- સ્પોર્ટસ
PBKS vs SRH highlights: હૈદરાબાદ મૅચ જીત્યું, પણ પંજાબના શશાંક-આશુતોષ અનેકનાં દિલ જીત્યા
મોહાલી: સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં અત્યંત રસાકસીભરી મૅચમાં પંજાબ કિંગ્સને છેલ્લા બૉલમાં બે રનથી હરાવી તો દીધું, પણ પંજાબ જીતવાને વધુ લાયક હતું એ એના બે બૅટર શશાંક સિંહ (૪૬ અણનમ, ૨૫ બૉલ, એક સિક્સર, છ ફોર) તથા આશુતોષ શર્મા (૩૩…
- નેશનલ
Monsoon 2024: Skymetએ ચોમાસા અંગે મહત્વની આગાહી કરી, આ રાજ્યોમાં ઓછા વરસાદની શક્યતા
નવી દિલ્હી: આ વર્ષે મેઘરાજા દેશના લોકો પર કૃપા વરસાવશે, હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધર(Sky mate weather)એ ભારતમાં આ વર્ષે ચોમાસા(Indian Weather) દરમિયાન સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી મુજબ આગામી ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર સુધી લગભગ 4…
- નેશનલ
IBના અહેવાલ બાદ ચૂંટણી કમિશનરને ઝેડ સિક્યોરિટી
નવી દિલ્હીઃ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z શ્રેણીની સુરક્ષા આપી છે. ચૂંટણી જાહેર થયા બાદ રાજનૈતિક પક્ષો તોફાની બની જતા હોય છે. આથી IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો છે જેના આધારે…
- સ્પોર્ટસ
IPL Playing-11 : આજે PBKS અને SRH વચ્ચે ટક્કર, જાણો શું છે હેડ-ટૂ-હેડ રેકોર્ડ
ચંડીગઢ: ઇન્ડીયાન પ્રીમિયર લીગ(IPL) 2024ની 23મી મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચે રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમો પાસે હાલ 4-4 પોઈન્ટ્સ છે, બંને ટીમ આજની મેચ જીતીને…
- નેશનલ
ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, બંગાળમાં ઉપયોગમાં લેવાતા વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીને (Lok Sabha elections in West Bengal) લઈને ચૂંટણી પંચે (EC) મહત્વનો નિર્ણય લીધો છે. અહીં મતદાન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં જીપીએસ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે (GPS tracking system in Vehicles). પંચે કહ્યું છે કે…
- નેશનલ
AAPને લાગ્યો રાષ્ટ્રપતિ શાસનનો ડર, LGના પત્રને કારણે તણાવ વધ્યો
અરવિંદ કેજરીવાલના જેલમાં જતાની સાથે જ રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અટકળોએ ફરી એકવાર તુત પકડ્યું છે. દિલ્હીના LGએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હી સરકારની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આને કારણે આમ આદમીના પાર્ટીઓ નેતાઓમાં રાષ્ટ્રપતિ શાસનને…
- આપણું ગુજરાત
ફરી જામનગર જામ્યો બોલીવૂડ સિતારાઓનો મેળાવડો, આ છે કારણ
જામનગરઃ જામનગર (Jamnagar)નું એરપોર્ટ ફરી ધમધમી રહ્યું છે. દંબગ સ્ટાર સલમાન ખાન અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી સહિતના ઘણા સેલિબ્રિટી અહી આવી રહ્યા છે. ત્યારે આ વખતે પણ હૉસ્ટ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના (Mukesh Ambani-Neeta Ambani)પુત્ર અનંત અંબાણી (Anant…
- નેશનલ
‘તમારા કારણે તિહાર જેલમાં ભીડ વધી રહી છે…’ દિલ્હી HCએ કેજરીવાલ સરકારને ફટકાર લગાવી
દિલ્હી સરકાર અવારનવાર દાવો કરતી રહે છે કે પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા દેશમાં સર્વશ્રેષ્ઠ છે, દેલ્હીથી શિક્ષણ ક્રાંતિની શરૂઆત થઇ છે. એવામાં દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)એ શાળાઓની ખરાબ હાલત માટે દિલ્હીની સરકાર(Delhi Government)ની આકરી ઝાટકણી કાઢી છે. એક અરજી પર…
- મનોરંજન
Happy Birthday: અભિનેત્રી અને રાજકારણી એવા આ સેલિબ્રિટીએ બીગ બી માટે ફિલ્મ પણ લખી છે
આજે જે સેલિબ્રિટીનો બર્થ ડે (celebrity birthday) છે તેમને તમે એક અભિનેત્રી તરીકે જોશો તો ખૂબ જ કળાયેલી, પ્રતિભાશાળી કલાકારા છે અને તેણે હિન્દી-બંગાળી ફિલ્મજગતને ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. બીજી બાજુ તેઓ રાજકારણમાં પણ સક્રિયપણે ભાગ લે છે. સેલિબ્રિટી તરીકે…
- શેર બજાર
‘Gudi Padwa’ના ગુડ ન્યુઝ, Sensex 75,100ને પાર, Nifty22,750ને પાર
મુંબઇઃ યુએસ માર્કેટમાં નબળા વલણ છતાં આઈટી અને ઓટો સેક્ટરમાં ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. BSE સેન્સેક્સ 75,100ને પાર થઇ ગયો છે અને નિફ્ટી22,750ને પાર થઇ ગયો છે.આજે સ્થાનિક બજારમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…