- આમચી મુંબઈ

લોકસભાના સ્પીકરપદ માટે ટીડીપીને ઈન્ડી ગઠબંધનનો ટેકો રહેશે: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે સત્તાધારી ગઠબંધન એનડીએમાં રહેલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને સ્પીકરના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો વિપક્ષી ઈન્ડી ગઠબંધનના તમામ ઘટક પક્ષો સમર્થન સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરશે.મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં રાઉતે એવો…
- ઇન્ટરનેશનલ

સૌથી મુશ્કેલ મૅરેથોનમાં સૌથી વધુ રનર્સ ભારતના, મુંબઈના યુવાને મેળવી અનેરી સિદ્ધિ
ડરબન: મુંબઈ મૅરેથોન સહિત વિશ્વભરમાં વર્ષ દરમ્યાન ઘણી ખ્યાતનામ મૅરેથોન યોજાય છે, પરંતુ કૉમરેડ્સ મૅરેથોન (Comrades Marathon) સૌથી અઘરી ગણાય છે અને એમાં આ વખતે સૌથી વધુ ભારતીય રનર્સે ભાગ લઈને વિક્રમ રચ્યો હતો. એમાં પણ મુંબઈના 20 વર્ષના આનંદ…
- આમચી મુંબઈ

માથે દેવું વધી જતાં યુવાને કલવાની ખાડીમાં ઝંપલાવ્યું
થાણે: માથે દેવું વધી જતાં થાણેમાં રહેતા યુવાને કલવાની ખાડીમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે બબલુ વિશ્ર્વકર્મા (35) વાગળે એસ્ટેટ સ્થિત ઈન્દિરા નગરમાં રહેતો હતો. તેણે…
- આમચી મુંબઈ

સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો વીડિયો પોસ્ટ કરનારો રાજસ્થાનમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની કથિત ધમકી આપતો વીડિયો યુટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરનારા યુવાનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઝડપી પાડ્યો હતો. સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે…
- આમચી મુંબઈ

શું એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ ખતમ થશે? રક્ષા ખડસેએ કહ્યું, “બંને નેતાઓને…”
જળગાંવ: એક સમયે ભાજપના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. એકનાથ ખડસેએ ભાજપ છોડ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજકીય વર્ચસ્વ છે. આ રીતે હવે એકનાથ…
- મનોરંજન

Happy Birthday: એક સમયે પત્રકારોને ઈન્ટરવ્યુ આપવાને બદલે ભોજન માંગનાર સુપરસ્ટાર આજે છે કરોડોનો માલિક….
બોલીવૂડના ડિસ્કો ડાન્સર અને આપણા સૌના લાડકવાયા મિથુન ચક્રવર્તી ઉર્ફે મિથુન દા( Super star Mithun Chakraborty ) આજે પોતાનો 74મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. 16મી જૂન, 1950ના કોલકતામાં જન્મેલા મિથુન દાએ બંગાળી, હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ, ઓડિયા અને ભોજપૂરી જેવી…
- નેશનલ

Rahul Gandhi એ ચૂંટણી પરિણામ બાદ EVM પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ફરી એકવાર ઈવીએમને(EVM)લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર…
- રાશિફળ

આજનું રાશિફળ (16-06-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ Investment સંબંધિત બાબતોમાં રહેશે Goody Goody…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને તમારા કામમાં સફળતા મળી રહી છે. આજે તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળશે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં આજે તમને સફળતા મળી રહી છે. લોહીના સંબંધો મજબૂત…









