- IPL 2024
ગાયકવાડ બે રન માટે સદી ચૂક્યો, ધોની સાતમી વાર પણ અણનમ
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 200-પ્લસના સ્કોર સાવ સામાન્ય થઈ ગયા છે અને એવામાં ચેપૉકમાં ચેન્નઈએ હૈદરાબાદ સામેના મહત્ત્વના મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ (98 રન, 54 બૉલ, ત્રણ…
- આમચી મુંબઈ
ગુજરાતના સફેદ કાંદા નિકાસની મંજૂરી: મહારાષ્ટ્રના ખેડૂતોએ આપી આ પ્રતિક્રિયા
મુંબઈ: કાંદાની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી ગુજરાતના સફેદ કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્રના ખેડૂતોએ તેમ જ વિરોધ પક્ષોએ અવાજ ઉઠાવ્યો છે.છ દેશમાં 99,150 મેટ્રિક ટન કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારની એજન્સીના નિવેદનને ભારતીય…
- નેશનલ
ઓવૈસીનો ભાજપને ટોણો, ‘પરીક્ષામાં જય શ્રી રામ લખો તો પણ મળે છે 50 ટકા માર્ક્સ’
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક સમાચારનો ઉલ્લેખ કરીને તેમના પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ચાર બાળકોએ પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખ્યું હતું, પરંતુ પરીક્ષકે (Examiner) તેમને…
- મનોરંજન
લગ્ન બાદ પતિ સાથે પહેલી વખત કંઈક આવા અંદાજમાં દેખાઈ એક્ટ્રેસ…
Govindaની ભાણી અને Actress Arti Singh હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઈ હતી અને તેના લગ્નમાં બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોએ હાજરી આપી હતી. ખુદ મામા ગોવિંદા પણ ભાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને જ્યારે આરતીની વિદાય થઈ ત્યારે…
- ઇન્ટરનેશનલ
દુબઈમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ
દુબઈઃ યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)એ રવિવારે અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવું વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ બનાવવાનું શરૂ કર્યું છે, જેની અંદાજિત કિંમત 35 બિલિયન (રૂ. 2.9 લાખ કરોડ) હશે.દુબઇના શાસક અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે…
- નેશનલ
I.N.D.I.A. ગઠબંધનની ફોર્મ્યુલા છે સહયોગી પક્ષને એક-એક વર્ષ વડા પ્રધાનપદ: મોદી
દાવણગેરે (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકમાં એવો દાવો કર્યો હતો કે I.N.D.I.A. ગઠબંધન દ્વારા એવી ફોર્મ્યુલા ઘડવામાં આવી છે કે તેઓ સત્તામાં આવશે તો દરેક સહયોગી પક્ષને એક -એક વર્ષ માટે વડા પ્રધાનપદ આપવામાં આવશે આવી વ્યવસ્થામાં દેશનું…
- આમચી મુંબઈ
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) સંજય પાંડે મુંબઈની ઉત્તર-મધ્ય મુંબઈ સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે.ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા પાંડેની નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)…
- મનોરંજન
શોકિંગઃ વ્હોટ્સએપ પર આ મેસેજ લખીને આ ભોજપુરી અભિનેત્રીએ ભર્યું અંતિમ પગલું
ભાગલપુર: લાઇમલાઇટમાં રહેતા ફિલ્મી સિતારાઓ ખરી લાઇફમાં કેટલા અંધકારમાં હોય છે અને કંટાળીને હતાશામાં આત્મહત્યા કરી લેતા હોય છે તેના અનેક ઉદાહરણો છે. આ જ રીતે વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બિહારના ભાગલુપરમાં સામે આવી છે. ભોજપુરી…
- આમચી મુંબઈ
પુણેમાં પેટ્રોલ@50 Rs, જાણો શું છે આખી સ્કીમ…
પુણેઃ દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. મતદાનના બે તબક્કા પૂરા થયા છે અને આ બંને તબક્કામાં વિદર્ભના મતદારો સૌથી વધુ નિરુત્સાહ જોવા મળ્યા હતા. આ વખતે વિદર્ભમાં 2019 કરતાં પણ ઓછું મતદાન થયું હતું. આ ઓછા થયેલાં મતદાનનો…
- નેશનલ
બેદરકારીઃ વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં 149 ટકાનો વધારો
નવી દિલ્હીઃ રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. એવામાં દિલ્હી ટ્રાફિક પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિલ્હીમાં વાહન ચલાવતી વખતે…