- તરોતાઝા
આપણા આહારમાં સુપરફૂડ્સનું યોગ્ય પ્રમાણમાં સામેલ કરવું એ મોટી ચાવી છે
દરેકે કેટલું સુપરફૂડ્સ ખાવવું એનું પ્રમાણ નક્કી નથી. આપણે સર્વસાધારણ નિયમનું પાલન કરીને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો ધરાવતો સમતોલ આહાર ખાવો જોઈએ. સુપરફૂડ્સના સમાવેશ બાબતે માર્ગદર્શક તત્વોહળદર: દરરોજ એક-બે ચમચા હળદર પાઉડર ખાદ્યપદાર્શોમાં વાપરવો અથવા તો હળદરવાળું દૂધ પીવું. આનાથી…
- તરોતાઝા
અસલામતીની ભાવના જ્યારે ઘર કરી જતી હોય છે ત્યારે…
શું તમારો આત્મવિશ્વાસ છીનવાઈ ગયો છે, શું સેલ્ફ ઈમેજ નબળી થઇ ગઇ છે કે પછી તમારી અંદર અસલામતીની ભાવના ઘર કરી ગઇ છે? જો તેનો જવાબ હામાં હોય તો તમારે સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.મયંક પ્રજાપતિ પણ આનો જ…
- તરોતાઝા
હાડકા સંબંધી રોગ અને એના ઉપચાર જાણીએ વા(Arthritis) એટલે શું…
બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધનથી પકડાયેલાં હોય છે. સાંધો બનાવતા હાકડાંના છેડાઓ ઉપર કાર્ટિલેજ નામનું લીસું આવરણ હોય છે. જેને આપણે સાદી ભાષામાં ગાદી કહીએ છીએ. આ કાર્ટિલેજ (ગાદી) ડનલોપ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખાડા-ભૂવા રાજ અને રોડ-રસ્તામાં ભ્રસ્ટ્રાચાર પર બહાર પાડો શ્વેત પત્ર-અમિત ચાવડા
ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો…
- સ્પેશિયલ ફિચર્સ
આશ્ચર્ય પમાડે તેવા છે ચોખાના લોટના ગુણો (ઉકડીચે મોદક બનાવવાની રેસીપી)
રોજબરોજ ઘરમાં બનતાં દાળ-શાક-રાયતાં-કચુંબર,અથાણાંનો સ્વાદ માણતી વખતે, સાથે ઘઉંના લોટમાંથી બનતી રોટલી-પરાઠા-ભાખરીનો ઉપયોગ મોટે ભાગે થતો જોવા મળે છે. વળી ઘરમાં બનતી વાનગી હોય કે ઘરેલું ઉપચાર હોય તેનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેની આડઅસર જોવા મળતી નથી.…
- તરોતાઝા
ઉપવાસ કરવો છે? તો આ રીતે કરવો
હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને મોટા ભાગના હિન્દુઓ આ તહેવારોમાં ઉપવાસ જરૂરથી કરતા હોય છે. આપણા પૂર્વજોએ સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઉપવાસનો નિયમ બનાવ્યો હતો અને તેના ફાયદા પણ ઘણા છે. ઉપવાસને કારણે શરીરના દરેક અંગને ફાયદો થતો…
- નેશનલ
આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી
નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2016 ડીમોનેટાઈઝેશન (Demonetisation) કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂ.2,000ના મુલ્યની ગુલાબી રંગની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2023માં RBI રૂ.2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ સોમવારે જણાવ્યું હતું કે…
- નેશનલ
ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલઃ સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરી હતી, જેથી શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવે. આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ…
- Uncategorized
કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, ગોલ્ડી બ્રાર પર આરોપ
નવી દિલ્હીઃ કેનેડામાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર હુમલાનો આરોપ છે. જાણીતા ગાયકનું ઘર વાનકુવરના વિક્ટોરિયા આઇલેન્ડમાં છે. ફાયરિંગનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ગોળીબાર…
- આમચી મુંબઈ
થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ
મુંબઈઃ થાણેમાં વહીવટીતંત્રને અપૂરતા પાણી પુરવઠા, કચરાના નિકાલની સમસ્યાઓ, રોજિંદા ટ્રાફિક જામનો સામનો કરવા માટે પરસેવો પડી રહ્યો છે, ત્યારે થાણેથી બોરીવલી સબ-વે લાઇન પરનું કામ આમાં વધારો કરશે. આ કામ માટે દરરોજ ત્રણથી ચાર લાખ લીટર પાણીની જરૂર પડશે.…