલા ટેન્ઝિદ હસને ત્રણ વિકેટ લીધા બાદ ચાર સિક્સર અને નવ ફોરની મદદથી 84 રન બનાવીને બાંગ્લાદેશને શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં વિજય અપાવ્યો…
- નેશનલ
લોકસભાની ચૂંટણી 2024: 2013 બાદ કૉંગ્રેસ હારી બાવન ચૂંટણી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન એકબીજાની સામે આવી ગયા છે અને ભાજપના નેતા તેમ જ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તો 2013થી અત્યાર સુધીમાં કૉંગ્રેસના પરાજયના આંકડા જાહેર કરીને સનસનાટી…
- આમચી મુંબઈ
નંદુરબારમાં પ્રૌઢની હત્યાના કેસમાં ફરાર આરોપીઓ મુંબઈથી પકડાયા
મુંબઈ: નંદુરબારમાં પ્રૌઢની હત્યા કરીને ફરાર થયેલા ચાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગોરાઇથી ઝડપી પાડ્યા હતા. આરોપીમાં બે સગીરનો સમાવેશ હોઇ તેમને બાદમાં નંદુરબાર ક્રાઇમ બ્રાન્ચને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રૌઢની હત્યા માટે તેના જમાઇએ રૂ. ત્રણ લાખની સુપારી આપી…
- આમચી મુંબઈ
કલ્યાણ-ડોંબિવલીના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ પર ‘આ’ કારણસર અભરાઇ પર
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી દેશમાં આચારસંહિતા લાગુ કરતાં સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આચારસંહિતા લાગુ થવાને કારણે મહારાષ્ટ્ર સહિત મુંબઈના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ પર કાતર મૂકાઈ છે, જે પૈકી કલ્યાણ-ડોંમ્બિવલી, ભિવંડીના અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની ચૂંટણી 2024: બિહારમાં બેઠકોની વહેંચણી: ભાજપ મોટો ભાઈ
નવી દિલ્હી: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની બેઠકોની વહેંચણી પર સોમવારે અંતિમ મહોર લગાવવામાં આવી હતી. ભાજપ, જેડીયુ, એલજેપી (આર), હમ અને રાષ્ટ્રીય લોક મોર્ચાએ સત્તાવાર રીતે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી, જેમાં 40 બેઠકોમાંથી સૌથી વધુ 17 બેઠક પર…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે મહત્ત્વના સમાચારઃ મંગળવારના એક દિવસ પૂરતો મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મંગળવાર, ૧૯ માર્ચના એક દિવસ પૂરતો ૧૫ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે, તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ BMC એ કરી છે.BMCના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા બંધ પરના ગેટના ૩૨માંથી એક રબર બ્લાડરમાં શનિવાર,…
- નેશનલ
૭૧ વર્ષ બાદ અવકાશમાં જોવા મળશે અદભૂત નજારો
નાગપુર: ગ્રહ અને તારાની સાથે આપણને ક્યારેક ક્યારેક ધૂમકતેનાં પણ દર્શન થતાં હોય છે. આવો જ એક પ્રસંગ એટલે પોન્સ-બુક્સ ધૂમકેતુ છે. ૨૧મી એપ્રિલના રોજ પશ્ચીમ તરફ ગગનમાં દેવયાની તારાઓનાં જૂથની નજીક આ ધૂમકેતુનાં ઉઘડતી આંખોએ દર્શનનો લ્હાવો માણી શકશો.…
- નેશનલ
લોકસભાની ચૂંટણી 2024: બીજેપીનું મિશન દક્ષિણ ભારત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક વિપક્ષી દળો પણ તૈયારીઓમાં લાગી ગયા છે. રેલીઓ ચાલુ થઈ ગઈ છે. ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં રવિવારે એક રેલી થઈ ગઈ છે. બીજી તરફ મિશન દક્ષિણ ભારતને…
- રાશિફળ
કુંભ રાશિમાં એક સાથે આવ્યા ત્રણ મોટા ગ્રહો, આ રાશિના જાતકોને જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ, હિલચાલ અને ગોચરને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રહોના ગોચર યુતિની અસર 12-12 રાશિના લોકો પર જોવા મળે છે. આ અસર સારી અને ખરાબ બંને અસર જોવા મળી રહી છે. હાલમાં અનેક મોટા ગ્રહો કુંભ…
- Uncategorized
લોકસભાની ચૂંટણી 2024: બીએસપી ચીફ માયાવતીને મોટો ફટકો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાયું તેની સાથે જ બહુજન સમાજ પક્ષ (બીએસપી)ની સુપ્રીમો માયાવતીને મોટો ફટકો પડી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બીએસપીની સંસદસભ્ય સંગીતા આઝાદ બીજેપીમાં જોડાઈ જાય એવી શક્યતા છે. સંગીતા આઝાદ એકથી…