- સ્પોર્ટસ
Australian Open 2024: રોહન બોપન્ના-મેથ્યુ એબ્ડેનની જોડી ફાઇનલમાં પહોંચી, ગ્રાન્ડસ્લેમ જીતવાથી એક જીત દૂર
મેલબર્ન: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને સેમી ફાઇનલમાં ચેક રિપબ્લિકના ટોમસ મખાચ અને ચીનના ઝાંગ ઝિઝેનની જોડીને હરાવી હતી. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને ટોમસ…
- નેશનલ
Indian Railways: રેલવેએ ‘Kavach’ બ્રેકિંગ સિસ્ટમનું વધુ એક સફળ પરીક્ષણ કર્યું, રેડ સિગ્નલ પર એન્જિન આપોઆપ બંધ થઈ ગયું
આગ્રા: ભારતીય રેલવેએ ‘કવચ’ બ્રેકિંગ સિસ્ટમનું ફરી એક વાર એક વાર સફળ પરીક્ષણ કર્યું છે. ઉત્તર મધ્ય રેલવેના આગરા વિભાગે માહિતી આપી છે કે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ની બ્રેકિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. આ…
- નેશનલ
Ayodhyaમાં ભક્તોએ પ્રભુ રામના ચરણોમાં આપ્યું અધધધધ દાન…
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. જો કે તે દિવસે ફક્ત આમંત્રિત મહેમાનોને જ મંદિરમાં પ્રવેશ મળ્યો હતો પરંતુ બીજા દિવસે 2.5 લાખથી વધારે લોકોએ પ્રભુ રામના દર્શન કર્યા હતા જ્યારે 24 જાન્યુઆરી સુધીમાં…
- ટોપ ન્યૂઝ
માલીમાં સોનાની ખાણમાં બની મોટી દુર્ઘટના 70થી વધુ લોકોના મોત…
માલી: માલીમાં એક મોટી દુર્ઘટના બની છે. ન્યૂઝ એજન્સી એફપીના અહેવાલ મુજબ સોનાની ખાણ ધસી પડવાને કારણે 70થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે બની હતી. માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય…
- મનોરંજન
Amitabh Bachchanને પોતાના ઈશારે નચાવે છે બચ્ચન પરિવારની આ Female Member…
હેડિંગ વાંચીને ચોક્કસ જ તમે ગૂંચવાઈ ગયા હશો કે ભાઈ જેનાથી ઈન્ડસ્ટ્રીના તમામ લોકો એકદમ અદબ અને માનથી વર્તે છે એને કોઈ કઈ રીતે પોતાની આંગળીના ઈશારે નચાવી શકે? તો ભાઈ તમારી જાણ માટે કે આ એક હકીકત છે અને…
- નેશનલ
પશ્ચિમ બંગાળનાં CM Mamata Banerjeeની કારને નડ્યો અકસ્માત, જાણો કઈ રીતે થયો અકસ્માત?
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના વડા મમતા બેનરજીની કારને બુધવારે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચી હતી. મમતા બેનરજીની કાર અન્ય કારને ટકરાતી રોકવા માટે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે અકસ્માત થયો હતો.…
- આપણું ગુજરાત
અર્જુન મોઢવાડિયા નહી, આ ધારાસભ્ય જોડાશેે ભાજપમાં!
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ફરીવાર ખળભળાટના એંધાણ છે. અમુક મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો આવતીકાલે અથવા શુક્રવારે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ગુજરાતની વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. તેમણે સી.આર. પાટિલ સાથે મુલાકાત પણ કરી…
- ઇન્ટરનેશનલ
Video: 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઇ જઈ રહેલું રશિયન પ્લેન ક્રેશ
યુક્રેનિયન પ્રિઝનર્સ ઑફ વૉર (POWs) ને લઈને જઈ રહેલું રશિયન હેવી લિફ્ટ મિલેટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ IL-76 રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં ક્રેશ થયું હતું, આ પ્રદેશ યુક્રેનની બોર્ડર પર આવેલો છે. પરાસ્પદ યુદ્ધ કેદીઓના એક્ષચેન્જ માટે યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઇ જવમાં આવી…
- મનોરંજન
TMKOCને લઈને આવી મહત્ત્વની માહિતી, ટૂંક સમયમાં થશે આ કેરેક્ટરની એન્ટ્રી…
Taarak Mehta Ka Ooltah Chashmahનું ફેન ક્લબ ખૂબ જ જોરદાર છે. દોઢ દાયકાની લાં…..બી સફર ખેડ્યા બાદ આજે પણ આ શો દર્શકોના દિલ પર રાજ કરે છે. આ શોને લઈને દર થોડા સમયે કંઈને કંઈ અપડેટ આવતા જ હોય છે.…
- Uncategorized
IND vs ENG TEST: સિરાજે ઇંગ્લૅન્ડને કેમ એવું કહ્યું કે ‘અમે ટેસ્ટ મૅચ દોઢ દિવસમાં પૂરી કરી નાખીશું’?
હૈદરાબાદ: આ વળી નવું! દોઢ દિવસમાં ટેસ્ટ પૂરી નાખીશું એવી હરીફ ટીમને ધમકી આપવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગે છે. ઑસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લૅન્ડના ક્રિકેટરો એશિયન દેશ સામે અને ખાસ કરીને ભારત સામે મૅચ રમતાં પહેલાં માઇન્ડ-ગેમ રમવા માટે…