- નેશનલ
યોગીના માર્ગે હિમંતા! આસામ સરકાર લવ જેહાદ માટે કાયદો લાવશે, આજીવન કેદ થશે
ગુવાહાટી: ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથની સરકારે લવજેહાદ અંગે સખત કાયદાની તાજેતરમાં જાહેરાત કરી છે હવે સીએમ યોગી બાદ ભાજપના બીજા ફાયર બ્રાન્ડ મુખ્ય પ્રધાન દ્વારા આવી જ જાહેરાત કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વાસરમાં એ લવ જેહાદ સામે…
- આમચી મુંબઈ
ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ
નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના જ્યેષ્ઠ નેતા અનિલ દેશમુખે રવિવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેનો ઉપયોગ કરીને તેમની સામે આક્ષેપો કરીને ‘રાજકીય વેર’ લઈ રહ્યા છે.અહીં…
- સ્પોર્ટસ
સ્પિનરોએ શ્રીલંકાને કાબૂમાં રાખ્યું: ભારતને મળ્યો 241 રનનો પડકારરૂપ લક્ષ્યાંક
કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની બીજી વન-ડેમાં વરસાદની સંભાવના વચ્ચે બૅટિંગ પસંદ કરીને 50 ઓવરમાં નવ વિકેટે 240 રન બનાવ્યા હતા અને ભારતને 241 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. એક પણ શ્રીલંકન બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદરે…
- નેશનલ
પાઈલટના સંગઠને ફ્લાઈટ ડ્યૂટીના ધોરણો સુધારવા સરકારને કરી અપીલ
મુંબઈઃ પાઇલટના થાક અંગે ચિંતા વ્યક્ત કરતા પાઇલોટ્સના જૂથ એફઆઈપીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ફ્લાઇટ ડ્યુટી અને આરામના સમયગાળા પરના સુધારેલા ધોરણોના અમલીકરણ માટે વહેલી તકે પગલાં લેવા વિનંતી કરી છે. આ પણ વાંચો: યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર…
- સુરત
સુરતના ‘ડાયમંડ બુર્સ’ને પણ મળી શકે છે દારૂબંધીમાં છૂટ છાટ;
ગુજરાતમાં 1960 થી ચાલી આવતી ( કાગળ પર કાયદેસર ) દારૂબંધી હવે રાજ્યની પ્રવાસન પોલિસી હેઠળ હળવી થવાના સંકેત મળતા હોય તેમ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નશાબંધી અને આબકારી વિભાગે કેટલાક નિયમો હેઠળ હળવાશ કરી આપી છે. ત્યારે, બીજી તરફ આ…
- રાશિફળ
આજનું રાશિફળ (04-08-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો રહેશે ઈચ્છા પૂરી કરવા માટેનો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેનો રહેશે. પરિવારના સભ્યને લઈને જો કોઈ ચિંતા સતાવી રહી હતી તો આજે એનું સમાધાન આવી રહ્યું છે. નોકરીમાં તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. જો તમે પરિવારના કોઈપણ સભ્યના…
- ભુજ
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાએ મહિલા પત્રકારની ખુરશી ખેંચી જમીન પર નીચે પછાડી; Video Viral
ભુજ: કચ્છમાં સરકારે દલિત સમાજની વિવિધ મંડળીઓને ફાળવેલી જમીનો પરનો કબજો પરત અપાવવા માટે આંદોલન ચલાવી રહેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભુજમાં યોજેલી પત્રકાર પરિષદનું રીપોર્ટીંગ કરવા આવેલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરૉ (આઈબી)ની દલિત મહિલા કર્મચારીની ખુરશી કોંગ્રેસના સ્થાનિક નેતાએ ખેંચી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ ઍથ્લીટ અને બે બ્રૉન્ઝ મેડલ જીતનાર નિશાનબાજ મનુ ભાકરે પૅરિસમાં પોતાની ઇવેન્ટ શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક પણ દિવસ લંચ નથી કર્યું. તેની મમ્મી સુમેધા ભાકરને આ વાતની જાણ કરાતાં તેમણે કહ્યું છે…
- આમચી મુંબઈ
એનસીપી (એસપી), કોંગ્રેસે સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા
મુંબઈ: કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા હતા અને પ્રશ્ર્ન કર્યો હતો કે પોલીસ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા સાથે…