- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આરક્ષણની આગ ભભૂકી રહી છે, ત્યારે ગૃહ પ્રધાન અન્ય રાજ્યમાં પ્રચારમાં વ્યસ્ત છે
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠા સમુદાયનું આંદોલન ઉગ્ર બનતું જઇ રહ્યુ છે. અનેક ઠેકાણે આંદોલન હિંસક વળાંક લઇ રહ્યું છે. ધનગર, લિંગાયત, મુસ્લિમ સમુદાય માટે અનામતનો મુદ્દો વિવાદમાં છે. અનામતને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાંથી બહાર જઈ રહી હોવા…
- નેશનલ
તેલંગાણામાં ભાજપના આ જાણીતા નેતા ક્રાંગ્રેસમાં જોડાયા…
હૈદરાબાદઃ તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ જી. વિવેક વેંકટસ્વામી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. વિવેક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના તેલંગાણા એકમની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પણ હતા. વેંકટસ્વામી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ…
- નેશનલ
OMG!દુબઈથી આટલી બધી વખત લોગ ઈન થયું હતું મહુઆ મોઇત્રાનું ‘સંસદીય એકાઉન્ટ ‘
નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ આરોપોનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. મહુઆને આજે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવાનું છે, પરંતુ તે પહેલા તેના સંસદ ખાતાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય…
- ઇન્ટરનેશનલ
ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતા
તિમોર (ઈન્ડોનેશિયા)ઃ ઈન્ડોનેશિયાના તિમોરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપની તીવ્રતા 6થી વધુ હોય ત્યારે સામાન્યપણે…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં નિર્દોષ લોકોની હત્યા…’ હવે જોર્ડન પણ ઈઝરાયલ સાથેના સંબંધો તોડી નાખ્યા!
અમ્માનઃ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં નાગરિકોના મોતના વિરોધમાં જોર્ડને પોતાના રાજદૂતને પાછા બોલાવ્યા છે. વિદેશ પ્રધાન અયમાન અલ-સફાદીએ ઇઝરાયલના રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું છે. એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશ પ્રધાને કહ્યું હતું કે ગાઝા પર ઈઝરાયલના…
- ઇન્ટરનેશનલ
હમાસને મોટો ઝટકો આપ્યો ઇઝરાયલે
તેલ અવીવઃ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી શિન બેટે ગાઝાની અંદર હમાસના એન્ટી ટેન્ક મિસાઇલ યુનિટના વડાને મારી નાખવાનો દાવો કર્યો છે. IDFએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે મુહમ્મદ અતઝાર હવાઈ હુમલામાં માર્યો ગયો. અતઝાર ગાઝા…
- નેશનલ
ચૂંટણી બોન્ડ આવ્યા બાદ પણ કાળા નાણાની લેવડ-દેવડ યથાવત…
નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ યોજના પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલુ છે અને બુધવારે કેન્દ્ર સરકારે તેની દલીલો રજૂ કરી. સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમથી શાસક પક્ષને સૌથી વધુ ફાયદો થયો છે. તેના પર…
- નેશનલ
મોદી સરકાર માટે એકસાથે 2 સારા સમાચાર,
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને ઘણી વૈશ્વિક એજન્સીઓ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. બીજી તરફ GST કલેક્શન દ્વારા…
- સ્પોર્ટસ
શ્રીલંકાની ટીમમાં પરત ફરેલો આ ખેલાડી રોહિત માટે એક મોટો પડકાર…
નવી દિલ્હી: ક્રિકેટમાં દરેક મેચ એકદમ રાંમાચક હોય છે મેચની શરૂઆતમાં કંઇ ટીમ સારો દેખાવ કરશે તે કહેવું મુશ્કેલ છે કારણકે છેલ્લા બોલે પણ બાજી પલટાઇ જતી હોય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી ઘણા પડકારોનો સામનો કરીને…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: ‘જો જરૂર પડશે તો અમે…’
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં ચાલી રહેલા 2023 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ઘણું જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ તમામ મોરચે સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાની બોલિંગ તો સુપર્બ રહી છે. કેપ્ટન રોહિત…