- ટોપ ન્યૂઝ
WATCH Video: Salman Khanના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસને આ ગેન્ગસ્ટર પર શંકા
મુંબઈ: આજે રવિવારે વહેલી સવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ના નિવાસસ્થાન બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ(Galaxy Apartment) ની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ(Firing) થતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી હવામાં ચાર રાઉન્ડ…
- ઇન્ટરનેશનલ
Iran-Israel war: ‘ઇઝરાયલને તેના પાપની સજા મળશે’ ઈરાને ઇઝરાયલ હુમલો કર્યો, 200 મિસાઈલ અને ડ્રોન છોડ્યા, તણાવ ચરમસીમાએ
તેલ અવિવ: મધ્ય પૂર્વ(Middle East)માં વધુ એક યુદ્ધ શરુ થઇ ચુક્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળો બાદ આખરે ઈરાન(Iran)એ શનિવારે રાત્રે ઇઝરાયલ(Israel) પર હવાઈ હુમલો કર્યો હતો. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો…
- સ્પોર્ટસ
KKR vs LSG: કોલકાતા હજી સુધી લખનઊ સામે નથી જીત્યું, આજે ઈડનમાં કસોટી
કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સ હજી બે વર્ષ જૂની જ ટીમ છે અને એણે આજે ઈડન ગાર્ડન્સ પર એવી ટીમ સામે રમવાનું જે બે ટાઇટલ જીતી ચૂકી છે અને જેણે આ હોમ ગ્રાઉન્ડ પર ક્યારેય લખનઊ સામે વિજય નથી મેળવ્યો. અત્યાર…
- સ્પોર્ટસ
RR vs PBKS: હૅટ્સ ઑફ ટુ હેટમાયર રાજસ્થાનને જિતાડીને રહ્યો
મુલ્લાનપુર: પંજાબમાં મોહાલીની નજીકના મુલ્લાનપુરમાં યજમાન પંજાબ કિંગ્સ (147/8)ને એક બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે હરાવીને રાજસ્થાન રૉયલ્સે (19.5 ઓવરમાં 152/7) પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હતી. છમાંથી પાંચ મૅચ જીતનાર રાજસ્થાનના 10 તથા છમાંથી ચાર મૅચ હારી…
- આપણું ગુજરાત
રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતની હોટ સીટ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર હવે ભાજપના પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે વિધાનસભાનાં પુર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઊતાર્યા છે. આ હોટ સીટ પર બન્ને મૂળ અમરેલીનાં દિગ્ગજો ટકરાશે. આ ઉપરાંત કોંગ્રેસે…
- સ્પોર્ટસ
PBKS vs RR IPL 2024: આઠમા ક્રમે રહેલી PBKS ટોચની RRને હરાવી શકશે? કેવો છે મુલ્લાનપુરની પિચનો મિજાજ
આજે શનિવારે સાંજે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 27મી મેચ રમાશે. PBKS અત્યારે પાંચમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. રાજસ્થાન…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Starlinkને લાઇસન્સ મળશે! ઈલોન મસ્કની ભારત મુલાકાત પહેલા કેદ્ર સરકાર હરકતમાં
નવી દિલ્હી: આ મહિનાના અંતમાં અમેરિકન બિલીયનેર ઈલોન મસ્ક(Elon Musk) ભારતની મુલકાતે આવવાના છે. એ પહેલા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ઈલોન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ યુનિટ(Starlink)ને લાઇસન્સ ફાળવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. એક અહેવાલ મુજબ DoT સેટેલાઇટ સંચાર…
- આમચી મુંબઈ
રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…
મુંબઇઃ 14 એપ્રિલ, રવિવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ જ દિવસે મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો હાથ ધરવા માટે દિવસભરનો મેગાબ્લોક લેવામાં આવ્યો છે.જેના કારણે રેલવે મુસાફરોને અસુવિધા થવાની સંભાવના છે.રવિવારે સેન્ટ્રલ અને વેસ્ટર્ન…
- Uncategorized
મારી પાર્ટી છે, તમારી ડિગ્રી નથીઃ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને આપ્યો વળતો જવાબ
મુંબઈઃ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજકીય પક્ષોના એકબીજા પરના તીખાં પ્રહારો પણ વધતા જશે. 25 વર્ષ સાથે રહ્યા બાદ અલગ પડેલા શિવસેના અને ભાજપ હવે સામસામે છે ત્યારે એકબીજા પર પ્રહારો કરવામાં કોઈ કસર છોડતા નથી.મુંબઈના બોઈસરમાં…
- નેશનલ
કે કવિતાએ AAPને ₹25 કરોડ ચૂકવવા શરથ રેડ્ડી પર દબાણ કર્યું હતું, CBIનો દાવો
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કે કવિતા ગંભીર આરોપ લગાવ્યા છે. શુક્રવારે સ્પેશિયલ કોર્ટ પાસે કે કવિતાની કસ્ટડી માંગતી વખતે CBIએ જણાવ્યું કે કે કવિતા એ કથિત રૂપે ઓરોબિંદો…