- નેશનલ
યુપીમાં વંદેભારત ટ્રેન પર ફરી પથ્થરમારો
આજે એન્જિનિયર્સ ડે છે. ભારતીય એન્જિનિયરિંગનું તાજુ ઉદાહરણ વંદેભારત ટ્રેન છે. આ સુવિધાથી દેશના અગાઉ ન જોડાયેલા માર્ગો પણ જોડાઈ રહ્યા છે ત્યાર અમુક ટીખ્ખળબાજો અને અસામાજિક તત્વોને વિકાસ માફક નથી આવતો. આવા જ તત્વોએ ફરી વંદે ભારત ટ્રેનને નિશાન…
- સ્પેશિયલ ફિચર્સ
ગણપતિ બાપ્પાની પૂજા દુર્વા વગર કેમ અધૂરી ગણાય છે?
ભગવાન ગણેશની પૂજામાં તેમને મનપસંદ મોદક અને દુર્વા ચઢાવવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ગણપતિ બાપ્પા પ્રસન્ન થાય છે અને ભક્તોને તમામ પ્રકારની ખુશીઓ આપે છે. જેના કામનાની પૂર્તિ માટે દૂર્વા અર્પણ કરવામાં આવે છે તે…
- આમચી મુંબઈ
…. તો સંજય રાઉત મુખ્ય પ્રધાનની પત્રકાર પરિષદમાં પત્રકાર તરીકે હાજર રહેશે, અને પ્રશ્ન પણ પૂછશે
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં આવતી કાલે એટલે કે 16મી સપ્ટેમ્બરના દિવસે પ્રધાન મંડળની બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પત્રકારો સાથે સંવાદ કરશે. ત્યારે આ પત્રકાર પરિષદમાં જો તક મળે તો હું એક પત્રકાર તરીકે ઉપસ્થિત…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવા એડવોકેટે મોકલ્યો જુનિયર વકીલ તો….
SCએ ફટકાર્યો દંડ નવી દિલ્હીઃ કોર્ટ કેસમાં દલીલો થાય, તારીખો પડે, આરોપીને દંડ કરવામાં આવે, કોર્ટનો ચૂકાદો આવે આવી બધી બાબતોથી આપણે વાકેફ છીએ, પણ હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી કંઇક અલગ પ્રકારનો મામલો સામે આવ્યો છે. હાલમાં એક વકીલ પર નારાજગી…
- નેશનલ
આ ખાડી દેશે PoKને ભારતના અભિન્ન અંગ તરીકે સમર્થન આપ્યું,
UAEના ડેપ્યુટી PMએ નકશો જાહેર કર્યો, પાકિસ્તાન બેચેન શારજાહઃ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK)ને લઈને ફેલાવવામાં આવેલો પાકિસ્તાનનો દુષ્પ્રચાર સદંતર નિષ્ફળ ગયો છે. એક સમયે પાકિસ્તાનના સાથી બની રહેલા સંયુક્ત આરબ અમીરાતે પણ હવે સ્વીકાર્યું છે કે PoK ભારતનું અભિન્ન અંગ…
- મનોરંજન
આ શું એક તરફ જવાન ફિલ્મ હિટ થઇ રહી છે, અને બીજી બાજુ તેનો જ એક કલાકાર રસ્તા પર ગોગલ વેચી રહ્યો છે…
મુંબઇ: હાલમાં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનની ફિલ્મ જવાન ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસથી જ પ્રેક્ષકોએ આ ફિલ્મને બહોળો પ્રતિસાદ આપ્યો છે. તેથી હાલમાં બધે જ આ ફિલ્મની ચર્ચા છે. દરમીયાન આ ફિલ્મનો જ એક કલાકાર હાલમાં ખૂબ ચર્ચામાં…
- મનોરંજન
અભિનેતા આમિર ખાનના ઘરે ગુંજશે શરણાઇના સૂર…
ઘરમાં લગ્ન પ્રસંગ બોલિવૂડના કેટલાક સેલેબ્સ તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. આમાં સૌથી વધુ ચર્ચા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં આમિર ખાનના ઘરે પણ શરણાઇના સૂર સાંભળવા મળશે. પણ,…
- નેશનલ
વિસ્ફોટ સાથે ફાટ્યું ઓક્સિજન સિલિન્ડર
સપ્લાય કરતા કર્મચારીઓના ચિંથરા ઊડી ગયા લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. અહીં, ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાગંજ ચોક પર એક ખાનગી હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડર ફાટતા તેની ડિલિવરી આપવા આવેલા બે યુવકોના મૃત્યુ થયા હતા.ઘટનાની…
- નેશનલ
રાજસ્થાનમાં ચાલશે ગેહલોતનો જાદૂ કે પછી દેખાશે મોદી મેજીક? જાણો શું કહે છે સર્વે
મુંબઇ: આ વર્ષના અંતમાં રાજસ્તાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી છે. અને બધા જ તાકાત લગાવી કામ કરી રહ્યાં છે. ત્યારે હવે રાજસ્થાનની વિધાન સભા ચૂંટણી અંગે થયેલ સર્વેના પરિણામો આવ્યા છે. આ સર્વેના…