- મનોરંજન
બિગ બીને કોણે આપી વર્લ્ડકપની ફાઈનલ મેચ ન જોવાની સલાહ? બિગ બીએ આપ્યો આવો જવાબ, પોસ્ટ થઈ રહી છે વાઈરલ…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ-2023ની ફાઈનલમાં ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચની જ ચર્ચા ચાલી રહી છે. પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અચાનક જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ટ્રેન્ડ કરવા લાગ્યા છે ફેન્સ દ્વારા એમને આપવામાં આવેલી વિચિત્ર…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023થી ભારતીય અર્થતંત્રને મળશે રૂ. 22,000 કરોડનો બૂસ્ટર ડોઝ
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે એટલે કે 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. બંને ટીમો એકબીજાની વ્યૂહરચનાને ભેદવા માટે મેદાનમાં ઉતરશે.…
- નેશનલ
ભાજપની સરકાર બનશે તો ડીઝલ-પેટ્રોલ સસ્તા થશે
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાની ચાલ ચાલી છે. ભરતપુર અને નાગૌરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા છે. ભાજપની સરકાર બનતાની સાથે જ પેટ્રોલ…
- આપણું ગુજરાત
IND vs AUS Finals: જો આવું થાય તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને બની શકે છે ચેમ્પિયન જાણો રસપ્રદ સમીકરણ…
અમદાવાદઃ ભારત દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023 તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે એટલે કે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ…
- સ્પોર્ટસ
શું આજે વર્લ્ડકપ જીતીને ટીમ ઈન્ડિયા જાળવી રાખશે છેલ્લાં ત્રણ વર્લ્ડકપની આ અનોખી પરંપરા?
અમદાવાદઃ જી હા, ક્રિકેટનો મહાકુંભ ગણાતા વર્લ્ડકપ-2023ની આજે ફાઈનલ મેચ છે. આ મેચ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા વર્સીસ ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવા જઈ રહી છે.દરમિયાન ક્રિકેટપ્રેમીઓમાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે અને આ…
- સ્પોર્ટસ
વર્લ્ડકપ કોણ જીતશે? જાણીતા જ્યોતિષીએ કરી આગાહી અને જણાવ્યું વિજેતા ટીમનું નામ…
અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટરસિકોમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાન પર ઉતરશે અને સામ સામે ટકરાશે. અત્રે ઉલ્લેખનીય છે…
- આમચી મુંબઈ
જો પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો તો સ્લો કોરિડોરના પ્રવાસીઓને થશે રાહત
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવની વચ્ચે નવી લાઈનનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, પરિણામે વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવાની સંભાવના વધી ગઈ છે. નોન-એસી લોકલ ટ્રેનના બદલે એસી લોકલ ટ્રેનની સર્વિસ વધારવામાં આવ્યા પછી હવે સ્લો કોરિડોરમાં પણ વધુ ટ્રેન…
- ઇન્ટરનેશનલ
રશિયન આર્મીનો સીરિયા પર હવાઇ હુમલો, મોટી જાનહાનિના સમાચાર
દમાસ્કસઃ ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે રશિયાએ સીરિયા સામે મોરચો ખોલ્યો છે. રશિયન વાયુસેનાએ સીરિયાના ઇદલિબમાં હવાઈ હુમલામાં લગભગ ત્રણ ડઝન લડવૈયાઓને મારી નાખ્યા છે. મળતી માહિતી મુજબ રશિયાએ સીરિયાના ઇદલિબ ગવર્નરેટને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. રશિયન વાયુસેનાના…
- નેશનલ
TMC નેતાની હત્યા બાદ શંકાના કારણે એક કથિત આરોપીને માર માર્યો…
કોલકત્તા: પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણા જિલ્લામાં TMC નેતાની હત્યા બાદ સ્થિતિ તંગ છે. અસામાજિક તત્વોએ આ ઘટના બાદ અનેક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ ટીએમસી અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે રાજકીય નિવેદનોનો દોર પણ શરૂ થઈ…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ છત્તીસગઢમાં શિવરાજ સિંહ ચૌહાણની ફોર્મ્યુલા અપનાવશે ભૂપેશ બઘેલ
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા મહિલાઓને લઇને મોટો દાવ લગાવ્યો છે. સીએમ બઘેલે છત્તીસગઢ ગૃહલક્ષ્મી યોજના શરૂ કરવાનું વચન આપ્યું છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું છે, ત્યારે એવો સવાલ થવો સહજ…