- શેર બજાર
આ સપ્તાહે આઠ આઈપીઓ ખુલશે અને આઠ કંપની લિસ્ટ થશે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં આ સપ્તાહે આઠ આઈપીઓ ખુલશે અને આઠ કંપની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા ચાર આઈપીઓમાં પણ રોકાણ કરવાની તક મળશે. આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં આઠ આઈપીઓ આવશે, જેમાં ૨ આઈપીઓ મેઇનબોર્ડ…
- આપણું ગુજરાત
ફરી ગુજરાતમાંથી પકડાયું મોટી માત્રામાં ડ્રગ્સઃ 6 પાકિસ્તાની પકડાયા
ગુજરાતના દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સની તસ્કરીનો સિલ્ક રૂટ બની ગયો છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની તસ્કરી વધતા ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ્સ માટે વિવાદીત રહ્યો છે. ઘુસણખોરી માટેના આ રસ્તાને સૌથી સેફ માનવામાં આવે છે. ફરી એકવખત…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે ગૂડ ન્યૂઝઃ મહાલક્ષ્મીમાં ન્યૂ યોર્ક જેવો ભવ્ય સેન્ટ્રલ પાર્ક બનાવવાની મંજૂરી
મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યાએ એક થીમ પાર્ક નિર્માણ કરવાના નિર્ણયને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 211 એકરની જમીનમાંથી 120 એકર પર થીમ પાર્કનું નિર્માણ કરવાના સરકારના પ્રસ્તાવ પર વિરોધી પક્ષે વિરોધ કર્યો હતો, પણ હવે…
- નેશનલ
હરિયાણામાં ભાજપે ફરી ચોંકાવ્યા, નાયબ સિંહ સૈની બન્યા નવા સીએમ
હરિયાણાની રાજનીતિમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. હવે મંગળવારે મોટો રાજકીય વળાંક આવ્યો હતો. રાજ્યમાં બીજેપી-જેજેપી ગઠબંધન તૂટી ગયું હતું અને મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામુ રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને…
- નેશનલ
પીએમ મોદીની અરુણાચલની મુલાકાત સામે ચીને નોંધાવ્યો વિરોધ
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી તેમણે અરુણાચલ પ્રદેશમાં 13000 ફૂટની ઊંચાઈ પર આવેલા સેલા ટનલનું ઉદ્ઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ અરુણાચલ પ્રદેશ જેવા સરહદી રીતે અતિ મહત્વના રાજ્યમાં રોડ કનેક્ટિવિટી પૂરી…
- નેશનલ
CAA મુદ્દે IUML સુપ્રીમને દ્વાર, નોટિફિકેશનના અમલ પર સ્ટે મૂકવાની માંગ, કહ્યું,’CAA ગેરબંધારણીય, મુસ્લિમો સામે ભેદભાવપૂર્ણ’
નવી દિલ્હી: CAA (નાગરિકતા સુધારો અધિનિયમ) અધિસુચના મામલે IUMLએ (Indian Union Muslim League) સુપ્રીમના દ્વાર ખખડાવ્યા છે. આ મુદ્દે IUML દ્વારા સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે નોટિફિકેશનના અમલ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. તેમણે…
- સ્પોર્ટસ
ICC T20 World Cup 2024: ટીમમાંથી Virat Kohliને પડતો મુકવામાં આવશે! અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: આગમી જુન મહિનામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે BCCIના સિલેક્ટર્સ અને મેનેજેમેન્ટ IPL 2024માં ખેલાડીઓના પર નજીક નજર રાખશે. અગાઉ BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી હતી કે, ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં આગામી T20 વર્લ્ડ કપ…
- નેશનલ
CAA મુદ્દે કેન્દ્ર સરકારે આપ્યું સ્પષ્ટીકરણ, આ ભ્રમ દૂર કરવાની કરી અપીલ
મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના 2019ના મેનિફેસ્ટોનો અભિન્ન ભાગ હતો. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે CAA કોઈની નાગરિકતા છીનવી લેતું નથી. તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અત્યાચારિત ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપે છે.CAA…
- આમચી મુંબઈ
મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
મુંબઇઃ મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ત્રણ માળની ઈમારતના ત્રીજા માળે આગ લાગી લાગવાની ઘટના જાણવા મળી છે. મળતી માહિતી અનુસાર આગ લાગ્યા બાદ સિલિન્ડર પણ ફાટ્યો હતો. Maharashtra College fire Kamathipura | Photo: ANI આગ લાગવાની માહિતી મળતા…
- સ્પોર્ટસ
સાત્વિક-ચિરાગે ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ખિતાબ જીત્યો
ભારતીય બેડમિન્ટનની સ્ટાર જોડી સાત્વિક-ચિરાગે ફ્રેન્ચ ઓપન 2024માં બેડમિન્ટન મેન્સ ડબલ્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ફ્રેન્ચ ઓપન 2024ની ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈના લી ઝે-હુઈ અને યાંગ પો-હુઆનને માત્ર 37 મિનિટમાં 21-11, 21-17થી હરાવીને વર્ષ 2024નું તેમનું પ્રથમ…