- IPL 2024

લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકોઃ ઈજાને કારણે સ્ટાર બોલર રમી શકશે નહીં
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર શિવમ માવી પાંસળીની ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઇ ગયો છે. 25 વર્ષીય ખેલાડીએ તેની છેલ્લી મેચ ગયા વર્ષે ઓગસ્ટમાં રમી હતી.તે સ્થાનિક સીઝનમાં ઉત્તર પ્રદેશ માટે એક પણ મેચ રમી…
- આમચી મુંબઈ

સંજય નિરૂપમ શિંદેની સેનામાં જોડાય તેવા અણસાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ચૂંટણી પહેલા જ મહાયુતિએ વિપક્ષના ઘણા બધા દિગ્ગજ નેતા ‘મિશન લોટસ’ અંતર્ગત પોતાના ખેમામાં સમાવી લીધા છે ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ‘મિશન ધનુષ્યબાણ’ શરૂ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે ઉદ્ધવ…
- મનોરંજન

સલમાન ખાન કોમેડિયન કુણાલ કામરા સામે માનહાનીનો કેસ કરશે? નજીકના મિત્રએ કરી સ્પષ્ટતા
મુંબઈ: તાજેતરમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સલમાન ખાન(Salman Khan) સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા(Kunal Kamra) વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન કુણાલ કામરાએ સલમાન ખાન પર વ્યક્તિગત ટીપ્પણી કરી હતી. પોતાની ટિપ્પણી બદલ…
- આપણું ગુજરાત

‘અચ્છે દિન’ પુરા થયા, કાળઝાળ ગરમી અને હીટવેવ સહન કરવા થઈ જાઓ તૈયાર
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાંયુ વાતાવરણ હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે, જો કે આ ‘અચ્છે દિન’ પુરા થવાના છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસમાં રાજ્યમાં મહત્તમ…
- મનોરંજન

મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ પર સેન્સર બોર્ડની કાતર, જાણો શું છે કારણ?
મુંબઈ: અભિનેતા વિજય દેવરકોંડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિલીઝ થયાની પહેલા જ તેના બાબતે ચર્ચા શરૂ થઈ છે અને લોકો પણ ફિલ્મને જોવા માટે આતુર છે, પણ આ ફિલ્મના રિલીઝ દરેક…
- નેશનલ

લોકસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી પાસે માત્ર 55,000ની રોકડ, જાણો કેટલી છે સંપત્તિ?
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ…
- મનોરંજન

હવે તાપસીનો સંગીત સેરેમનીનો વીડિયો વાઈરલ
મુંબઈઃ હાલ તાપસી પન્નુ પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. કારણ કે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અહેવાલો પણ મળી રહ્યા છે કે તાપસીએ પોતાના બોયફ્રેન્ડ મૌથિયાસ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. લગ્નમાં અભિનેત્રીના…
- IPL 2024

સૂર્યકુમારનું લગભગ નક્કી થઈ ગયું, બહુ જલદી રમવા આવી રહ્યો છે
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતની ત્રણેય મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ અને એના કરોડો ચાહકો માટે ગુડ ન્યૂઝ છે.ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવે ફિટનેસ ટેસ્ટ લગભગ ક્લીયર કરી લીધી છે અને સાતમી એપ્રિલની મૅચથી અથવા ત્યાર પછીની…
- આમચી મુંબઈ

કુરિયર કંપની, સરકારી સંસ્થાના અધિકારીના સ્વાંગમાં વૃદ્ધા સાથે રૂ. 80 લાખની છેતરપિંડી
થાણે: વૈશ્વિક કુરિયર કંપની અને સરકારી સંસ્થાઓના અધિકારી હોવાનું જણાવીને દાણચોરીના કેસમાંથી બચાવવાને બહાને નવી મુંબઈની 63 વર્ષની વૃદ્ધા સાથે રૂ. 80 લાખની કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.વીજ કંપનીમાંથી નિવૃત્ત થયેલી અને વાશી વિસ્તારમાં રહેતી વૃદ્ધાને 29…
- આમચી મુંબઈ

પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલો આરોપી છ મહિના બાદ પકડાયો
થાણે: પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે છ મહિના બાદ ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.પનવેલના ભિંગરી ગામમાં નિર્જન સ્થળે 10 ઑક્ટોબર, 2023ના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ શિંદેએ જણાવ્યું હતું.આ…









