- IPL 2024
શાહરુખ-પુત્ર અબરામનો રિન્કુ સિંહને વાઇડ બૉલ, કિંગ ખાને આપી દીધો કૅચ
કોલકાતા: સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનનો નાનો દીકરો અબરામ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર-કિડ્સમાંનો એક છે. તે ક્યારેક મનોરંજનની દુનિયામાં તેના સેલિબ્રિટી પૅરેન્ટ્સ સાથે ન્યૂઝમાં આવી જતો હોય છે, પણ બે દિવસથી ક્રિકેટના મેદાન પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.શાહરુખ કોલકાતા…
- આમચી મુંબઈ
800 કરોડના દેશના સૌથી મોટા હવાલા ઓપરેટરના પ્રોજેક્ટ મામલે એકનાથ શિંદેએ કહી આ વાત, શું ઉદ્ધવ ઠાકરે તરફ કર્યો ઇશારો?
મુંબઈ: મુંબઈમાં મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ રાજકીય પક્ષોનો પ્રચાર પણ વધુ ઉગ્ર બનતો જાય છે અને હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વિરોધ પક્ષો પર અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની ગંભીર ટીકા કરી હતી.ટીકા…
- મનોરંજન
રાહા કપૂરની ઓવરલોડ ક્યૂટનેસનો વીડિયો થયો વાઇરલ
મુંબઈ: સેલિબ્રિટિઝના બાળકોની એક ઝલક જોવા માટે લોકો તત્પર થઈ જાય છે. આ બાળકોની તસવીરને કૅમેરામાં કેદ કરવા માટે લોકો પડાપડી કરે છે, જોકે અનેક વખત સેલિબ્રિટિઝ પોતે જ તેમના બાળકોની તસવીરો શેર કરતાં હોય છે. તાજેતરમાં અભિનેત્રી અલિયા ભટ્ટ…
- સ્પોર્ટસ
ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલમાં બે ટીમ જીતી એટલે ટાઇટલ માટેની હરીફાઈ વધુ ઉગ્ર થઈ
લંડન: યુરોપની સૌથી લોકપ્રિય ફુટબૉલ સ્પર્ધા ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં ટાઇટલ માટેની રેસ ઉગ્ર બની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લે છે અને દરેક ટીમે કુલ 38 મૅચ રમવાની હોય છે. મોટા ભાગની ટીમની 35 મૅચ થઈ ચૂકી…
- આમચી મુંબઈ
PM નરેન્દ્ર મોદી 10 વર્ષ પછી ફરી એક વાર આવશે કલ્યાણ, જાણો કેમ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિનું નિર્માણ કરીને સત્તાધારી પાર્ટી વધુ બેઠકો અંકે કરવા પ્રયાસ કરી રહી છે ત્યારે આગામી મે મહિનાની દસમી તારીખના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લાડલા દીકરા શ્રીકાંત શિંદેના પ્રચાર અર્થે કલ્યાણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી કેમ?: શરદ પવાર જૂથના સાંસદે ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો
યશ રાવલમુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર વધુ અને વધુ ઉગ્ર બનતો જાય છે અને શરદ પવાર જૂથની એનસીપીના બીડના ઉમેદવાર દ્વારા વહુએ સાસરે જ રહેવું જોઇએ તેવું મહિલાઓનું અપમાન કરતું નિવેદન કરવામાં આવ્યું ત્યાર બાદ તેમના વધુ એક ઉમેદવાર…
- રાશિફળ
આજનું રાશિફળ (29-04-24): આ ત્રણ રાશિના લોકો માટે દિવસ રહેશે Roller Coaster Ride જેવો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક ચઢાવ ઉતાર લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈને બિઝનેસમાં પાર્ટનર બનાવશો તો તમારી સાથે દગો થઈ શકે છે. આજે બીજા કામમાં તમારી રૂચિ વધી શકે છે. કોઈ મિત્રના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે…
- નેશનલ
સુનીતા કેજરીવાલના રોડ શોમાં ભાવુક થયા AAP ઉમેદવાર મહાબલ મિશ્રા, Video વાયરલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આપના ઉમેદવારો માટે ધુંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓ હાલ જેલમાં બંધ છે ત્યારે સુનીતા કેજરીવાલ AAPના ચૂંટણી પ્રચાર અભિયાનનું…