- નેશનલ
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ
બાંગ્લાદેશની આઝાદી અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમાને બાંગ્લાદેશના તોફાની તત્વો દ્વારા તોડી નાખવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ ઘટનાની તસવીર શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત વિરોધી દુષ્કર્મીઓ’ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે.…
- સ્પોર્ટસ
Mohammed Shami સાથે લગ્નની અફવાઓ વચ્ચે Sania Mirzaએ ભર્યું મોટું પગલું, વીડિયો શેર કરીને…
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટી પાડીને ભારત પાછી ફરી છે, ત્યારથી તે સતત કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવી થઈ છે. આ સિવાય સાનિયા તેની ગ્લેમરસ લૂક અને સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે…
- આપણું ગુજરાત
કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાલઘૂમ જિગ્નેશ મેવાણીના સરકારને અણિયાળા સવાલ
ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાના ત્રીજા દિવસે યાત્રા રાજકોટ પહોચી હતી. મોરબી ઝૂલતા પૂલ કાંડ કે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે યાત્રા કાઢી છે. રાજકોટ, મોરબી, વડોદરા અને સુરત ખાતે બનેલી દુર્ઘટનાઓ સરકારી તંત્ર અને ભાજપના પાપે…
- Uncategorized
નાગપુરની નિર્માણાધીન ઈમારતમાં ધમધમતી ડ્રગ ફૅક્ટરીનો પર્દાફાશ: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) નાગપુરની નિર્માણાધીન ઈમારતમાં ધમધમકી ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ કરી અંદાજે 78 કરોડ રૂપિયાનું લિક્વિડ મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં માસ્ટરમાઈન્ડ એવા ફાઈનાન્સર સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. આ પણ…
- મનોરંજન
પહેલાં મંદિર, પછી પાનામાના રાષ્ટ્રપતિ અને હવે Radhika Merchant- Anant Ambani આ ક્યાં જઈ પહોંચ્યા?
મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ની નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) હાલમાં પતિ અનંત અંબાણી (Anant Ambani) સાથે પાનામામાં હનીમૂન એન્જોય કરી રહી છે અને એના વીડિયો તેમ જ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ…
- મનોરંજન
Divorceના અહેવાલો વચ્ચે Engagement Ring દેખાડી Abhishek Bachchanએ કહ્યું આ ખૂબ જ દુઃખદ છે…
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સ લઈ રહ્યા હોવાની વાતો અને સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
જીતની ખુશીમાં ઉઝબેકિસ્તાનના કોચને હાર્ટ-અટૅક, ભારતીય ડૉક્ટર બન્યા તારણહાર
પૅરિસ: પાકિસ્તાનને ઑલિમ્પિક ગેમ્સમાં પહેલી જ વાર વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું એની ખુશીમાં (જીતના જશનમાં) પાકિસ્તાનમાં કેટલાકને તો હાર્ટ-અટૅક આવ્યા જ હશે એવું માની શકાય, પરંતુ પૅરિસમાં ઑલિમ્પિક્સ દરમ્યાન ઉઝબેકિસ્તાનની બૉક્સિંગ ટીમના હેડ-કોચ તુલકિન કિલિચેવ સાથે આવું ખરેખર બની…
- ગાંધીનગર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને મળશે વધુ સાકર અને ખાદ્યતેલ
ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.…