- આપણું ગુજરાત
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર પાટીલના કોંગ્રેસ પર પ્રહારઃ શક્તિસિંહ ગોહિલે પ્રત્યુતરમાં બતાવ્યો નરેન્દ્ર મોદીનો વીડિયો
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ…
- ઇન્ટરનેશનલ
અમેરિકી રાજદૂતે કર્યા ભારતીયોના વખાણ કહ્યું “ત્યાં સુધી, તમે અમેરિકામાં CEO નહીં બની શકો…”
નવી દિલ્હી : ભારતીય લોકોની નામના વિશ્વભરમાં છે… પછી તે અમેરિકા હોય કે બ્રિટન. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી તાજેતરમાં દાવો કર્યો હતો કે હાલમાં અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ ભારતીય મૂળના ન હોય ત્યાં સુધી સીઈઓ બની શકે નહીં. એરિક…
- નેશનલ
Sahil Khan Arrested: મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્ટર- ઇન્ફ્લુએન્સર સાહિલ ખાનની ધરપકડ
મુંબઈ: મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ(Mahadev betting app) સાથે જોડાયેલા હાઈપ્રોફાઈલ કેસમાં મુંબઈ પોલીસ(Mumbai Police)ની ક્રાઈમ બ્રાંચની એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)એ એક્ટર અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર સાહિલ ખાન(Sahil Khan)ની અટકાયત કરી છે. આ કેસ સંબંધમાં અગાઉ મુંબઈ પોલીસેની SITએ તેની પૂછપરછ કરી…
- સ્પોર્ટસ
IPL 2024, LSG vs RR highlights: રાજસ્થાને લખનઊને બતાવી દીધું, ‘હું ઇઝ ધ બૉસ’
લખનઊ: રાજસ્થાન રોયલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને શા માટે પોતે ઘણા દિવસથી પોઈન્ટ્સ-ટેબલમાં મોખરે છે એ શનિવારે રાત્રે હાથમાંથી જઈ રહેલી બાજી જીતીને બતાવી દીધું હતું. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલની ટીમ આ જંગ અગાઉ લખનઉના હોમ-ગ્રાઉન્ડ પર ચારમાંથી ત્રણ મૅચ જીતીને 75%…
- નેશનલ
ISRO હાંસલ કરશે નવી સિદ્ધિ ; ગગનયાનના એર ડ્રોપ મોડ્યુલનું આવતા અઠવાડિયે પરીક્ષ
નવી દિલ્હી : ભારતીય અંતરીક્ષ સંસોધન સંસ્થાન (ઇસરો) આવતા અઠવાડિયે ગગનયાન મિશન અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ISRO ગગનયાન મિશનના ક્રૂ મોડ્યુલ માટે સંકલિત એર-ડ્રોપ પરીક્ષણ હાથ ધરશે. ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે પહેલા આ પરીક્ષણ…
- આમચી મુંબઈ
‘મહારાષ્ટ્રમાં NDA માટે જીતવું સરળ નહીં રહે…’ છગન ભુજબળે આવું કેમ કહ્યું
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election)માટે બે તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે, દરમિયાન દરેક રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ની અઆગેવાની હેઠળનું NDA ગઠબંધન ‘અબકી બાર 400કે પાર’નો નારો આપી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અને INDIA…
- આપણું ગુજરાત
સુરતમાં રણબીર કપૂરની એક ઝલક જોવા માટે ચાહકોની ધક્કામુક્કી, 20 લોકો ઘાયલ
સુરત: બોલિવૂડ કલાકારો દેશ અને વિદેશમાં વિશાળ ચાહક વર્ગ ધરાવે છે, પોતાના પ્રિય કલાકારની એક ઝલક જોવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. ચાહકોની મોટી ભીડના કારણે ઘણી વખત અફરાતફરીનો માહોલ સર્જાય છે, આજે સુરતમાં બનેલી આવી જ એક ઘટનામાં…
- નેશનલ
હેલીકોપ્ટરમાં ચડવા જતા મમતા બેનર્જી પડવાથી ઈજાગ્રસ્ત; ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. આજરોજ દુર્ગાપુરથી આસનસોલ જતા સમયે હેલીકોપ્ટરમાં પગ લપસી જવાથી પગમાં ઈજા થઇ હતી. ચૂંટણીનાં પુરજોશ પ્રચારનાં માહોલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર…
- આમચી મુંબઈ
Heat Alert: આ બે દિવસ ઘરથી બહાર નીકળવાનું ટાળો, હવામાન ખાતાએ કરી Heatwaveની આગાહી…
મુંબઈઃ છેલ્લાં કેટલાય સમયથી હવામાં વધી ગયેલા આદ્રર્તાના પ્રમાણને કારણે ઉકળાટમાં વધારો થયો છે. દરમિયાન મુંબઈમાં રવિવારે અને સોમવારે હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ બંને દિવસતાપમાન 38થી 38 અંશ સેલ્સિયશનો આંકડો પાર કરે એવી પૂરેપૂરી શક્યતા…
- સ્પોર્ટસ
LSG vs RR IPL 2024: રાજસ્થાન આજે જીતશે એટલે પ્લે-ઑફમાં સ્થાન પાક્કું કરી લેશે
લખનઊ: રાજસ્થાન રોયલ્સના હાઈએસ્ટ 14 પોઇન્ટ છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊ સામેની મૅચ પણ જીતશે એટલે 16 પોઇન્ટ સાથે પ્લે-ઑફમાં સ્થાન પાક્કું કરી લેશે. જોકે લખનઊ સુપર જાયન્ટ્સ જીતશે એટલે 12 પોઇન્ટ સાથે બીજા નંબરે રાજસ્થાનની લગોલગ આવી…