- નેશનલ
હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને સંસદ ભવન પર હુમલાની ધમકી આપી છે. પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું, મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને…
- નેશનલ
કરણી સેના પ્રમુખની હત્યા કેસ: પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને 7 મહિના પહેલા જ એલર્ટ કરી હતી
ચંડીગઢ: ગઈ કાલે મંગળવારે રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે રાજસ્થાન પોલીસને ગોગામેડીની હત્યા અંગે પહેલાથી…
- નેશનલ
સુખદેવ ગોગામેડી હત્યા કેસના વિરોધમાં આજે રાજસ્થાન બંધ, પોલીસ એક્ટિવ મોડમાં
જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનો દ્વારા આજે એટલે કે બુધવારે રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગોગામેડીની મંગળવારે જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.…
- શેર બજાર
શેરબજારમાં તેજીની આગેકૂચ: સેન્સેક્સ ૬૯,૦૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાના ચાવીરૂપ ડેટાની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે અમેરિકન બજાર પાછળ વૈશ્ર્વિક શેરબજારમાં નરમાઇની અસર જોવા મળી હોવા છતાં, વર્તમાન શાસક પક્ષને ત્રણ રાજ્યની ચૂંટણીમાં મળેલી જીતથી મળેલી કીકની અસર ચાલુ રહેતા અફડાતફડી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ…
- નેશનલ
RPFએ મહિલા મુસાફરની ફરિયાદ પર માત્ર 12 મિનિટમાં કાર્યવાહી કરી, રેલવે પ્રધાનનો દાવો
નવી દિલ્હી: ભારતીય રેલ્વેમાં મુસાફરોની ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય એ માટે પ્રયત્નો કરી રહી છે. એક દાખલો આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ એક મહિલા મુસાફરની ફરિયાદ પર માત્ર 12 મિનિટમાં કાર્યવાહી કરી હતી. ત્રણ…
- નેશનલ
તો, એટલા માટે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નીતીશકુમાર હાજર નહીં રહે!
પટણાઃ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમા કારમી હાર બાદ કોંગ્રેસે 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે. વિપક્ષી દળોને એક કરનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમાર આ બેઠકમા હાજરી આપવાના નથી. જેડીયુએ તેમની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો, પરંતુ, જ્યારે…
- મનોરંજન
Happy Birthday: બોલીવૂડની હીરોઈનો જ હોલીવૂડ સ્ટાર્સ પણ છે આ ડિઝાઈનરના ફેન્સ
તમે હોલીવૂડ બોલીવૂડ કે ઢોલીવૂડના કોઈ અભિનેતા કે અભિનેત્રીના ફેન હશો, પરંતુ તેઓ જેમાન ફેન છે અને જેમના વિના તેમના સોળ શણગાર અધૂરા રહે છે તે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો આજે જન્મદિવસ છે. મનીષ ભારતના સૌથી સફળ ફેશન ડિઝાઇનર્સમાંથી એક…
- Uncategorized
ત્રણ રાજ્યમાં ભાજપે લગાવી મુખ્ય પ્રધાનના નામો પર મહોર? છત્તીસગઢમાં સામે આવેશે નવો ચહેરો
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. આ જીત બાદ હવે ભાજપ આ ત્રણે રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે કોની નિમણૂંક કરશે તેની તરફ બધાનું ધ્યાન છે. સૂત્રોમાંથી મળતી માહિતી…