- Uncategorized
વિપક્ષના ફૂલટોસ પર મોદીએ મારી સિક્સર
નવી દિલ્હીઃ બિહાર સરકારે જ્યારથી જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે ત્યારથી પટનાથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા કેટલાક લોકો જાતિ ગણતરીના પગલાને નીતીશ કુમાર અને વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે તો કેટલાક તેને…
- નેશનલ
Weather update: જતાં-જતાં ચોમાસુ ફરી બેઠું: રાજ્યમાં આગામી 24 કલાકમાં મૂશળધાર વરસાદની આગાહી
મુંબઇ: મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદની હાજરી જોવા મળી છે. હવે વરસાદનો પાછો જવાનો પ્રવાસ શરુ થઇ ગયો છે. છતાં હાલમાં મહારાષ્ટ્રના અનેક રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી છે. રાજ્યમાં…
- નેશનલ
AAP સાંસદ સંજય સિંહના નિવાસસ્થાને EDના દરોડા
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ EDએ આ દરોડા દિલ્હીની વિવાદાસ્પદ લિકર પોલિસીમાં થયેલા કૌભાંડને લઈને પાડ્યા છે. અગાઉ સંજય સિંહની નજીકના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા…
- નેશનલ
આજે ભારતીય વાયુસેનાને મળશે પહેલું ટ્વિન સીટર ટ્રેનર એરક્રાફ્ટ તેજસ
નવી દિલ્હીઃ ભારતનું સ્વદેશી ફાઈટર જેટ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. હવે તેનું ટ્રેનર વર્ઝન બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. પરીક્ષણ દરમિયાન, તેજસના નવો અવતારે તમામ ધોરણો સફળતાથી પાર કર્યા છે. તેજસ નિર્માતા હિંદુસ્તાન એરોનોટિક્સ…
- નેશનલ
છેલ્લી વખત એરફોર્સ પરેડમાં ભાગ લેશે મિગ-21 ફાઈટર જેટ
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના એરક્રાફ્ટની બાકીની ત્રણ સ્ક્વોડ્રનને તબક્કાવાર રીતે બહાર કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. રશિયન મૂળના મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ 8 ઓક્ટોબરે વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં છેલ્લી વખત ભાગ લેવા માટે તૈયાર છે. વાયુસેના દિવસ પહેલા એક પત્રકાર…
- મનોરંજન
શાહરૂખ ખાનની અભિનેત્રીની લેમ્બોર્ગિની ફેરારી સાથે ટકરાઈ
સારડીના (ઇટાલી): શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’થી ડેબ્યૂ કરનાર બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશીની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો હતો. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહી હતી. આ માર્ગ અકસ્માતમાં ગાયત્રી જોષી અને તેમના પતિનો આબાદ બચાવ થયો હતો,…
- ઇન્ટરનેશનલ
યુએસ સંસદનો ઐતિહાસિક નિર્ણય
વૉશિંગ્ટનઃ રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થીને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોની નારાજગી તેમને પદ પરથી હાંકી કાઢવાનું મુખ્ય કારણ બની છે. યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગયા મંગળવારે મેકકાર્થીને સ્પીકર…
- નેશનલ
આસામમાં બાળ લગ્ન કરાવવા માટે પોલીસે એક હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરી…
ગુવાહાટી: આસામમાં બાળ લગ્ન વિરુદ્ધ રાજ્યવ્યાપી કાર્યવાહીના બીજા તબક્કામાં મંગળવારે 1,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વાએ આ માહિતી આપી હતી. આ વર્ષની શરૂઆતમાં ઓપરેશનના પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.…
- સ્પોર્ટસ
સામે આવ્યો ‘કેપ્ટન કૂલ’ માહીનો નવો લુક, તસવીરો સોશિયલમાં થઇ વાઇરલ
વર્લ્ડ કપની શરૂઆત થાય એ પહેલા કેપ્ટન કૂલ માહીએ પોતાની હેર સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. માહીના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહી છે. ધોની હવે ફરીએકવાર લાંબા વાળમાં જોવા મળશે.નવા લુકમાં ધોની બોલીવુડના તમામ હીરોને જાણે ટક્કર…
- નેશનલ
વડા પ્રધાને છત્તીસગઢમાં સભા ગરજાવી, કાંગ્રેસ કહે છે કે જેટલી આબાદી એટલા હક તો શું હિંદુઓ પોતાનો હક લઇ લે?
બિહારમાં જાતિ સર્વેક્ષણના આંકડા સામે આવ્યા બાદ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ સાથે દેશમાં જાતિ ગણતરીની માંગ પણ તેજ બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જગદલપુરમાં સ્ટીલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે છત્તીસગઢની…