- નેશનલ
Haldwani Violence: મહિલા પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા કરવો પડ્યો વેશપલટો
હલ્દવાનીઃ Haldwaniમાં હિંસા ફાટી નીકળતા મહિલા પોલીસકર્મીઓ માટે પણ પોતાનો જીવ બચાવવો અઘરો થઈ પડ્યો હતો. હિંસામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. દરમિયાન, પોતાનો જીવ બચાવવા માટે, મહિલા પોલીસકર્મીઓએ સ્થાનિક મહિલાઓનો વેશ ધારણ…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૩૦નો સુધારો, ચાંદી રૂ. ૬૩૩ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો…
- આમચી મુંબઈ
Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આ કોરિડોરનું પચાસ ટકા કામકાજ થયું પૂર્ણ
મુંબઈ: મુંબઈ સબર્બનના લોકલ ટ્રેનના નેટવર્કને વિસ્તારવા માટે રેલવે પ્રશાસન સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેમાં મધ્ય રેલવેના મહત્ત્વના કોરિડોરનું લગભગ પચાસ ટકાથી વધુ કામ પૂરું થયું છે, જ્યારે આગામી 2025ના અંત સુધીમાં તૈયાર થવાથી મેઈન લાઈન (કર્જત-બદલાપુર)ના પ્રવાસીઓને હાર્બર…
- ઇન્ટરનેશનલ
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના ફેસબુક-ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક, મેટાએ આપ્યું કારણ
મેટાએ ગુરુવારે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા. મેટાએ કહ્યું કે કન્ટેન્ટ પોલિસીના ઉલ્લંઘન બદલ આ પગલું લેવામાં આવ્યું હતું. મેટાના પ્રવક્તાએ AFPને જણાવ્યું હતું કે, “અમે ખતરનાક સંસ્થાઓ અને વ્યક્તિઓ અંગેની…
- આમચી મુંબઈ
નાંદેડમાં પુલ પરથી કાર નીચે ખાબકી, બે પરિવારના સભ્યો બન્યા જીવલેણ અકસ્માતનો ભોગ
મુંબઈ: રાજ્યના નાંદેડ જિલ્લાના ભોકર-ઉમરી રોડ પર મુગલી નજીકના પુલ પરથી એક ઝડપથી પસાર થઈ રહેલા કારચાલકે નિયંત્રણ ગુમાવતા બે અલગ અલગ પરિવારના સભ્યો આ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં.આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય…
- નેશનલ
સરકારની મોટી જાહેરાત: ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથનને ભારત રત્ન
નવી દિલ્હી: Bharat Ratna: થોડા દિવસ પહેલા જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ…
- ઇન્ટરનેશનલ
Pakistan Election result: હાફિઝ સઈદના દીકરાની હાર, નવાઝ શરીફ પહેલી સીટ જીત્યા અને બીજી સીટ પર પાછળ
ઇસ્લામાબાદ: ગઈ કાલે ચૂંટણી યોજાય બાદ આજે પાકિસ્તાન ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ ચૂંટણીમાં જીતી ગયા છે. તેઓ NA 130 (લાહોર) બેઠક પરથી…
- મનોરંજન
Divorceની અફવા વચ્ચે કોની સાથે દેખાઈ Aishwarya Rai Bachchan અને Aradhya?? વીડિયો થયો વાઈરલ…
બચ્ચન પરિવારના વહુરાણી Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાક સમયથી પોતાની Married Lifeને કારણે ચર્ચામાં છે અને દરરોજ સવાર પડે ને આ સંબંધ વિશે એક નવી વાત જાણવા મળી રહે છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન…
- આપણું ગુજરાત
ભડકાઉ ભાષણ મૌલાના માટે બન્યું મુસીબત, જુનાગઢ, કચ્છ બાદ અરવલ્લીમાં ત્રીજી ફરિયાદ
ભુજ: ભડકાઉ ભાષણો આપવામાં મૌલાના મુફ્તી સલમાનના (mufti salman azhari) ભુજના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં…
- નેશનલ
… તો આ કારણે અયોધ્યાના રામ મંદિરમાં માતા સીતા નથી, BJPના રાજ્યસભાના સાંસદે કર્યો ખુલાસો!
નવી દિલ્હીઃ 500 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ આખરે 2024ની 22મી જાન્યુઆરી, 2024ના રામ લલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારથી જ લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે અયોધ્યાના આ રામ મંદિરમાં ભગવાન રામ સાથે દેવી સીતા કેમ સાથે નથી…