- મનોરંજન
સેટ પર ઈન્જર્ડ થયો આ અભિનેતા, જાણી લો શું છે કરન્ટ સ્ટેટ્સ…
મુંબઈઃ ફિલ્મ સિંઘમ અગેઈનના સેટ પરથી એક ચિંતામાં મૂકી દે એવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર ફિલ્મના લીડ એક્ટર અજય દેવગણ સંબંધિત છે. મળી રહેલી માહિતી પ્રમાણે બોલીવૂડ એક્ટર અજય દેવગણને ફિલ્મના સેટ પર એક્સિડન્ટ થયો છે. સેટ પર…
- નેશનલ
જ્યાં ‘આપ’ ખાતું પણ નથી ખોલાવી શકી ત્યાં ‘બાપ’એ ભાજપ અને કાંગ્રેસને પણ ટક્કર આપી …
ડુંગરપુર: રાજસ્થાનમાં દરેક વિધાનસભામાં કોઈને કોઈ નવી પાર્ટી અસ્તિત્વમાં આવે છે. આ વખતે પણ એવું જ થયું છે. રાજ્યના આદિવાસી વિસ્તારમાં ચૂંટણીમાં પ્રથમ વખત રચાયેલી ભારત આદિવાસી પાર્ટી (BAP) એ પ્રથમ વખત પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડીને આદિવાસી વિસ્તારમાં ભાજપ અને…
- નેશનલ
શિમલામાં માર્ગ અકસ્માત, 6 મજૂરોના મોત, 6 ઘાયલ
શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી ભયાનક રોડ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ અકસ્માતમાં છ મજૂરના મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા છે. આ અકસ્માત કેવી રીતે થયો એની કોઇ જાણકારી હજી સુધી મળી નથી, પરંતુ…
- આમચી મુંબઈ
“આ તો EVMનો આદેશ છે”, ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા
મુંબઇઃ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન અને તેલંગાણામાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારમાંથી ત્રણ રાજ્ય-મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે ઝળઙળતી સફળતા મેળવી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા પરિવર્તન કર્યું છે જ્યારે મધ્ય પ્રદેશમાં તેમનું બે દાયકાનું શાસન…
- નેશનલ
વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે પાયલટના મૃત્યુથી મચ્યો હડકંપ
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાનું એક પ્રશિક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાયલટના મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમના પીલાટસ તાલીમ વિમાન…
- Uncategorized
તો શું કોંગ્રેસના ધારાસભ્યોનું મોટું જૂથ ભાજપમાં જોડાશે?
ત્રણ રાજ્યમાં ભાજપની જીત સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવવાની આશંકામુંબઈ: ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની શાનદાર જીતની મહારાષ્ટ્રના રાજકારણ પર દૂરગામી અસર પડશે અને આ જ કારણે મહાવિકાસ અઘાડીમાં ત્રણેય પક્ષોમાં અસ્વસ્થતા વધી છે. મહારાષ્ટ્રની વાત કરીએ…
- નેશનલ
મિઝોરમ ચૂંટણી પરિણામો 2023: ZPM ક્લીન સ્વીપ તરફ
મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વિવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે રાજ્યભરના 13 કેન્દ્રો પર મહિલાઓ સહિત 4,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મત ગણતરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર…
- નેશનલ
આજે ઉજવવામાં આવી રહ્યો છે ઇન્ડિયન નેવી ડે, જાણો ઈતિહાસ
ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે. તે વિશ્વનું ચોથી સૌથી શક્તિશાળી નૌકાદળ છે. ભારતીય નૌકાદળનો ઇતિહાસ ગૌરવશાળી અને સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેની રચના સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે, તેને…