- આમચી મુંબઈ
મુંબઈમાં વરસાદનું દે ધનાધન… પાલિકાએ જાહેર કર્યું યલ્લો એલર્ટ
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલો વરસાદ 11 વાગ્યા બાદ આક્રમક મૂડમાં આવી ગયો હતો. શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ટ્વીટ્ કરી છે કે શહેરમાં મધ્યમથી…
- આમચી મુંબઈ
મુંબઈ-નાસિક હાઇવેની ૧૦ દિવસમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો, નહીં તોઃ પવારની ચેતવણી
મુંબઈ: મુંબઈ-નાસિક હાઇવે પર ૧૦ દિવસમાં રસ્તાની હાલત સુધરે નહીં અને ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થાય તો સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે આપ્યો હતો. આ સિવાય તેમણે રસ્તાઓ પર પડેલી તિરાડો અને ખાડા દૂર…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ગોલ્ડ માટે ફેવરિટ સાત્વિક-ચિરાગની જોડીએ નિરાશ કર્યા
પૅરિસ: એશિયન ગેમ્સની વર્તમાન વિજેતા જોડી અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીએ ગુરુવારે પરાજિત થઈને કરોડો ભારતીય ચાહકોને નિરાશ કર્યા હતા.સાત્વિક-ચિરાગની જોડી ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયાના સ્પર્ધકો સામે…
- નેશનલ
રાજ્યસભામાં થયો ‘ખેલ’: BJD સાંસદ Mamata Mohantaએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: હાલમાં જ ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે અને ભાજપે રાજ્યમાં BJDના ગઢને ભેદ્યો છે. ત્યારથી ભાજપે અહીં રાજકીય સમીકરણો મજબુત કરવાનું શરૂ કરી દીધું છે. મમતા મોહંતાએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને રાજ્યસભાના અધ્યક્ષ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મહારાષ્ટ્ર સરકારે બ્રૉન્ઝ-વિજેતા સ્વપ્નિલ માટે જાહેર કર્યું આટલું ઇનામ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમ જ તેમના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગુરુવારે કોલ્હાપુરના શૂટર સ્વપ્નિલ કુસાળેને પૅરિસ ઑલિમ્પિક્સમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પણ વાંચો: મનુ મિશન:…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મનુ મિશન: ભારતીય મહિલા શૂટર હવે ત્રીજા મેડલને નિશાન બનાવશે
પૅરિસ: 33મી ઑલિમ્પિક્સમાં ભારતે પહેલા ત્રણેય બ્રૉન્ઝ મેડલ શૂટિંગમાં મેળવ્યા ત્યાર પછી હવે વધુ એક મેડલ નિશાનબાજીમાં આવી શકે અને એ માટેનું મિશન ઐતિહાસિક મેડલ-વિજેતા મનુ ભાકર દ્વારા શુક્રવારે શરૂ થવાનું છે. તે અને ઇશા સિંહના હાથે ભારતને મેડલ મળી…
- આમચી મુંબઈ
વૈષ્ણોદેવીની છબિ સાથેના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ
મુંબઈ: માતા વૈષ્ણોદેવીની છબિ સાથેના પાંચ રૂપિયાના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 8.50 લાખની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે છેતરપિંડી સહિત આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. આ પણ વાંચો: સીબીઆઈના…
- આમચી મુંબઈ
થાણે કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને નિર્દોષ છોડ્યા
થાણે: થાણે જિલ્લાની વિશેષ પોક્સો કોર્ટે 17 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.વિશેષ જજ એ.એસ. ભાગવતે 30 જુલાઇએ આપેલા આદેશમાં કહ્યું હતું કે આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો છે.ફરિયાદી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
લક્ષ્ય ભારતના જ પ્રણોયને હરાવી ક્વૉર્ટરમાં પહોંચી ગયો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના જ એચ. એસ. પ્રણોયને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. આ પણ વાંચો: સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી બાવીસ વર્ષના લક્ષ્ય સેને પ્રણોયને 39 મિનિટ સુધી…
- અમદાવાદ
અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…
અમદાવાદ: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપારને પોલીસ ઝડપી પડ્યું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 6,47,000ના ડ્રગ્સ ના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલી મહિલા પોતાન ઘરેથી જ…