- મનોરંજન
SRK નેચરલ રિસોર્સઃ આનંદ મહિન્દ્રાની પૉસ્ટનો કિંગ ખાને આપ્યો આવો જવાબ
બેસુમાર એક્શન અને પ્રતિભાશાળી કલાકારોની ભરપૂર ફિલ્મ જવાન દેશભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દરેક વ્યક્તિ આ ફિલ્મના વખાણ કરી રહી છે. આ ફિલ્મથી ફરી એક વાર શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો બેતાજ બાદશાહ છે. જવાન…
- નેશનલ
કેરળમાં બોટ ડૂબી, નેવીના ડાઇવર્સે 20 લોકોના જીવ બચાવ્યા
કન્નુર: ઉત્તર કેરળ જિલ્લાના મુજપ્પીલાંગગઢમાં શનિવારે એક બોટ પલટી જવાનો બનાવ બન્યો હતો. અહીં ધર્મડોમ ખાતે 20 લોકોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. જોકે, ભારતીય નૌકાદળના ડાઇવર્સે ઝડપથી મુસાફરોને બચાવવાનું અને સુરક્ષિત રીતે કિનારે પહોંચવામાં મદદ કરવાનું શરૂ…
- નેશનલ
Saamana: સામનાએ G20 સમિટને મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો, કહ્યું 2024માં નવા વડાપ્રધાન મળશે
શિવસેના (UBT) ના મુખ્યપત્ર સામનામાં સંજય રાઉતે G20 કોન્ફરન્સ બાબતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને સરકાર દ્વારા આયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો છે. ચાર દિવસ માટે દિલ્હીના બંધ રાખવાના આદેશને ‘નાકાબંધી’ ગણાવતા તેમણે પૂછ્યું…
- ટોપ ન્યૂઝ
રાજઘાટ પર એક મિનિટનું મૌન પાળી જી-20ના નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા નેતાઓ આજે સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગમન પહેલા જ રાજઘાટ પર હાજર હતા. તેમણે તમામ નેતાઓને ખાદીની શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.બ્રિટિશ વડા પ્રધાન…
- નેશનલ
G20 સમિટના સંયુક્ત ડિક્લેરેશનની યુક્રેને નિંદા કરી, કહ્યું- ‘આમાં ગર્વ કરવા જેવું કંઈ નથી’
હાલમાં સમગ્ર વિશ્વની નજર દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટ પર ટકેલી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના 29 દેશોના વડાઓ દિલ્હી આવ્યા છે. G20 સમિટ દરમિયાન સભ્યદેશોએ સંયુક્ત ઘોષણાપત્ર (ડિક્લેરેશન) જાહેર કર્યું હતું. યુક્રેને શનિવારે 9 સપ્ટેમ્બરના રોજ ઘોષના…
વરસાદમાં આ કોણ પહોંચ્યું સજોડે અક્ષરધામ?
નવી દિલ્હીઃ અત્યારે દિલ્હીમાં દુનિયાભરના નેતાઓ G 20માં ભાગ લેવા આવ્યા છે. દરમિયાન સૌથી વધુ કોઈની ચર્ચા થઈ રહી હોય તો તે છે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની. ઋષિ સુનકનું ભારત સાથે ખાસ કનેક્શન છે અને આ જ કારણે સૌની…
- સ્પોર્ટસ
ICC World cup: હૈદરાબાદ માટે પાકિસ્તાનની મેચનું આયોજન કરવું મુશ્કેલ, શિડ્યુલ બદલવા માંગ
ભારતમાં યોજાનાર ICC મેન્સ વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી એકવાર ફેરફાર કરવાની માંગ ઉઠી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) દ્વારા ફરી એકવાર આ માંગ ઉઠાવવામાં આવી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે રમાનારી પ્રેક્ટિસ મેચની તારીખ બદલવાની માંગ કરવામાં આવી…
- નેશનલ
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ યતિ નરસિમ્હાનંદ વિરુદ્ધ FIR
લઘુમતી સમુદાય વિરુદ્દ ભડકાઉ નિવેદનો આપવા માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં સ્થિત દશના દેવી મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતી ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વખતે નરસિમ્હાનંદે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ વિષે અપમાનજનક…
- નેશનલ
G20 સમિટઃ ડિનર પાર્ટી પહેલા જોવા મળી દેશનો વારસાની ઝલક
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં સમિટ સ્થળ ભારત મંડપમ ખાતે G20ના નેતાઓ અને પ્રતિનિધિઓ માટે આયોજિત ભવ્ય રાત્રિભોજનમાં તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રિભોજન શરૂ થાય તે પહેલાં, તેમણે એક મંચ પર મહેમાનોનું સ્વાગત…