- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ કલા વારસામાં મળી, કલાકાર બનવા કરી મહેનત
પિતા અને માતા લેખક-કવિતાજગતનું મોટું નામ હતું આથી કલાકારી તો વારસામાં મળી હતી, પરંતુ હિન્દી ફિલ્મજગતમાં લાંબી મજલ કાપવા મહેનત કરવી પડી હતી. આજે પણ ફિલ્મોમાં સક્રિય એવાં શબાના આઝમીનો 73મો જન્મદિવસ છે. પિતા કૈફી આઝમીની આ દીકરીમાં અભિનયના અંકુર…
- આપણું ગુજરાત
આખરે સૌરાષ્ટ્રમાં શરૂઆતઃ આ વિસ્તારોમાં થયો વરસાદ
કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો તેમ જ ગરમીથી ત્રાહિમામ સૌરાષ્ટ્રની જનતાને વરસાદે આજે રાહત પહોંચાડી હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના મેંદરડામાં સોમવારે સવારે છથી 8 ચાર ઈંચ, વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ, વંથલીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જામનગર, મોરબી,…
- નેશનલ
મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ માટે નિતીશ કુમારને ઓફર? BJP-JDU વચ્ચે સમાધાનની ચર્ચા…
પટના: લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહામાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની ઓફરનો સ્વિકાર કરવો પડશે.…
- નેશનલ
તેલંગણામાં મહિલાઓને કૉંગ્રેસે આપ્યું આ વચન
તેલંગણા વિધાનસભાની યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ છ વચનો આપ્યા હતા. ખાસ કરીને જો ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો મહાલક્ષ્મી સ્કીમ હેઠળ મહિલાઓને દર મહિને રૂ.2500ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.તુક્કુગુડા ખાતે એક સભાને…
- નેશનલ
Weather update: ક્યાંક આફત તો ક્યાંક રાહત, મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ, દિલ્હી અને ઉત્તર ભારતમાં આવી હશે વરસાદની સ્થિતી
દિલ્હી: દેશના અનેક રાજ્યમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક આવી ગઇ છે. જોકે કેટલાંક રાજ્ય એવા પણ છે જ્યાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે. મધ્ય પ્રદેશના 20 વધુ જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ બાદ રાજ્યની હાલત બેકાબુ બની ગઇ છે. ગુજરાતમાં…
- નેશનલ
ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનો રદ કરાઇ
અમદાવાદઃ પશ્ચિમ રેલવે વડોદરા મંડલના ભરૂચ-અંકલેશ્વર સેકશનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર જોખમના નિશાનની ઉપર હોવાથી તા.18મીના રોજ નીચેની ટ્રેનો રદ કરવામાં આવી છે, તેવી માહિતી રેલવેએ આપી હતી.જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં ટ્રેન નં. 22953 મુંબઇ…
- નેશનલ
શું સંસદમાં 74 વર્ષ જૂના ઈતિહાસનું આજે થશે પુનરાવર્તન? જાણો 18મી સપ્ટેમ્બર,1949ના દિવસે શું થયું હતું સંવિધાન સભામાં……
નવી દિલ્હીઃ 18મી સપ્ટેમ્બર, 1949ના દિવસે એટલે કે આજથી 74 વર્ષ પહેલાં પણ આજના દિવસે સંવિધાન સભામાં દેશના નામ પર ચર્ચા થઈ રહી હતી કે દેશનું ભારત હોવું જોઈએ કે India? આજે 18મી સપ્ટેમબર, 2023 અને સંસદનું વિશેષ સત્ર શરૂ…
- નેશનલ
પરવાનગી વગર ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને જઇ રહેલ 6 લોકોની ધરપકડ
નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે કૃષ્ણ મેનન માર્ગ પર આવેલ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાન તરફ જઇ રહેલ એક જ પરિવારના છ સભ્યોની ધરપકડ કરી છે. આ અંગે વાત કરતાં ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ પ્રણવ તાયલે જણાવ્યું કે,…
- ટોપ ન્યૂઝ
Parliament special session: આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ: આ બિલો પર થશે ચર્ચા
નવી દિલ્હી: આજથી સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો પ્રારંભ થનાર છે. સંસદના પહેલાં દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ થશે. જ્યારે બીજા દિવસથી સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં થશે. સરકાર દ્વારા આ ખાસ સત્ર માટે વિશેષ તૈયાઓ કરવામાં આવી છે.…
- ટોપ ન્યૂઝ
એશિયા કપમાં સિરાજે કર્યું લંકાદહનઃ 50 રનમાં ઓલ આઉટ
કોલંબોઃ એશિયા કપની આજની ફાઈનલ મેચ શ્રી લંકા અને ભારત વચ્ચે વરસાદના વિઘ્ન વચ્ચે શરુ થઈ હતી, પરંતુ ભારતીય બોલરે શ્રીલંકા પર પ્રભુત્વ જમાવીને સાવ સામાન્ય સ્કોરમાં અડધાથી વધુ ટીમને ઘરભેગી કરી હતી. અહીંના કે. આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ભારત અને…