- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમનો રકાસ
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા બાદ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ માત્ર 105 રન બનાવી શકી હતી. ફાતિમા સનાની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ નબળો રહ્યો હતો. પહેલા 33…
- નેશનલ

પીએમ મોદીના ‘વાસી પ્રવચનો’ અર્થતંત્રના દરેક પાસાને અસર કરતી ‘નિષ્ફળતાઓ’ ઢાંકી શકતા નથી: ખડગે
નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના ‘વાસી પ્રવચનો’ એ જ જૂની વાતોને પુનરાવર્તિત કરે છે તે તેમની ‘સઘન નિષ્ફળતાઓ’ને ઢાંકી શકશે નહીં જે દેશની અર્થવ્યવસ્થાના…
- ઇન્ટરનેશનલ

Pager Attack : 9 વર્ષ પૂર્વે જ Mossad એ આ રીતે રચ્યો હતો પેજર બ્લાસ્ટનો સિક્રેટ પ્લાન
તેલ અવીવ: હિઝબુલ્લાહના સભ્યો દ્વારા કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં થયેલા વિસ્ફોટે(Pager Attack)સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. જેમાં 17 સપ્ટેમ્બરના 2024ના રોજ હિઝબુલ્લાહના સભ્યો પાસેના પેજર અચાનક વિસ્ફોટ થયા.જેમાં 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને અનેકના મોત પણ…
- સ્પોર્ટસ

બોરીવલીનો રિશીત પુરાણી થાઇલૅન્ડની આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં જીત્યો બ્રૉન્ઝ મેડલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતો 13 વર્ષની ઉંમરનો રિશીત મુંજાલ પુરાણી તાજેતરમાં થાઇલૅન્ડમાં આયોજિત સ્કેટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ત્રીજા નંબર પર આવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ પણ વાંચો: ભારતીય રનર એશિયન બ્રૉન્ઝ પછી હવે વિશ્વ સ્પર્ધામાં નવા વિક્રમ…
- રાશિફળ

દિવાળી પહેલા આ શુભ મુર્હુતમાં ખરીદો સોના-ચાંદી: ઘરમાં સમૃદ્ધિ લાવશે તાણી….
હિંદુ ધર્મમાં કોઈપણ કાર્ય કરવા માટે શુભ મુર્હુતની પસંદગી કરવામાં આવે છે. આ મુહૂર્ત ગ્રહ-નક્ષત્ર, વર્ષ, માસ વગેરેને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. જો તમે યોગ્ય મુર્હુતમાં કોઈપણ કામ કરો છો, તો તે તમારા જીવનમાં બરકત લઈને આવે છે.…
- આપણું ગુજરાત

ગાંધીનગરની રવિવારની કેબિનેટમાં શું…. શું ? જે અમિત શાહ કહી ગયા છે તે બધ્ધું જ
છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં ઉત્કંઠા, ઉત્સુકતા અને આશ્ચર્યજનક કહી શકાય તેવા નિર્ણય કે રવિવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક મળશે. તેના તર્ક જેટલા મોં, તેટલા નીકળ્યા છે અથવા કાઢવામાં આવ્યા છે. નવા મુખ્યમંત્રીના નામની અટકળથી માંડીને સરકારમાં મોટા ફેરબદલ સુધીની વાતો…
- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો.…
- મહારાષ્ટ્ર

વડા પ્રધાને કરી મેટ્રોમાં મુસાફરી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈ મેટ્રો લાઇન 3 ના બીકેસીથી આરે તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંતાક્રુઝ સ્ટેશન અને પાછા મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિન યોજનાના લાભાર્થીઓ અને ભૂગર્ભ લાઇન બાંધવામાં…









