- આમચી મુંબઈ
આ અભિનેતાએ રસ્તા વચ્ચે બચાવ્યો આજણી વ્યક્તીનો જીવ…. વિડીયો વાઇરલ: ચાહકોએ કરી પ્રશંસા
મુંબઇ: ટીવી અને ફિલ્મના કલાકારો તેમના અભિનય કારણે તો જાણીતા હોય છે. જેમની અભીનય શૈલી અને અદાને કારણ તેમના લાખો ફેન હોય છે. પણ નાના પડદાંના આ અભિનેતાએ એક એવું મોટું કામ કર્યું કે નેટ યુઝર્સ તેની પ્રશંસા કરતાં થાકી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ભારતીય ઓપનર શુભમન ગિલ સાથે જોડાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. ભારતીય…
- ઇન્ટરનેશનલ
સિંગાપોરમાં કાર ખરીદવી લોકોની પહોંચની બહાર
સિંગાપોરઃ જો તમે સિંગાપોરમાં રહો છો અને કાર ખરીદવા માંગો છો, તો પહેલા તમારે પ્રમાણપત્રની જરૂર પડશે. આ સર્ટિફિકેટની કિંમત હવે 1.06 લાખ યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો આ રકમ લગભગ 90…
- આમચી મુંબઈ
મુંબઇના ગોરેગામમાં આવેલ બિલ્ડીંગના પાર્કીંગમાં ભીષણ આગ: 7ના મોત
મુંબઇ: મુંબઇમાં આગ લાગવાની ઘટના એક પછી એક બની જ રહી છે. ત્યારે ગઇ કાલે મોડી રાતે ગોરાગામમાં આવેલ એક બિલ્ડીંગના પાર્કીંગમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 40 જેટલાં લોકોને ઇજા પહોંચી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (06-10-2023): આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ પણ સાથે સાથે પડકારો પણ વધશે
મેષ: આજનો દિવસ સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકો માટે ઉત્તમ રહેશે. તમને મહેનતનું યોગ્ય ફળ મળશે. નવદંપત્તિના જીવનમાં નવા મહેમાનના આમગનના સમાચાર મળશે. કોઇ પણ લાભકારી ડીલ હાથમાંથી જવા ના દેતાં. આવકમાં વધારો થતાં તમને ખૂશી થશે અને સંતાન તરફથી કોઇ…
- મનોરંજન
એશનો આ લુક કોઇને આવ્યો પસંદ તો કોઇને લાગ્યો જૂનો…
મુંબઇ: ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીક 2023માં એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પેરિસમાં એક ઇવેન્ટમાં રેમ્પ વોક અને પ્રેસ મીટમાં ભાગ લેતી વખતે અભિનેત્રીના સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા. ત્યાં હાજર તમામ લોકોની નજર ફક્ત ઐશ્વર્યા…
- વેપાર
સોનામાં રૂ. ૯૨નો અને ચાંદીમાં રૂ. ૨૯નો સાધારણ ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી બૉન્ડમાં વેચવાલીનું દબાણ હળવું થતાં આજે વૈશ્વિક સોનામાં વર્ષ ૨૦૧૬ પછી સૌથી લાંબા આઠ સત્રના સતત ઘટાડાને બ્રેક લાગી હતી અને લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ૦.૧ ટકાનો સુધારો…
- આમચી મુંબઈ
‘ આ માણસે દેશની વાટ લગાવી છે….’ અન્ના હજારેનો ફોટો શેર કરી જિતેન્દ્ર આવ્હાડે કર્યું ટ્વીટ
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સતત રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા કરતા હોય છે. કેન્દ્ર સરકારના ધોરણો પર તે સતત પ્રહાર કરતા હોય છે. જોકે આ વખતે આવ્હાડે સીધા વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે રજનીશ સેઠની નિમણૂક
મુંબઈ: પોલીસ મહાનિર્દેશક રજનીશ સેઠની મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે તાજેતરમાં આદેશો આપ્યા છે. રાજ્ય લોકસભા કમિશનના અધ્યક્ષ કિશોરરાજે નિમ્બાલકરનો કાર્યકાળ 19 સપ્ટેમ્બરના રોજ પૂરો થયા બાદ આ પદ ખાલી પડ્યું…
- નેશનલ
AAPને થયું આ ‘મોટું’ નુકસાન
નવી દિલ્હીઃ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ પાર્ટી નવી રણનીતિ બનાવવી પડશે. સંજય સિંહ સંસદમાં AAPનો અવાજ છે અને ‘ઇન્ડિયા’ સાથે જોડાણમાં તેો AAPનો અવાજ અને ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ પણ છે. સંજય સિંહ યુપીમાં સંગઠનની જવાબદારી પણ સંભાળે છે.…