- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સાતમાં તબક્કાના મતદાનમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન
નવી દિલ્હી: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024 ) માટેના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન (Voting) તહયું હતું. આજના 7 માં તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું…
- સ્પેશિયલ ફિચર્સ

26 રૂપિયામાં 28 દિવસ માટે રોજના 2GB Data Offer કરી રહી છે આ ટેલિકોમ કંપની…
મોબાઈલ ફોન (Mobile Phone) એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લલચાવવા માટે અલગ અલગ પ્રકારના સસ્તા તેમ જ લોભામણા ડેટા પ્લાન્સ રજૂ કરતી હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ…
- મનોરંજન

મા…આઈ મિસ યુઃ Sanjay Duttએ મા Nargis માટે લખ્યો આ ઈમોશનલ મેસેજ
આજે હિન્દી સિનેમાજગતની ખૂબ જ પીઠ અભિનેત્રી Nargis Duttનો જન્મદિવસ છે. નરગિસે અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નરગિસનું મૃત્યુ કેન્સરના કારણે વર્ષ 1981માં થયું હતું ત્યારે આજે તેનાં દીકરા અને…
- આમચી મુંબઈ

આનંદો, મુંબઈગરાને ટૂંક સમયમાં મળશે બીજું મહાબળેશ્વર
સાતારાઃ મુંબઈથી થોડેક દૂર અને સાતારાનું સૌથી લોકપ્રિય હવાફેર માટેનું હિલસ્ટેશન મહાબળેશ્વર પર્યટકો (Tourist Favourite Mahabaleshwar)માં ખૂબ જ લોકપ્રિય છે અને હવે ટૂંક સમયમાં જ મહાબળેશ્વવરની નજીક જ નવું મહાબળેશ્વર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આવો વિસ્તારથી જાણીએ…
- આપણું ગુજરાત

શહેર કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ માં પીડીતોને ન્યાય અપાવવા ત્રિકોણબાગ ખાતે ત્રણ દિવસના ઉપવાસ
રાજકોટ: આજરોજ રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે…
- નેશનલ

દેશમાં Online Fraud ના કેસોમાં 400 ટકાનો વધારો, RBI એ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા
નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડના (Online Fraud) કેસોમાં ભારે વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) એક ડેટા જાહેર કર્યો છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં 5 ગણો વધારો થયો છે. ગત નાણાકીય…
- આપણું ગુજરાત

અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના ચાર આતંકીઓના હેન્ડલરની શ્રીલંકાથી ધરપકડ
નવી દિલ્હી: શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના આરોપમાં ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકાના નાગરિકોના શંકાસ્પદ હેન્ડલરની ધરપકડ કરી છે. એક અખબારના અહેવાલમાં જણાવ્યા મુજબ કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે ગેરાર્ડ પુષ્પરાજ ઓસ્માનની…
- મનોરંજન

OMG! ન્યૂયોર્કમાં છે Yuzvendra Chahal અને અહીં પત્ની Dhanshree Vermaએ આપ્યા Good News…
અહં… હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Indian Cricketer Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના જીવનમાં કોઈ નવા મહેમાનનું આગમન થવાનું છે તો ભાઈસાબ એવું કશું જ નથી. અમે અહીં…
- ઇન્ટરનેશનલ

London firing: લંડન રેસ્ટોરન્ટ ફાયરીંગમાં ઘાયલ 9 વર્ષની ભારતીય બાળકીની હાલત ગંભીર
લંડનના હેકનીમાં ગત બુધવારે ગોળીબાર(London firing)ની ગંભીર ઘટના બની હતી, રસ્તા પરથી પસાર થતી મોટરસાઈકલ પરથી કરવામાં આવેલા ગોળીબાર ચાર લોકોને ગોળી વાગી હતી, જેમાં એક નવ વર્ષની ભારતીય મૂળની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના 29 મેના રોજ…
- નેશનલ

ITR Filing 2024: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પૂર્વે પૂર્ણ કરો આ કામ, છેલ્લી તારીખ 31મી જુલાઈ
નવી દિલ્હી: દર વર્ષની જેમ આવકવેરા રિટર્ન (Incometax Return) ભરવાનો સમય આવી રહ્યો છે. આ માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. જો તમે કરદાતા છો તો તમારા માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતા પહેલા થોડું હોમવર્ક કરવું…









