- નેશનલ
વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે દુબઈ ખાસ યોજાશે ‘અહલાન મોદી’ નામનો કાર્યક્રમ, તે દિવસે યુએઈના સૌથી મોટા હિન્દુ મંદિરનું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે જ્યાં તેઓ એક મોટા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે અને યુએઈમાં રહેતા ભારતીયોને સંબોધશે. પીએમ મોદી 13 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈથી ભાજપના આ કેન્દ્રીય પ્રધાન લડશે લોકસભાની ચૂંટણી? મિલિન્દના ભાગે શું આવશે?
મુંબઈઃ આજથી મોદી સરકારનું બીજી ટર્મનું છેલ્લું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. દિલ્હીમાં રાજકીય ગરમાગરમી થવાની સંભાવના છે, પરંતુ લોકસભાની આવનારી ચૂંટણીને લીધે દરેક રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુંબઈમાં પણ છ લોકસભા બેઠક છે અને બન્ને મહાયુતિ અને મહાઅઘાડી…
- ધર્મતેજ
આ તારીખે બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ, આ ત્રણ રાશિ પર થશે ધનવર્ષા
જો તમે જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા હો તો એક ખૂબ જ આનંદના સમાચાર ત્રણ રાશિના જાતકો માટે છે. આજથી 11 દિવસ બાદ એટલે કે 12મી ફેબ્રુઆરીએ લક્ષ્મીનાયારણ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોનું ગોચર એટલે કે ભ્રમણ મહત્વનું…
- ઇન્ટરનેશનલ
યુએન એજન્સીની રાહત સામગ્રીની બોરીઓમાંથી હથિયાર મળ્યા, ઇઝરાયલનો દાવો
તેલ અવીવ: ઈઝરાયલની સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે. આ દરમિયાન ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ(IDF)એ દાવો કર્યો છે કે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી(UNRWA)ની બોરીઓમાં હથિયારો સંતાડવામાં આવ્યા હતા. IDFએ આ કેસ સાથે જોડાયેલા એક નિવેદનમાં કહ્યું છે…
- નેશનલ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 6th ‘Budget 2024’ રજૂ કરશે
નવી દિલ્હી: આજે એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા નાણા પ્રધાનનો કાર્યક્રમ કેવો હશે અને બજેટ 2024 સંસદમાં કયા સમયે રજૂ થશે એ જાણીએ. આજે સવારે 8.15 વાગ્યાના સમયે નાણા પ્રધાને સૌપ્રથમ તેમની ટીમ સાથે ફોટો…
- નેશનલ
નાણા પ્રધાન ‘Nirmala Sitharaman’ ડિજીટલ ખાતાવાહી સાથે જોવા મળ્યા, 11 વાગ્યે બજેટ રજૂ કરશે
નવી દિલ્હી: આજે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ રજુ કરશે. આજે સવારે તેઓ નાણા મંત્રાલય પહોંચ્યા હતા અને અહીંથી બજેટની કોપી લઈ તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા હતા. આજે સવારે 11 વાગ્યે તેઓ વચગાળાનું બજેટ રજૂ…
- ઇન્ટરનેશનલ
‘Zuckerberg’, તમારા હાથ લોહીથી ખરડાયેલા છે’, યુએસ સેનેટે સોશિયલ મીડિયા કંપનીઓની પૂછપરછ હાથ ધરી
વોશિંગ્ટન: સોશિયલ મીડિયા કંપનીઓના અલગોરિધમ અને પોલિસીઓના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી ગંભીર અસર સામે યુએસ સેનેટે મહત્વની કામગીરી કરી છે. બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં સેનેટ ન્યાયિક સમિતિ સમક્ષ યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીના માલિકોની…
- નેશનલ
Hemant Soren Arrest: હેમંત સોરેનની અરજી આજે હાઈકોર્ટમાં સુનાવણી, આજે ઝારખંડ બંધનું એલાન
રાંચી: હેમંત સોરેનની ધરપકડ બાદ હવે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેન મુખ્ય પ્રધાન બની શકે છે. ચંપાઈ સોરેને રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે રાજ્યપાલને 43 વિધાનસભ્યોના સમર્થન પત્રો પણ સોંપ્યા છે. જમીન કૌભાંડ કેસમાં ધરપકડ…
- નેશનલ
30 વર્ષ બાદ વારાણસીમાં જ્ઞાનવાપીનું વ્યાસ ભોંયરું ફરી ઘંટારવ અને આરતીના નાદથી ગુંજી ઉઠ્યું
વારાણસી: 1992માં બાબરી વિધ્વંસ બાદ તત્કાલીન મુલાયમ સરકારે 1993માં જે મંદિર મધરાતે બંધ કરાવ્યું હતું આજે 30 વર્ષ બાદ એજ મંદિર મધરાતે પૂજા માટે ખોલવામાં આવ્યું. વારાણસી 30 વર્ષ બાદ એ સમય પાછો આવ્યો જ્યારે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરું ઘંટારવ સાથે…
- નેશનલ
INDIA alliance: હેમંત સોરેનની ધરપકડ બાદ INDIA બ્લોકના નેતા સક્રિય, ખડગેના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક
નવી દિલ્હી:ગઈ કાલે રાત્રે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામા બાદ EDએ તેમની ધપકડ કરી હતી. ત્યાર બાદ વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA સક્રિય થઈ ગયું છે. સોરેનની ધરપકડ બાદ બુધવારે સાંજે ઈન્ડિયા બ્લોકના ટોચના નેતાઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.…