- નેશનલ
PM Modi આંધ્ર પ્રદેશ-કેરળની બે દિવસીય મુલાકાતે, મહત્વની યોજનાનું ઉદ્ઘાટન રશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે વડા પ્રધાન 16 અને 17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તે કોચીન શિપયાર્ડ લિમિટેડ(CSL)માં ન્યુ ડ્રાઈ ડોક અને ઇન્ટરનેશનલ શિપ રિપેર…
- નેશનલ
આખરે સંમત થયા CM હેમંત સોરેન, પહેલીવાર EDનો સામનો કરશે સ્થળ અને તારીખ જણાવી
રાંચીઃ મુખ્ય પ્રધાન હેમંત સોરેને જમીન કૌભાંડમાં EDના આઠમા સમન્સ જવાબ આપ્યો છે. સીએમ હેમંત સોરેને 20 જાન્યુઆરીએ EDને પૂછપરછ માટે સીએમ હાઉસ બોલાવ્યા છે. સોમવારે બપોરે મુખ્ય પ્રધાનના સચિવાલયના વિશેષ દૂત મુખ્ય પ્રધાનના જવાબી પત્ર સાથે EDની રાંચી ઝોનલ…
- ઇન્ટરનેશનલ
Iranને ઈરાક સ્થિત Mossadના હેડક્વાર્ટર પર RGC Missile Strike કરી, ચાર લોકોના મોત
તેહરાન: મધ્યપૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલો તણાવ દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. હવે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં ઈરાને સીધી રીતે ઝંપલાવ્યું છે. ઈરાને ઈરાકની સરહદ પાર ઈઝરાયલના જાસૂસી સંસ્થા મોસદમાં હેડક્વાર્ટર પર મિસાઈલ છોડી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સીરિયા અને ઈરાકના…
- આમચી મુંબઈ
Mumbai Airport: ધુમ્મસને કારણે મુસાફરોને હાલાકી, ફ્લાઈટના ઉપાડતા મુસાફરો રનવે પર જ બેસી ગયા
મુંબઈ: ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ટ્રેન અને પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 જાન્યુઆરીના રોજ ગોવાથી દિલ્હી આવી રહેલી એક ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ ફ્લાઈટ ઉપડવામાં લાંબો વિલંબ થયો હતો. મુસાફરોની…
- સ્પોર્ટસ
IND vs AFG: કિંગ કોહલીનો ચાહક મેદાનમાં ઘૂસ્યો, ભેટી પડ્યો, વીડિયો વાઈરલ
ઈન્દોરઃ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ટવેન્ટી-20 સિરીઝ પૈકીની બીજી મેચ ગઈકાલે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાનની બેટિંગ વખતે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર કિંગ કોહલી બાઉન્ડરી નજીક ફિલ્ડિંગ કરી રહ્યો…
- વેપાર
Gold soars: ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદર કપાતનો પુન: આશાવાદ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો આરંભ કરે તેવો પુન: આશાવાદ નિર્માણ થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ૦.૪ ટકાની તેજી આગળ…
- નેશનલ
પાઈલટને મુક્કો મારનારા પ્રવાસીની શાન ઠેકાણે આવી, એવિયેશને મિનિસ્ટરે આપી પ્રતિક્રિયા!
નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડવાને કારણે ગુસ્સે થયેલા એક પ્રવાસીએ પ્લેનની અંદર પાઇલટને મુક્કો માર્યો હતો. ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. રવિવારે ફ્લાઈટના કેપ્ટન…
- નેશનલ
કાળજું કંપાવી દે તેવી ઘટના બની બિહારમાં, ગામમાં હજુ તણાવભર્યો છે માહોલ
બિહારઃ અમુક ઘટનાઓ મનને એકવાર વિચાર કરતું કરી મૂકે તેવી હોય છે. તાજેતરમાં બેંગલોરની એક માતાએ પોતાના દીકરાની બેંગલોરમાં કથિત હત્યા કરી હોવાના કિસ્સાએ સૌને ચોંકાવી દીધા હતા ત્યારે બિહારમાં પણ આવી એક ઘટના બની છે. આ એક ઘટનાએ બે…
- આમચી મુંબઈ
‘ઉદ્ધવ ઠાકરે સાથે મંથરા છે, તે…..’, જાણો દેવેન્દ્ર ફડણવીસે કોની કરી ટીકા
મુંબઇઃ 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નજીક છે. આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા…
- નેશનલ
દરેક દેશમાંથી આપણને સમર્થન મળે તે શક્ય નથીઃ જાણો Dr. S. Jaishankarએ આમ શા માટે કહ્યું
મુંબઈઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે નાગપુર ખાતે એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે દરેક સમયે આપણને દરેક દેશમાંથી સમર્થન મળે તે શક્ય નથી. આમ કહેવા પાછળનું તેમનું કારણ માલદિવ સાથે ચાલી રહેલો વિવાદ છે. માલદીવ સાથેના તણાવ વિશે પૂછવામાં આવતા…