- આમચી મુંબઈ
ભાજપ પાવર જેહાદ કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે
પુણે: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પર સરકારમાં રહેવા માટે રાજકીય પક્ષોમાં ભંગાણ પાડીને ‘પાવર જેહાદ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના વડા તરીકેનો ઉલ્લેખ કરનારી ટિપ્પણીનો…
- જૂનાગઢ
ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની સામે ગુનો દાખલ
જુનાગઢ: જુનાગઢના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ગણેશ ગોંડલ કેસમાં નવો વળાંક આવ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જુનાગઢના દલિત અગ્રણીના પુત્રને ઢોર માર મારવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE-NEETમાં ઉત્તીર્ણ
આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં…
- આપણું ગુજરાત
રાજ્યમાં વ્યાજખોરો સામે તવાઈ : એક મહિનામાં 565 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગર: વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી 31 જુલાઇ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
દીપિકા પણ હારી ગઈ, ભારતીય તીરંદાજો ખાલી હાથે પાછા આવી રહ્યા છે
પૅરિસ: ભારતની પીઢ મહિલા તીરંદાજ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સુહયૉન નામ સામે 4-6થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.એ સાથે તીરંદાજીમાં ભારતીયોના પડકારનો અંત આવ્યો હતો. શનિવારે 18 વર્ષની મહિલા તીરંદાજ ભજન કૌર…
- આપણું ગુજરાત
બે દિવસ ગુજરાતમાં એલર્ટ- સુરત-વલસાડ સહિતના જિલ્લાઓમાં દનાદન વરસાદ
દેશના પહાડો અને મેદાનો પર આફતના ઓળા ઉતરી આવ્યા છે. કેરળના વાયનાડની તબાહી બાદ સેના ‘ઓપરેશન જિંદગી’ હાથમાં લઈને મિશન પર છે.રાહત-બચાવના કાર્ય પૂરજોશમાં છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ તબાહી મચી છે. ભૂ-સ્ખલનથી કેન્દ્ર સરકાર પણ ચિંતીત છે ત્યારે, ગુજરાતમાં…
- રાજકોટ
રાજકોટના લોકમેળામાં રાઇડસની મજા માણવા મળશે કે નહિ ?
રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા રાજકોટ લોકમેળાના જાણે શુકન જ અવળા મંડાયા હોય તેવી સ્થિતિ છે. લોકમેળામાં સ્ટોલની ફાળવણીને લઈને આજે યોજાયેલ હરાજીમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય હતી. આજની હરાજીમાં સ્ટોલની ફાળવણી પૂર્ણ થઈ ગઈ પરંતુ મેળામાં…
- કચ્છ
કચ્છના લુણા ગામનું ‘ઉલ્કા તળાવ’ વિશ્વના ૨૦૦ દુર્લભ સ્થળો પૈકીનું એક: નાસાએ તસ્વીર કરી જાહેર
ભુજ: અનેક ભૌગોલિક વિશેષતાઓથી સમૃદ્ધ એવા ભાતીગળ પ્રદેશ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ યાજીપીર નજીક આવેલા ભુજ તાલુકાના લુણા ગામના રહસ્યમયી ‘કેટર લેક’ એટલે કે, ઉલ્કા તળાવને વિશ્વના ઉલ્કાપાતથી સર્જાયેલા 200 જેટલા દુર્લભ સ્થળો પૈકીના એક સ્થળ તરીકે અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મનુ ભાકર 1 નંબર પર રહ્યા પછી 1 પૉઇન્ટ માટે બ્રૉન્ઝની હૅટ-ટ્રિક ચૂકી ગઈ એટલે રડી પડી
પૅરિસ: ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલની ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી શનિવારે ત્રીજો (હૅટ-ટ્રિક) બ્રૉન્ઝ ફાઇનલમાં એક તબક્કે મોખરે રહ્યા બાદ છેવટે જરાક માટે (ફક્ત એક પૉઇન્ટ માટે) ચૂકી ગઈ એટલે ખૂબ હતાશ હતી.…
- આમચી મુંબઈ
મુંબઈમાં વરસાદનું દે ધનાધન… પાલિકાએ જાહેર કર્યું યલ્લો એલર્ટ
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલો વરસાદ 11 વાગ્યા બાદ આક્રમક મૂડમાં આવી ગયો હતો. શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ટ્વીટ્ કરી છે કે શહેરમાં મધ્યમથી…