- કચ્છ
કચ્છ પોલીસે આ કેસને ઉકેલવા ક્યાંક ધર્યા શિકારી તો ક્યાંક શાકભાજી વેંચનારના વેશ
ભુજ: ગુજરાતમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બળાત્કારના છ અલગ અલગ કેસોમાં આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે એક આરોપીને પકડવા માટે 4000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એક કેસમાં કાછિયા બનીને શાકભાજી…
- આમચી મુંબઈ
વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ
મુંબઈ: વરલીમાં કાવેરી નાખવા નામની મહિલાનો ભોગ લેનારા હિટ એન્ડ રન કેસમાં વિરારથી ઝડપાયેલો મુખ્ય આરોપી અને પાલઘરના રાજકીય નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આ પણ વાંચો: વરલીની હિટ ઍન્ડ રનની…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટની ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન મોદીના હસ્તે શનિવારે ભૂમિપૂજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બને જોડનારો મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક)ના નીચેથી જનારી ટ્વિન ટનલના કામનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવાર, ૧૩ જુલાઈ, ૨૦૨૪ના સાંજે કરવામાં આવવાનું…
- આમચી મુંબઈ
થાણેમાં બનાવાશે World Calss zoo
મુંબઈ: રાણીબાગ એટલે કે રાજમાતા જીજાબાઇ પ્રાણી સંગ્રહાલય મુંબઈના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે હવે થાણેમાં વર્લ્ડ ક્લાસ દરજ્જા પ્રાણી સંગ્રહાલય (A world class zoo will be built in Thane) ઊભું કરવાની યોજના મહારાષ્ટ્ર સરકારની છે.આ પણ વાંચો:…
- આમચી મુંબઈ
દિશા સાલિયન મૃત્યુ પ્રકરણ ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને પોલીસની નોટિસ
મુંબઈ: બાન્દ્રાના ફ્લૅટમાં આત્મહત્યા કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ કેસ સંબંધી જે માહિતી હોય તે પૂરી પાડવા પોલીસ સમક્ષ હાજર થવા માટે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને માલવણી પોલીસે નોટિસ મોકલાવી હતી. સાલિયને આત્મહત્યા નહોતી કરી,…
- નેશનલ
5 વર્ષ જૂના કેસમાં રામપુર કોર્ટે પૂર્વ સાંસદ જયાપ્રદાને મોટી રાહત આપી
રામપુરની જિલ્લા અદાલતે ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાને આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ જાહેર કરીને તેમને મોટી રાહત આપી છે. 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન જયાપ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સ્થાનિક MP-MLA (MP-MLA) કોર્ટમાં ચાલી…
- મનોરંજન
આ દેશમાં બની રાજકુમાર હિરાનીની ‘3 ઈડિયટ્સ’ની રિમેક
રાજકુમાર હિરાનીને લોકોની નાડ પારખતા આવડે છે, તેથી જ તેમની ફિલ્મો જનસમુહને સ્પર્શે છે અને માસ અપીલ કરે છે. લોકો તેમની ફિલ્મ સાથે પોતાની જાતને જોડી શકે છે. આનું જીવંત ઉદાહરણ એટલે તેમની 2009 ની હિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’. તેમની…
- નેશનલ
Mount Everest પર પહોંચીને Mountaineer કર્યું કંઈક એવું કે જોઈને માથું….
લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન કે બસમાં સીટ કે ધક્કો લાગતા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું દુનિયાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાતા માઉન્ટ એવરેસ્ટ પર પણ પર્વતારોહીઓ વચ્ચે સેલ્ફી લેવા મુદ્દે ઝઘડો (Mountaineer…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchantના ફંક્શનમાં ખુદ દુલ્હન બનીને પહોંચી આ એક્ટ્રેસ અને…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant) ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે અને હાલમાં કપલના પ્રિ-વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર (Ambani Family) અને બોલીવૂડના સેલેબ્સ (Bollywood Celebs) ધૂમ મચાવી રહ્યા છે. આજ ફંક્શનમાં બોલીવૂડની એક હસીના દુલ્હન બનીને પહોંચી ગઈ…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસ અને નામદાર કોર્ટનો વિજય: 6 બળાત્કારીઓને આજીવન કેદ- 20 વર્ષ કેદ ની સજા
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ જાતીય અપરાધોનો ભોગ બનેલા લોકોને ઝડપી ન્યાય આપવામાં ગુજરાત પોલીસે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમના અવિરત પ્રયાસો અને સમર્પણ દ્વારા, પોલીસે એ ગુનેગારોને તુરંત સજા અપાવીને, પીડિતને ત્વરિત ન્યાય અપાવવામાં…