- આમચી મુંબઈ
અજિત પવાર જૂથનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) માં બે જૂથોની રચના પછી, કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, અજિત પવાર જૂથનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અજિત જૂથનું કહેવું છે…
- નેશનલ
મિશન 2024 માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને યુપીની લડાઈમાં ઉતારવાની યોજના
નવી દિલ્હીઃ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં જે પણ પક્ષને સૌથી વધુ બેઠકો મળે છે, કેન્દ્રમાં સરકાર તે પક્ષની જ બને છે. એટલે કે આપણે કહી શકીએ કે કેન્દ્રમાં શાસન કરવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જ જાય છે…
- નેશનલ
આતંકવાદીઓની ગોળીઓની બૌછાર વચ્ચે જવાનની સુરક્ષા કરતા શહાદતને વર્યો ……
રાજૌરી (જમ્મુ કાશ્મીર)ઃ છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંચ અને રિયાસી જિલ્લામાં એલઓસી પર અનેક એન્કાઉન્ટર થયા છે. એમ માનવામાં આવે છે કે જમ્મુ ડિવિઝનમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાની આતંકવાદીઓ એલઓસી પરથી ઘૂસણખોરી કરી રહ્યા છે. આવી જ…
- નેશનલ
કેમ સ્પેન પહોંચ્યા એર ચીફ માર્શલ?
મેડ્રિડઃ ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા એરબેઝનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતને તેનું પહેલું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળવા જઈ રહ્યું છે. ભારત આ વિમાન સ્પેન પાસેથી…
- નેશનલ
મહારાષ્ટ્રમાં શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય: હવામાન વિભાગની આગાહી
પુણે: રાજ્યમાં શુક્રવાર 15મી સપ્ટેમ્બરથી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વર્તાઇ રહી છે. આખા રાજ્યમાં ધીમાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સપ્ચેમ્બરમાં રાજ્યમાં વરસાદની સંતાકૂકડી થઇ રહી છે.…
- નેશનલ
લિબિયામાં ચક્રવાતી તોફાનનું તાંડવ: પૂરને કારણે 3 હજારના મોત: 10 હજાર લોકો ગૂમ
કાહિરા: લિબિયામાં ડેનિયલ ચક્રવાતી તોફાનને કારણે પૂર આવતા અત્યાર સુધી 3 હજાર લોકોના મૃત્યુ થયા છે. આ પૂરમાં 10 હજારથી વધુ લોકોની ભાળ ન મળી હોવાથી મૃત્યુઆંક હજી વધવાની શક્યાતાઓ છે.અત્યાર સુધી માત્ર 700 મૃતદેહોની ઓળખાણ થઇ શકી છે. એટલું…
- સ્પોર્ટસ
IND Vs SL: એશિયા કપની ફાઇનલમાં ભારત પહોંચ્યું: શ્રીલંકાને 41 રને હરાવ્યું
કોલંબો: એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે જીત્યા પછી ભારતીય ટીમની બીજી મેચ શ્રીલંકા સાથે રમીને ભારત 41 રનથી વિજયી બન્યું છે. ભારતે આ મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા…
- નેશનલ
મધ્યપ્રદેશ, યુપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હીઃ ધીમે ધીમે ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે. જોકે, લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. આવી સ્થિતિમાં દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો…
- આમચી મુંબઈ
કુછ તો ગડબડ હૈ: ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સિલ્વર ઓક પહોંચતા રાજકીય માહોલમાં ગરમાવો…
મુંબઈઃ મહાવિકાસ આઘાડીમાં રાજકીય હિલચાલ એકદમ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પહેલાંથી જ મરાઠા આરક્ષણના મુદ્દે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. મનોજ જરાંગેએ આમરણ અનશન પર બેઠા છે. તેમને સમજાવવાના તમામ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે. દરમિયાન…