- IPL 2024
IPL-24 : ગૌતમ ગંભીરની આ ફૉર્મ્યૂલા કોલકાતા (KKR)ને જિતાડી શકે, હૈદરાબાદ (SRH)ના હોશ-કોશ ઉડાડી શકે
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 2012 અને 2014માં ટ્રોફી જીત્યા બાદ હવે આજે ત્રીજું ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે. જોકે ફેવરિટ તો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પણ છે, કારણકે 2016ની સીઝનમાં પહેલી વાર ટ્રોફી જીત્યા પછી આ વખતે તો બધા જાણે…
- નેશનલ
લોકસભાના પરિણામો પહેલાં જ વિધાનસભાની તૈયારીમાં લાગ્યા એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચોથી જૂને પરિણામ શું આવે છે તેના માટે રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આદર્શ અપનાવતા એક પણ દિવસ…
- આપણું ગુજરાત
વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશનના ક્વોટા ઘટાડવાનો વિવાદ વકર્યો છે. પરંતુ આ અંગે સામે આવીને કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપરાંત એઓસડી મારફતે ક્વોટા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના વિદ્યાર્થીઓ…
- સ્પોર્ટસ
Archery World Cup: મહિલાઓની તીરંદાજીમાં ભારતીય ત્રિપુટીની ગોલ્ડ મેડલની હૅટ-ટ્રિક
યેકીઑન (દક્ષિણ કોરિયા): South Koreaમાં તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતની ત્રણ મહિલા તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતી સ્વામી છવાઈ ગઈ છે.ભારતની મહિલા આર્ચરીની આ ટોચની ખેલાડીઓએ શનિવારે આ વિશ્ર્વકપમાં કમ્પાઉન્ડ ટીમ કૅટેગરીમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતી…
- નેશનલ
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 49.20 % મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 70.19 ટકા મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા…
- સ્પોર્ટસ
Hardik Pandyaના લગ્ન તૂટે તો Natashaને આટલી એલેમની દેવી પડે?
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ પૂરી થવા આવેલી IPL 2024માં કેપ્ટન અને ખેલાડી તરીકે કંઈ ખાસ કરી શક્યો ન હતો, ત્યારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક IPL દરમિયાન કોઈપણ…
- આપણું ગુજરાત
એકને ગોળ અને બીજાને ખોળ? ક્ષત્રિય સમાજ ફરી લાલઘુમ
રાજકોટ: ક્ષત્રિય સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા માંગણી કરવામાં આવી કે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું પૂતળાં દહન કરવામાં આવ્યું હતું ત્યારે જે પગલાં પોલીસ દ્વારા ક્ષત્રિય…
- નેશનલ
Baba Ramdev અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલશે ક્રિમિનલ કેસ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી: પતંજલિ (Patanjali)આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવ(Baba Ramdev)અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો આપવા બદલ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. આ અંગે કોર્ટે પરવાનગી આપી છે. આ મામલામાં આગામી સુનાવણી 3 જૂને થશે. આ કેસમાં રામદેવ અને બાલકૃષ્ણ હાજર થાય…
- નેશનલ
‘પહેલા તમારા દેશને સંભાળો…’ કેજરીવાલે પાકિસ્તાનના નેતાને આવો જવાબ કેમ આપ્યો
નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈન(Fawad Chaudhry)એ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને AAPનો વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં…
- નેશનલ
બંગાળમાં EVM પર BJPનો ટેગ જોવા મળ્યો! TMCના આરોપ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી
કોલકાતા: આજે લોકસભા ચૂંટણી 2024(Loksabha election)માટે છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, એવામાં તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ(West Bengal)ના બાંકુરા જિલ્લામાં એક મતદાન મથક પર EVM મશીન પર ભાજપનો ટેગ(BJP Tag) લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…