-  મહારાષ્ટ્ર

નાશિકના કાંદા વેપારીઓની હડતાળ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંત્રાલયમાં બેઠક કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિક જિલ્લાના કાંદાના વેપારીઓની સમસ્યા પર કેન્દ્ર સરકારના સહકારથી માર્ગ કાઢવામાં આવશે, એવી ખાતરી આપતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કાંદાના મુદ્દે મંત્રાલયમાં આયોજિત બેઠકમાંથી જ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને ફોન લગાવ્યો હતો. બીજી તરફ પિયુષ…
 -  આપણું ગુજરાત

ગરબાની પ્રેકટિસ કરવા ગયેલા 19 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત
જામનગર: ગુજરાતમાં કાચી વયે યુવાનોના હૃદય બંધ પડી જવાની ઘટનાઓમાં ઘણો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ પામતા યુવાનોને જોઇને આશ્ચર્ય સાથે દુ:ખની લાગણી અનુભવાય છે. આજે જામનગરથી આવો જ એક બનાવ સામે આવ્યો છે…
 -  આમચી મુંબઈ

ઘડિયાળ અજિત પવારને જ મળશે: પ્રફુલ્લ પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી હોય કે એનસીપીમાં આ પહેલાં પડેલું ભંગાણ કે પક્ષના ચિહ્નનો વિવાદ હોય, ચૂંટણી પંચે સંગઠનાત્મકની સાથે જ વિધિમંડળ પક્ષમાં રહેલા બહુમતનો આધાર લઈને નિર્ણય જાહેર કર્યો છે. આ આધારે જોવામાં આવે તો વિધાનમંડળ…
 -  શેર બજાર

વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૬૫૧ ગબડી, શુદ્ધ સોનું રૂ. ૨૦૭ તૂટીને રૂ. ૫૯,૦૦૦ની અંદર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે…
 -  નેશનલ

રાજસ્થાનના ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે ઇડી ના દરોડા…
જયપુર: રાજસ્થાનમાં બાળકોના મિ઼ડ-ડે મીલ કૌભાંડમાં સંડોવાયેલા નેતાના ત્યાં ઇડીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આજે આ મામલે EDએ રાજસ્થાન સરકારના ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ અંગે EDએ રાજ્યના ગૃહ…
 -  ઇન્ટરનેશનલ

હું પાકિસ્તાનથી મારા મિત્રને મળવા આવી છું… ટ્રેનમાં મળી આવેલ યુવતીનો આઘાતજનક ખુલાસો….
મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના એક યુવાનની ટ્રેનમાં એક યુવતી સાથે મુલાકાત થઇ. આ યુવતીએ કહ્યું કે, પોતે પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તે તેના મિત્રને મળવા માટે ભારતમાં આવી હતી. જોકે અહીં તેના બધા જ દસ્તાવોજો ગૂમ થઇ ગયા છે. આ યુવતીએ…
 -  મનોરંજન

હેં! કંગના રનૌત 2024માં લગ્ન કરશે? બોલો આ અભિનેતાએ ટ્વીટ કરી આપી જાણકારી
મુંબઇ: બોલીવુડની પંગાક્વીન કંગના રનૌત કાયમ કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય છે. કંગનાએ બોલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે આ પંગાક્વીન જલ્દી જ લગ્ન બંધનમાં બંધાશે તેવી ચર્ચા થઇ રહી છે. જેની જાણકારી કંગનાએ નહીં પણ…
 -  આપણું ગુજરાત

બ્રોડગેજ તો જોઈશે જ, લોક જુંબેશ વેગ પકડે છે.
અમરેલીમાં મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા શહેરના જુદા જુદા નવ સ્થળોએ સંતો, મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત અને સેવાભાવી સજ્જનો દ્વારા પુષ્પ માળા કરીને અમરેલીમાં બ્રોડગેજ લાવવા જનતાના ખુલ્લા સમર્થન માટે “સહી ઝુંબેશ” નો પ્રારંભ કરેલ છે.જેમાં ડોક્ટરો, વેપારીઓ, વકીલો એન્જિનિયરો,…
 -  નેશનલ

AIADMK સાથે સંબંધો તોડવામાં ભાજપને દેખાઇ રહ્યો છે મોટો ફાયદો
નવી દિલ્હી. 2024 ની લોકસભા ચૂંટણી પહેલા, AIADMK એ સોમવારે ભાજપ સાથેનું જોડાણ તોડી નાખ્યું હતું અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માંથી બહાર નીકળી ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દક્ષિણ પ્રાદેશિક પક્ષ ઈચ્છે છે કે ભાજપ તેના તમિલનાડુ એકમના અધ્યક્ષ…
 -  નેશનલ

આજે ડો. મનમોહન સિંહનો જન્મ દિવસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનો આજે 91મો જન્મ દિવસ છે. ત્યારે આજે આખા દેશમાંથી તેમના માટે શુભેચ્છાઓ આવી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. મનમોહન સિંહને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર…
 
 








