- નેશનલ
Arvind Kejriwal જેલમાં જ રહેશે, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીન પર સ્ટે યથાવત રાખ્યો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal)જામીન અંગે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે (Highcourt)કેજરીવાલના જામીન પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓ દર્શાવી હતી. આ અગાઉ જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે 21 જૂને ટ્રાયલ…
- નેશનલ
Bomb મૂકવામાં આવ્યો છે, Air-Indiaની ફલાઇટને ઉડાવવાની ધમકી, આરોપી ઝડપાયો
કોચી: દેશભરમાં વિમાન અને એરપોર્ટને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે . જેમાં સોમવારે મોડી રાત્રે કોચીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની(Air-India)ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તરત જ વિમાનમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કંઈ…
- નેશનલ
Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…
નવી દિલ્હીઃ કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minster Ahswini Vaishnaw) દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા (Indian Railway Gives Sepcial Discount To Senior Citizen) અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર…
- સ્પોર્ટસ
Irfan Pathan ના મેક-અપ આર્ટિસ્ટનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત, પરિવાર શોકમાં ગરકાવ
બિજનૌરઃ ભારતના ભૂતપૂર્વ બોલર તેમ જ હાલ ક્રિકેટ કોમેન્ટેટર અને પ્રેઝન્ટેટર તરીકે દેખાતા ઇરફાન પઠાન (Irfan Pathan)ના પર્સનલ મેક-અપ આર્ટિસ્ટનું વેસ્ટ ઇન્ડિઝમાં સ્વીમિંગ પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.ફયાઝ અન્સારી નામનો મેક-અપ આર્ટિસ્ટ હાલ અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ…
- આમચી મુંબઈ
BJP Vs NCP: પુણેના અકસ્માત મુદ્દે ભાજપ અને અજિત પવારની પાર્ટી સામસામે
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં મહાયુતિના પક્ષો વચ્ચે કોઈના કોઈ મુદ્દે ખેંચતાણ ચાલુ છે, જેમાં તાજેતરમાં પુણેના અકસ્માત મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને અજિત પવાર જૂથના નેતાઓ સામસામે આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.અજિત પવાર જૂથના વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલના ભત્રીજા મયૂરની…
- આમચી મુંબઈ
પુણેમાં કિશોરી સાથે દુષ્કર્મના કેસમાંપિતા, કાકા અને પિતરાઈની ધરપકડ
પુણે: પુણેમાં 13 વર્ષની કિશોરી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે કિશોરીના પિતા, કાકા અને પિતરાઈની ધરપકડ કરી હતી.શાળામાં ‘ગૂડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના સત્ર દરમિયાન કિશોરીએ તેની સાથેના અનુભવને જણાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પણ વાંચો:…
- આપણું ગુજરાત
પહેલો વરસાદ અને નઘરોળ તંત્ર- શું વિકાસની આ જ વણજાર છે?
ગુજરાતમાં વરસાદના વધામણાં થવા સાથે જ મુશકેલીઓ પણ અપાર વધી છે ગતિશીલ ગુજરાતનાં સ્થાનિક વહીવટી તંત્રના પાપે રસ્તા તૂટયા છે તો કેટલીય જગ્યાએ પંચાયત કે પાલિકાઓએ રસ્તાનું સમારકામ સુદ્ધાં નાથી કર્યું. ઉબડ-ખાબડ રસ્તાના કારણે અલાગ-અલગ જગ્યાઓએ સ્થાનિકોને કેટલી મુશ્કેલી વેઠવી…
- આપણું ગુજરાત
અમદાવાદના નિકોલમાં આગ લાગતા માલિક અને કામદારનું મોત
અમદાવાદઃ શહેરમાં ઓઢવ વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે…
- આપણું ગુજરાત
વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતું થયું
અમદાવાદઃ તાજેતરમાં વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. ત્યારે ઘટનાના છ દિવસ બાદ આજે અમદાવાદ એરપોર્ટને (Ahmedabad airport)વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતા સ્થનિક પોલીસ સહિતના સ્કવોડ દ્વારા તપાસ હાથ…