- આમચી મુંબઈ
મુંબઇનો આ ગણેશ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં લોકો ગણેશ પંડાલો અને ઘરોમાં અલગ અલગ ડેકોરેશન કરીને ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યા છે. ગણપતિની સજાવટમાં આ વખતે અવકાશમાં ચંદ્રયાન જેવા નવા થીમ પર…
- નેશનલ
વોટ્સએપ ચેનલ પર આવતાની સાથે જ પીએમ મોદીએ તોડ્યો રેકોર્ડ
નવી દિલ્હીઃ એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેકોર્ડ ફોલોઅર્સ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં જ WhatsAppએ ચેનલ પ્લેટફોર્મની સેવા શરૂ કરી છે. જેના પર પીએમ મોદીએ પોતાનું એકાઉન્ટ…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી માટે દેશથી વધુ કંઇ નથી, ભારત તોડવાની વાત કરનાર ખાલીસ્તાની ગાયકને આપ્યો જડબેસલાક જવાબ
નવી દિલ્હી: દેશ કરતાં મોટું બીજું કંઇ જ નથી હોતું આ વાત વિરાટ કોહલીએ ફરી એકવાર બતાવી દીધી છે. કારણ કે ભારતની છવી તોડવાનો પ્રયાસ કરનાર ખાલીસ્ચાની ગાયકને વિરાટ કોહલીએ જડબેસલાક જવાબ આપ્યો છે. અને ફરી એકવાર કિંગ કોહલી માટે…
- નેશનલ
યુપીના પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કરશે…..
લખનઊઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે 21 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના પ્રથમ ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (21 સપ્ટેમ્બર, 2023) પ્રથમ ઉત્તર પ્રદેશ ઈન્ટરનેશનલ ટ્રેડ શોના ઉદ્ઘાટન માટે ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)…
- આમચી મુંબઈ
મુંબઈમાં વૃદ્ધ મહિલાને કાર નીચે કચડ્યા બાદ ડ્રાઈવરે કર્યો દયાળુ હોવાનો ઢોંગથઇ ધરપકડ
મુંબઇઃ પોલીસે ગયા અઠવાડિયે મુંબઈમાં એક 73 વર્ષીય મહિલાને કાર વડે કચડી નાખનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાને સમજદાર અને જાગૃત નાગરિક હોવાનો સાબિત કરવા માટે મહિલાને હૉસ્પિટલ લઇ ગયો હતો અને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે…
- મહારાષ્ટ્ર
નગર-કલ્યાણ હાઇવે પર ભીષણ અકસ્માત: બેના મોત
ઓતૂર: નગર-કલ્યાણ હાઇવે પર ઓતૂરમાં કોળમથા દત્તભેર હોટેલ સામે પિકઅપ વેનએ ચાલીને જઇ રહેલ યુવતી અને બાઇક પર જઇ રહેલ મહિલાને અડફેટે લેતાં બંનેનું ઘટના સ્થળે મોત થયું હોવાની વિગતો જાણવા મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે 20મી સપ્ટેમ્બરના રોજ મોડી…
- નેશનલ
26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે જો બાઇડેન
નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ જો બાઇડેન 26 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી શકે છે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટ…
- ટોપ ન્યૂઝ
Women’s reservation bill: લોકસભાની 181 જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની 96 બેઠકો પર મહિલા અનામત: આવું હશે બદલાયેલું રાજકીય સમીકરણ
મુંબઇ: સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને નારી શક્તી વંદન કાયદો એવું નામ આપવામાં આવ્યું છે. તેથી હવે આવનારા સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે. જેમાં લોકસભાની…
- શેર બજાર
સેન્સેકસ ૫૬૦ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૯,૭૬૦ની નીચે ખાબક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરો યથાવત રાખવા છતાં તેને લાંબા સમય સુધી ઊંચા રાખવાનો સંકેત આપ્યો હોવાથી, ગુરુવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સતત ત્રીજા સત્રમાં રેડ ઝોનમાં ખુલ્યા હતા.ખુલતા સત્રમાં સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 309 પોઈન્ટ અથવા…
- નેશનલ
સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની આખરે જરૂર કેમ પડી? ભારત સિવાયના અન્ય દેશોમાં શું છે સ્થિતિ?
આપણા દેશમાં મહિલાઓની વસ્તી 48 ટકાથી પણ વધુ છે. પરંતુ દેશના રાજકારણની જો વાત કરીએ તો સંસદ અને વિધાનસભામાં મહિલાઓની હાજરી માત્ર નામ પૂરતી જ છે. મહિલાઓનું નેતૃત્વ વધારવા માટે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી…