- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બોલીવૂડની આ હીરોઈન ઉમેદવાર નથી છતાં કરી રહી છે પ્રચારઃ જાણો કોના માટે
આજકાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છે. ઘણા ફિલ્મ કલાકારોએ તો પોતે જ રાજકારણમાં ઝૂકાવ્યું છે ત્યારે એક હીરોઈન ઉમેદવાર ન હોવા છતાં પ્રચારમાં બિઝી છે. આ હીરોઈન છે નેહા શર્મા. નેહાના પિતા ચૂંટણી લડી રહ્યા…
- ટોપ ન્યૂઝ
VVPAT Case: ‘અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકીએ નહીં’ સુપ્રીમ કોર્ટે આદેશ અનામત રાખ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં 100 ટકા VVPAT સ્લીપ્સની ચકાસણીની માંગ કરતી અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કેસની…
- મનોરંજન
દિલ લે ગઈ લે ગઈઃ 90ના દાયકાની આ અભિનેત્રીઓએ સ્ટેજ પર લગાવી આગ, જૂઓ વીડિયો
હિન્દી ફિલ્મ જગતમાં જેમ ફિલ્મો અને ગીતો ક્લાસિક અને આઈકોનિક હોય છે, તેમ અમુક ડાન્સ સિકવન્સ પણ એટલા જ યાદગાર હોય છે. બ્લેક વ્હાઈટના સમયથી ફિલ્મો તેના નૃત્યોને લીધે જોવાઈ હોય તેવું પણ બને છે. આ સિલસિલો 90ના દાયકામાં પણ…
- મનોરંજન
Film Pushpaના આ Starનો બોક્સ ઓફિસ પર દબદબો, 20 કરોડની ફિલ્મથી કરાવી 100 કરોડની કમાણી…
સાઉથની ફિલ્મોની વાત આવે તો સ્ટોરી લાઈન કે કમાણીનું કંઈ પૂછવાનું જ ના હોય અને એમાં પણ 2024ની વાત કરીએ તો મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તો આ વર્ષ કમાઉ દીકરો સાબિત થવા જોઈ રહ્યો છે. પ્રેમાલુ, ભ્રમયુગમ, આડુજીવિતમ અને મંજુમ્મેલ…
- આપણું ગુજરાત
પંતની કૅપ્ટન્સી પર ખાસ નજર, ગિલ ઍન્ડ કંપની માટે પણ જીતવું અત્યંત જરૂરી
નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સ બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) બીજી નબળી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમવા મેદાન પર ઊતરશે ત્યારે બન્ને ટીમના કૅપ્ટન (રિષભ પંત અને શુભમન ગિલ)ના પર્ફોર્મન્સ ઉપરાંત તેમની કૅપ્ટન્સીની પણ કસોટી થશે. પંતની ટીમ સતત બે મૅચ જીતીને…
- આપણું ગુજરાત
રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં ASI કાનગડની ધરપકડ
રાજકોટના આંબેડકરનગરમાં ગત 14 તારીખે રાત્રે પિતા-પુત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલવીયાનગર પોલીસે એટ્રોસીટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ…
- નેશનલ
કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ડખો, અપક્ષ MLAએ રાહુલ ગાંધીના ‘DNA ટેસ્ટ’ની કરી માંગ
કેરળમાં ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો કોંગ્રેસ અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વચ્ચો ડખા ચાલી રહ્યા છે. રાજ્યના એક ધારાસભ્યએ રાહુલ ગાંધીને ડીએનએ ચેક કરાવવાની સલાહ આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના સમર્થક અપક્ષ ધારાસભ્ય પીવી અનવરે…
- IPL 2024
ઋતુરાજ ગાયકવાડની અણનમ 108 રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સને 210 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 210 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા.કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (108 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) આઇપીએલની 17મી સીઝનનો સાતમો સેન્ચુરિયન બન્યો હતો. રાજસ્થાનના જૉસ…
- આપણું ગુજરાત
ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાનું કેટલી શોષણ થાય છે તેની એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં રહેતી 34 વર્ષીય વિધવા મહિલાને ભિસ્તીવાડમાં રહેતા હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડાએ લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાઓને…
- મનોરંજન
Kabir Singh કો ગુસ્સા ક્યોં આતા હૈ?, વીડિયો થયો વાઈરલ…
જ્યારે કોઈ પણ સેલેબ્સ કોઈ જગ્યાએ જાય છે ત્યારે પેપ્ઝ હંમેશા એમના ફોટો ક્લિક કરવા માટે તલપાપડ હોય છે. સેલેબ્સ પણ ખૂબ જ ધીરજ અને હસી-ખુશીથી પેપ્ઝને પોઝ આપે છે પરંતુ ઘણી વખત કંઈક એવું બને છે કે સેલેબ્સ ગુસ્સે…