- વેપાર
ડૉલર- ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ચાર ટકાની ઉપરની સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક…
- મનોરંજન
Javed Akhtar Munwar Rana માટે કહ્યું કે ભારતની સંસ્કૃતિનું…
લખનઉ: બોલિવૂડના પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ સ્વર્ગસ્થ કવિ મુનવ્વર રાણાના અંતિમ સંસ્કાર માટે લખનઉ પહોંચી ગયા હતા. આ દુ:ખદ પ્રસંગે જાવેદ અખ્તર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે મુનવ્વર રાણાના નિધન…
- આપણું ગુજરાત
‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ રાજકોટમાં Ayodhya Ram નગરીનું નિર્માણ
આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો સુંદર અવસર ધર્મપ્રેમીઓને…
- આમચી મુંબઈ
મારા શરીરમાં માઇક્રોચિપ લગાવી સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કર્યા, અદાલતમાં વ્યક્તિનો અજબ દાવો
મુંબઈ: મુંબઈની અદાલતમાં એક વ્યક્તિએ તેના શરીરમાં અજાણ્યા લોકોએ માઇક્રો ચિપ લગાવી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લીધા હોવાનો અજબ દાવો કર્યો હતો. આ વ્યક્તિના દાવાની તપાસ કરવા માટે કોર્ટ દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ અદાલતે…
- ઇન્ટરનેશનલ
US Election: V Ramaswamyએ US રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનો દાવો છોડી દીધો, આ ઉમેદવારને સમર્થન આપ્યું
વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, આ વર્ષે ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી પરથી દાવો છોડી દીધો છે. હવે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન…
- આપણું ગુજરાત
Gujarat: ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ? શંકાસ્પદ પીણું પીધા બાદ બેનાં મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડના સમાચારોએ ખળભળાટ મચાવ્યો છે. જોકે તંત્રએ આવી ઘટનાનો ઈનકાર કર્યો છે, પરંતુ મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા લિહોડા અને મુવાડામાં દારૂ પીવાથી બે વ્યક્તિના મોત થયાના અહેવાલો છે. જોકે પ્રાથમિક તપાસ અનુસાર તેમણે પીધેલા…
- નેશનલ
SCએ ‘Shahi Eidgah મસ્જિદ’ના સર્વે પર મૂક્યો સ્ટે
નવી દિલ્હીઃ મંગળવારે સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેના અલ્લાહબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો છે. મથૂરાના ક્રિષ્ણભૂમિ મંદિર પ્રાંગણનો આ વિવાદ છે. મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મસ્જિદનું નિરીક્ષણ…
- આમચી મુંબઈ
Cooch Behar Trophy: કર્ણાટકના આ યુવા ખેલાડીએ ઈતિહાસ રચ્યો, મુંબઈ સામે 400 રનની ઇનિંગ રમી
શિવમોગા: કર્ણાટકના યુવા ખેલાડી પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ દરમિયાન પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવ્યું છે. શિવમોગાના નવુલે સ્ટેડિયમ ખાતે કર્ણાટક માટે 1લી ઇનિંગની શરૂઆત કરતા ઓપનર પ્રખર ચતુર્વેદીએ ટીમને મુંબઈ સામે 890 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. અંડર-19…
- ઇન્ટરનેશનલ
South Korea અમારી 0.001mm જમીન છીનવશે તો એને ‘યુદ્ધ ઉશ્કેરણી’ માનવામાં આવશે: Kim Jong Un
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક નેતા કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે જો દક્ષિણ કોર્યા તેમના દેશના વિસ્તારના એક મિલિમીટરથી પણ ઓછા ( 0.001 મિ.મી.) વિસ્તારનું જમીન છીનવશે, તો પણ તેને યુદ્ધ માટે ઉશ્કેરણી તરીકે ગણવામાં આવશે, એમ ઉ. કોરિયાની…
- ટોપ ન્યૂઝ
Stock Market Live: Nifty 22,100 સ્પર્શી પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારની શરૂઆત આજે નરમાઇ સાથે થઈ છે. ગિફ્ટ નિફ્ટી અને એશિયાના બજારો ના નબળા સંકેત પાછળ ઊંચે મથાળે વેચવાલી જોવાઈ છે. જોકે આંતરિક ટોન અત્યારે મક્કમ રહ્યો છે. સેન્સેકસ ઊંચી સપાટી સામે ૨૭૦ પોઇન્ટ નીચે ગબડ્યો છે, પરંતુ…