- આપણું ગુજરાત
રાજકોટમાં સાવ નવો સંઘનો ચહેરો આવશે?
સંઘ પરિવાર સાથે જોડાયેલું આ એક નામ બહુ અંગત વર્તુળોમાં જાણવા મળે છે કે અમિત શાહે અંગત રીતે તેને દિલ્હી બોલાવ્યા છે અને લોકસભાની ટિકિટ તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. હર્ષિત કાવર ના પિતાશ્રી મોરબી ખાતે ઉદ્યોગપતિ છે અને…
- નેશનલ
દિલ્હીમાં સવારમાં વરસાદની ઝરમર
નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 02 માર્ચની સવારે હળવો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. દિલ્હીની સાથે એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હવામાને પલટો લીધો હતો અને એનસીઆરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે દિલ્હી-એનસીઆરના કેટલાક…
- નેશનલ
Paytm સામે કડક કાર્યવાહી, મની લોન્ડરિંગ એક્ટના ઉલ્લંઘન બદલ આટલા કરોડનો દંડ
Paytm Payment Bank માટે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા(FIU-IND)એ મની લોન્ડરિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ Paytm Payment Bankને 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી.નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં…
- નેશનલ
Bengaluru café Blast: બેંગલુરુ કાફે બ્લાસ્ટના આરોપીની અટકાયત, આ એજન્સી કરી રહી છે પૂછપરછ
બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુ(Bengaluru)માં આવેલા રામેશ્વરમ કાફે(Ramesvaram Café)માં ગઈ કાલે શુક્રવારે (1 માર્ચ) બપોરે થયેલા બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast) થયો હતો, સુત્રોના જણાવ્યા મુજબ કાફેમાં બોમ્બ રાખનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે કહ્યું કે, સીસીટીવીની…
- નેશનલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા Aziz Qureshiનું નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું નિધન થયું છે. તેમણે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારના એક સદસ્ય તરફથી તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. Aziz Qureshi ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા…
- આમચી મુંબઈ
Amravati: Marriage Certificate નહીં હોવાથી પરીક્ષામાં બેસવાની મનાઈ: પછી શું કર્યું મહિલાઓએ?
અમરાવતી/મુંબઈઃ આજથી મહારાષ્ટ્રમાં એસએસસી બોર્ડની પરીક્ષા શરુ થઈ છે, પરંતુ તાજેતરમાં અમરાવતીમાં આંગણવાડીની ચીફ સુપરવાઈઝરના પદ માટેની પરીક્ષામાં મહિલાઓ સાથે ચોંકાવનારો બનાવ બન્યો હતો.આંગણવાડી ચીફ સુપરવાઈઝરના પદ માટે ઓનલાઇન પરીક્ષામાં મહિલા પરીક્ષાર્થીઓને મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) નહીં હોવાથી પરીક્ષામાં નહીં…
- નેશનલ
Sandeshkhali Case: 10 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાશે શાહજહાં, જુઓ તેઓ ગુનાહિત ઇતિહાસ
નવી દિલ્હી: Sandeshkhali case: TMC નેતા અને ફરાર શેખ શાહજહાંને ગઈ કાલે પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ પછી TMCએ શાહજહાં વિરુદ્ધ…
- નેશનલ
બેંગલુરુમાં એક કેફેમાં વિસ્ફોટ, કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ
બેંગલુરુઃ અહીંના રાજાજી નગરના HAL પોલીસ સ્ટેશન પાસે આવેલા એક કાફેમાં વિસ્ફોટ થયોહોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ વિસ્ફોટ વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર આવેલા રામેશ્વરમ કેફેમાં થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં ચાર જણ ઘાયલ થયા છે. વિસ્ફોટ…
- નેશનલ
બિહારમાં RJDને વધુ એક ફટકો, MLA ભરત બિંદ NDAમાં જોડાયા
પટણાઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને વધુ એક ફટકો પડ્યો છે. આરજેડી વિધાન સભ્ય ભરત બિંદ એનડીએમાં જોડાયા છે. ભરત બિંદ બિહારના ભભુઆના વિધાનસભ્ય છે. અત્યાર સુધીમાં બિહારમાં આરજેડીના 5 વિધાનસભ્યો આરજેડી છોડીને એનડીએ કેમ્પમાં જોડાયા છે. એટલું જ નહીં,…
- નેશનલ
PM Modiએ ઝારખંડને આપી 35,700 કરોડની યોજના ભેટ
રાંચીઃ પીએમ મોદીએ આજે ઝારખંડમાં રૂ. 35,700 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આજે સવારે લગભગ 12 વાગ્યે વડાપ્રધાન મોદી ઝારખંડના ધનબાદમાં સિંદરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઝારખંડને…