મનોરંજનસ્પોર્ટસ

OMG! ન્યૂયોર્કમાં છે Yuzvendra Chahal અને અહીં પત્ની Dhanshree Vermaએ આપ્યા Good News…

અહં… હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Indian Cricketer Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના જીવનમાં કોઈ નવા મહેમાનનું આગમન થવાનું છે તો ભાઈસાબ એવું કશું જ નથી. અમે અહીં જરા અલગ પ્રકારના ગુડ ન્યુઝની વાત કરી રહ્યા છીએ. આવો જોઈએ શું છે આ ગુડ ન્યુઝ…

આ પણ વાંચો: T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અવારનવાર લાઈમલાઈટમાં રહેતી હોય છે અને હવે ફરી એક વખત તે લાઈમલાઈટમાં આવી છે. આ વખતે ધનશ્રીએ પોતાના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. ધનશ્રી વર્મા એક સારી ડાન્સર છે એ વાત તો બધા જ જાણે છે પણ શું તમને ખબર છે કે ધનશ્રી વર્મા હવે સિંગર પણ બની છે અને ટૂંક સમયમાં જ તેનું એક ગીત પણ રિલીઝ થવા જઈ રહ્યું છે.

ધનશ્રી વર્માએ પોતાનું પહેલું ગીત રેકોર્ડ કરી દીધું છે જેનું ટાઈટલ છે પરદેસી કોલિંગ (Dhanshree Verma Record Her First Song Named Pardesi Calling). ધનશ્રીનું આ ગીત મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર સલીમ મર્ચન્ટ (Music Director And Composer Salim Merchant)ના સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે. સલીમ મર્ચન્ટે ચક દે ઈન્ડિયા. ફેશન જેવી ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપી ચૂક્યા છે.

આ પણ વાંચો: Gautam Gambhir: ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે ગંભીરનું નામ લગભગ નક્કી, ગાંગુલી એ કરી દીધી આવી વાત

અત્રે ઉલ્લેખનીય છે કે ધનશ્રી બાય પ્રોફેશન એક ડેન્ટિસ્ટ છે અને એની સાથે સાથે જ તે એક સારી કોરિયોગ્રાફર પણ છે. હાલમાં જ તેણે ઝલક દિખ લા જા (Jhalak Dikh La Ja)માં પણ ભાગ લીધો હતો. વાત કરીએ યુઝવેન્દ્ર ચહલની તો યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું છે અને હાલમાં તે ટી-20 વર્લ્ડકપ (T-20 WorldCup)ની ન્યૂયોર્કમાં તૈયારી કરી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો