- નેશનલ
માથા પર લાલ ગમછા સાથે દેશી અવતારમાં આવ્યા આ નેતા, ખેડૂતો સાથે કરી વાતચીત
પટનાઃ જેવો દેશ એવો વેશ. આજકાલ નેતાઓ પણ અલગ અલગ અંદાજમાં જનતા સમક્ષ જાય છે ત્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ બિહાર ખાતે ખેડૂતોને મળવા માટે દેશી લૂક પસંદ કર્યો હતો. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય…
- નેશનલ
Chandigarh Mayor Electionમાં મોટો અપસેટ, ભાજપની જીત, INDIA ગઠબંધને ગેરરીતીનો આરોપ લગાવ્યો
ચંડીગઢ: ચંદીગઢના મેયર પદની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના સંયુક્ત ઉમેદવારનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ કુમારનો વિજય થયો છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ઈન્ડિયા…
- ઈન્ટરવલ
Kerala: કેરળની કોર્ટે બીજેપી નેતાની હત્યા કેસમાં PFIના 14 કાર્યકરોને ફાંસીની સજા સંભળાવી
અલપ્પુઝા: આરએસએસ કાર્યકર અને બીજેપી આગેવાન રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં દોષિત તમામ 15 PFI કાર્યકરોને કેરળની અલપ્પુઝા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. રણજીત શ્રીનિવાસન પર 19 ડિસેમ્બર, 2021 ના રોજ PFI – SDPI સાથે સંકળાયેલા લોકો દ્વારા તેમના પરિવારની સામે…
- મનોરંજન
બોલો મલાઈકા અરોરા બાદ રવીનાની દીકરી સાથે ડિનર ડેટ, ચાલી શું રહ્યું છે આ…
અહં…. હેડિંગ વાંચીને ગુંચવાઈ જાવ એ પહેલાં જ તમને ફોડ પાડીને જણાવી દઈએ કે અહીં અર્જુન કપૂર કે બીજા કોઈની વાત નથી થઈ રહી પણ, મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનની વાત થઈ રહી છે.વાત જાણે એમ છે…
- મનોરંજન
Filmfare Awards 2024: પઠાણ-ગદરને પાછળ છોડી આ ફિલ્મે મેળવ્યા બે એવોર્ડ
ફિલ્મફેર એવોર્ડ મેળવવા એ કોઈ પણ માટે ગર્વની વાત હોય જ. ઘણા બધા એવોર્ડ્ની ભરમાર વચ્ચે પણ ફિલ્મફેરની બ્લેકબ્યૂટી જેવી ટ્રોફી આજે પણ તમારા કામ પર શ્રેષ્ઠતાના સિક્કા જેવી છે. આ વખતે ફિલ્મફેરમાં એનિમલ, રોકી ઔર રાની કી પ્રેમકહાની, અને…
- નેશનલ
Tejashwi Yadav ઈડીની ઓફિસે પહોંચ્યા, EDએ તૈયાર કર્યું 60 પ્રશ્નોનું પ્રશ્નપત્ર
પટનાઃ બિહારમાં સત્તા પલટા સાથે જ ધમાસાણ ફરી શરૂ થયું છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ ED ઓફિસ પહોંચ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તેને ઇડીના પ્રશ્નોનો સામનો કરવો પડશે. મળતી માહિતી અનુસાર તેની પૂછપરછ માટે 60 પ્રશ્નોની યાદી…
- આમચી મુંબઈ
Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી
મુંબઈ: આગામી સમયમાં મહરાષ્ટ્રના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ગૌરવપૂર્ણ ઓળખ મળી શકે છે. અહેવાલ મુજબ વર્ષ 2024-25ની વર્લ્ડ હેરિટેજની લિસ્ટ માટે ભારત સરકાર મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક વારસાના નામ મોકલી રહી છે. તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ,…
- નેશનલ
Indian Navy: નૌકાદળનું અરબી સમુદ્રમાં પરાક્રમ, 24 કલાકમાં 2 જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે ફરી પરાક્રમ બતાવ્યું છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 24 કલાકમાં બે જહાજોને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યા છે. નૌકાદળે એક જહાજમાંથી 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને અને બીજા ઈરાનના જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે.ભારતીય નૌકાદળે 28…
- નેશનલ
રાજસ્થાનની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ! રાજકારણ ગરમાયું
જયપુર: કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં…
- સ્પોર્ટસ
IND vs ENG 2nd Test: દિગ્ગજ પ્લેયર્સની ગેરહાજરીમાં પ્લેઇંગ-11 અંગે મૂંઝવણ, કોહલીના સ્થાને સરફરાઝ કે પાટીદાર? જાડેજાની જગ્યાએ કોણ?
વિશાખાપટ્ટનમ: ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતની 28 રને નિરાશાજનક હાર થઇ હતી. હૈદરાબાદમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર હતી. 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ-11 પસંદ કરવી ભારતીય સિલેક્ટર્સ અને કેપ્ટન રોહિત શર્મા માટે…