- નેશનલ
G-20માં છવાઇ ગઇ ભારતની સાડી
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G-20 ડિનરમાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના પત્ની યુકો કિશિદાથી લઈને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સુધી, ઘણા ટોચના વિદેશી મહાનુભાવોએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. આ ખાસ પ્રસંગ માટે મહાનુભાવો કેઝ્યુઅલ…
- નેશનલ
પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બનારસ વચ્ચે સુપરફાસ્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે
ગુજરાતના રેલ મુસાફરો અને ખાસ કરીને મહાદેવના ભક્તો માટે પશ્ચિમ રેલવે મહત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશનો વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન બાદ…
- ટોપ ન્યૂઝ
મોરોક્કોમાં ભૂકંપને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, મૃત્યુઆંક 2000ને પાર
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપને કારણે જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે, મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે. મોરોક્કન સરકારે જણાવ્યું કે ભૂકંપમાં અત્યાર સુધીમાં 2012 લોકોના મોત થયા છે અને 2059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1404…
- ટોપ ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પહોંચ્યા દિલ્હી, પીએમ મોદી સાથે થોડીવારમાં કરશે દ્વિપક્ષીય સંવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દેશની રાજધાની દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. તેમની પહેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશીદા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ…
- શેર બજાર
રિઝર્વ બેન્ક આઇ-સીઆરઆર તબક્કાવાર રીતે પાછો ખેંચી લેશે
(વાણિજય્ પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ તબક્કાવાર રીતે ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઇ-સીઆરઆર) પાથો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.દેશની કેન્દ્રિય બૅન્કે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન અને વિકસતી પ્રવાહિતાની સ્થિતિના મૂલ્યાંકનના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આઇ-સીઆરઆર…
- શેર બજાર
શેરબજાર બે મહિનાની ઊંચી સપાટીએ; નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં વરસાદની ખાધ, વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી છતાં એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શરૂ થયેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કે સતત છઠા દિવસે આગેકૂચ ચાલી રાખી હતી. બજાર બે મહિનાની ઊંચી સપાટીએ…
- નેશનલ
દીકરીએ ભોગવ્યું અંધશ્રદ્ધાનું પરિણામ, 2 વર્ષ સુધી બનતી રહી દુષ્કર્મનો ભોગ
છત્તીસગઢના બિલાસપુરમાં એક 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. પીડિતાનો આરોપ છે કે એક તાંત્રિકે તેની મોટી બહેનના ઇલાજને બહાને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને પીડિતાને ધમકી આપી હતી કે જો તેણે તેના પરિવારજનોને વાત કરી…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલે ત્રણ દિવસ પછી મૌન તોડ્યું…
આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં રમાશે. ભારતીય ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. આ સાથે જ અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે.…
- નેશનલ
G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા ભારતના ‘જમાઈ’
નવી દિલ્હીઃ યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને ભારતના ‘જમાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમને પણ આ વાતની જાણ છે. રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમિટનું આયોજન થયું છે. એમાં ભાગ લેવા વિદેશી મહેમાનો આવી રહ્યા છે. ભારતના ‘જમાઈ’…
- સ્પોર્ટસ
પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે આપી હાર
બ્લૂમફોન્ટેન (સાઉથ આફ્રિકા): ઓસ્ટ્રેલિયાએ પાંચ વન-ડે મેચની સીરિઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને ત્રણ વિકેટે હાર આપી હતી. માર્નસ લાબુશેનની અડધી સદી અને એશ્ટન અગરની આક્રમક બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા…