- શેર બજાર
(no title)
આરબીઆઈ ઈફેક્ટ: નિફ્ટીએ પહેલી જ વાર વટાવી ૨૧,૦૦૦ની સપાટીનિલેશ વાઘેલામુંબઇ: આઈટી શેરો અને ઈન્ડેક્સ હેવીવેઈટ એચડીએફસી બેંકના શેરમાં જોરદાર લેવાલી નીકળતા સેન્સેક્સ, નિફ્ટીએ શુક્રવારના વેપારમાં નવી વિક્રમી ઊંચી સપાટીએ આગળ વધવાનું શરૂ કર્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ પહેલી જ વાર 21,000ની…
- નેશનલ
તો શું આ કેન્દ્રીય પ્રધાન રાજસ્થાનના સીએમ બનશે!
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન પદની રેસ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપમાં પુખ્ય પ્રધાન પદના ચહેરા માટે મહા મંથન ચાલી રહ્યું છે, ત્યારે સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે…
- નેશનલ
Weather update: પર્વતો પર હિમવર્ષા, યુપી-બિહાર સહિત 19 રાજ્યમાં વરસાદની રી-એન્ટ્રી
નવી દિલ્હી: પરવતીયાળ વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગે આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ઉત્તર…
- Uncategorized
નાસીર-જુનૈદની હત્યાના કારણે નૂહમાં હિંસા ફાટી નીકળી હતી: પોલીસ ચાર્જશીટ
ચંડીગઢ: હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન બે હોમગાર્ડના મોતના કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની યાત્રા દરમિયાન ફાટી નીકળેલા રમખાણોનું કારણ વર્ષની શરૂઆતમાં કથિત રીતે ગૌ રક્ષકોના હાથે બે મુસ્લિમ યુવકોની હત્યા હતું. પોલીસના…
જાણીતા અભિનેતા જુનિયર મેહમુદનું કેન્સરને કારણે નિધન: ઉંમરના 67માં વર્ષે લીધા અંતિમ શ્વાસ
મુંબઇ: કારવાં, હાથી મેરે સાથી, મેરા નામ જોકર જેવી ફિલ્મોથી અભિનય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારા પીઢ અભિનેતા જુનિયર મેહમુદે ઉમંરના 67માં વર્ષે અંતિમ શ્વાસ લીધો હતો. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા જુનિયર મેહમુદે ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ…
- નેશનલ
ઈડીના સપાટામાં આવી મોબાઈલ કંપની, કરોડો રુપિયા ચીન મોકલવાનો આરોપ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું…
- નેશનલ
યુપીમાં પડોશીની હત્યા કરવા મુદ્દે એક્ટરની ધરપકડ, ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ
બિજનોરઃ જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટર ભુપિન્દર સિંહ સામે આખરે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં તેમણે એક જણને ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે ત્રણ અન્યને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ…
- Uncategorized
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે StarBucksને મોટો ફટકો, બહિષ્કારને કારણે 11 અબજ ડોલરનું નુકસાન
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધ બાદ મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઉપરાંત વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં પણ તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધની અસર અમેરિકાની જાણીતી કોફી ચેઈન સ્ટારબક્સ કોર્પોરેશનની આવક પર થઇ છે, જેના પરિણામે કંપની તેના…
- નેશનલ
કેમ ત્રણ રાજ્યમાં મુખ્ય પ્રધાનના નામ ઘોષિત કરતા નથી? કૉંગ્રેસનો તીખારો
આમ તો તાજેતરના ચૂંટણી પરિણામો બાદ કૉંગ્રેસ પાસે બોલવા માટે કંઈ રહેતું જ નથી, પણ રાજકારણમાં એકબીજા પક્ષોને ટોણા મારવાનો મોકો ચૂકાઈ નહીં તે ન્યાયે કૉંગ્રેસે ભાજપને સવાલ કર્યો છે કે ચૂંટણીના પરિણામોના ચાર દિવસ બાદ પણ પોતે જીતેલા રાજયોમાં…