- આમચી મુંબઈ
તમે થાણાથી ચૂંટણી લડીને ડિપોઝિટ જપ્ત થતી બચાવી દેખાડો… ઠાકરે પરિવારના આ સભ્યને ઓપન ચેલેન્જ
મુંબઈ: શિવસેનાના વિધાન સભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એવો પડકાર આપ્યો હતો કે ગદ્દારી કરનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મારી વિરુદ્ધ કે પછી વર્લીથી ચુંટણી લડીને જીતી દેખાડે. આદિત્યના આ પડકારનો જવાબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તો નહીં…
- સ્પોર્ટસ
Asian games 2023: ભારતને નામે પહેલો ગોલ્ડ: 10 મીટર એર રાયફલમાં તોડ્યો ચીનનો રેકોર્ડ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજા દિવસે એટલે કે સોમવારે ભારતની દમદાર શરુઆત રહી છે. ભારતને આ વખતે પહેલો ગોલ્ડ રાઇફલ શુટિંગમાં મળ્યો છે. એશ્વર્ય પ્રતાપસિંહ તોમર, રુદ્રંકેશ પાટીલ અને દિવ્યાંશ સિંહની ત્રિપુટીએ ભારને…
- ટોપ ન્યૂઝ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 99 રને જીત્યું, અશ્વિન અને જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી
ઈન્દોરઃ અહીંના અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં કાંગારુઓને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતના નવોદિત બેટસમેનની ફોજની શાનદાર બેટિંગ અને અધૂરામાં પૂરું બોલરોની આક્રમક બોલિંગને ત્રણ મેચની વન ડે સિરીઝમાં 2-0થી…
- સ્પેશિયલ ફિચર્સ
આ પાંચ બેંક સિનીયર સિટીઝનને એફડી પર આપે છે તગડું રિટર્ન, જાણી લો ફાયદામાં રહેશો…
ગયા આખા વર્ષ દરમિયાન મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ દર લાંબા સમય સુધી સ્થિર રહ્યા હતા જેને કારણે હાલમાં અનેક બેંકો દ્વારા એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો…
- નેશનલ
દર્દી બનીને ડૉક્ટર પાસે પહોંચ્યો
સ્વિગીના ડિલીવરી બોયએ દર્દી હોવાનો દેખાડો કરીને મહિલા ડૉક્ટરની સોનાની ચેન લૂંટી લીધી હોવાનો આંચકાજનક બનાવ દક્ષિણ મુંબઇના પેડર રોડ વિસ્તારમાં આવેલી ક્લિનિકમાં નોંધાયો હતો. લૂંટ કરતા પહેલા આરોપીએ લેડી ડોક્ટરના ટેબલ પર એક ડાયરી મૂકી દીધી હતી, જેમાં તેણે…
- મનોરંજન
ઋતિક રોશનને ગર્લફ્રેન્ડ સબા સાથે કરી ગણેશોત્સવની ઉજવણી, જુઓ તસવીરો
ઋતિક રોશનના ઘરના દરેક ફંક્શન તેની ગર્લફ્રેન્ડ સબાની હાજરી વિના અધૂરા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ રોશન પરિવારના ગણપતિ વિસર્જનના પ્રસંગમાં સબા આઝાદે સુંદર મજાના સલવાર કમીઝમાં હાજરી આપી હતી. ઋતિકે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર…
- મનોરંજન
જવાન’ની સામે વિકી કૌશલની ફિલ્મના ડબ્બા ડુલ, પહેલા દિવસે દોઢ કરોડ પણ માંડમાંડ ખેંચી શકી
બોલીવુડના લોકલાડીલા અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમીલી’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રજૂ થઇ છે. જો કે થિયેટરોમાં તો હજુપણ જવાનનો વંટોળ છવાયેલો છે. એવામાં વિકીની ફિલ્મ પર જાણે લોકોનુ હજુ ધ્યાન જ પડ્યું ન હોય તેમ રિલીઝના પહેલા…
- મનોરંજન
નેશનલ ક્રશ શ્રીવલ્લીનો નવો લૂક જોયો?
એસઆરકેની જવાબ પછી હવે રણબીર કપૂરની એનિલમ ફિલ્મની દર્શકો રાહ જોઈ રહ્યા છે. .તાજેતરમાં જ નિર્માતાઓએ અનિલ કપૂરનો લૂક પણ જાહેર કર્યો હતો. હવે સાઉથની એકટ્રેસ અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના પણ આ ફિલ્મનો હિસ્સો છે જે જાણીને આ…
- ઇન્ટરનેશનલ
મહિન્દ્રા બાદ હવે આ ભારતીય કંપનીએ આપ્યો ઝટકો
ઈન્ડિયા કેનેડા વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેની અસર બિઝનેસ જગત પર પણ પડી રહી છે. જોકે, ભારત સાથે ગડબડ કરવી કેનેડા માટે ખૂબ મોંઘી પડશે. ભારતીય કંપનીઓ કેનેડામાં પોતાનો ધંધો બંધ કરી રહી છે જેના કારણે કેનેડાને મોટો…
- આપણું ગુજરાત
અબ તક 56ઃ આ બ્રિજ વડોદરાથી મહારાષ્ટ્ર જવાનું કરશે સરળ
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. ૨૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં…