- મનોરંજન
રૂ. પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાલ
બોલીવૂડના ફેમસ એક્ટર Rajkumar Rao પોતાની એક્ટિંગથી દર્શકોનું મનોરંજન તો કરે જ છે પણ એની સાથે સાથે જ તે જે પણ ફિલ્મમાં કામ કરે છે એમાં તે પ્રાણ પૂરી દે છે. Rajkumar Raoની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે…
- આમચી મુંબઈ
Lok Sabha Election 2024: ત્રીજા તબક્કામાં પવાર પરિવારની થશે અગ્નિપરીક્ષા…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પર સૌની નજર છે, કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેનાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે શરદ પવારના પરિવારની પરીક્ષા થશે. બારામતીની સીટ પર શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેની સામે અજિત પવારના…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે આવ્યા Good News, હવે આટલા કલાક ખુલ્લો રહેશે Coastal Road, જાણી લો ફાયદામાં રહેશો…
મુંબઈ: જ્યારથી બહુ પ્રતિક્ષિત Coastal Road મુંબઈગરા માટે ખુલ્લો મુકાયો છે, ત્યારથી જ તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં ચોક્કસ રહે છે. હવે આ જ Coastal Roadને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આ Coastal…
- શેર બજાર
શેરબજાર ફેડરલને કોરાણે મૂકી સુધારાના પંથે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયને અવગણીને ગુરુવારે સુધારાનો પંથ અપનાવ્યો હતો. સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ઊછળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૨,૭૦૦ની આગળ વધ્યો છે.યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરો યથાવત રાખવાની જાહેરાત છતાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ ગુરુવારે નજીવા ઊંચા મથાળે કામકાજ…
- ઇન્ટરનેશનલ
કેનેડાના પીએમ Justin Trudeauનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું અમે ખાલિસ્તાન સાથે…
કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારત અને કેનેડા વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છે. આપણા બંને દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ, પરંતુ આપણે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને નજરઅંદાજ…
- આપણું ગુજરાત
પીએમ મોદીના Rahul Gandhi પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસના શહેઝાદા માથા પર બંધારણ રાખીને નાચે છે
ગુજરાતમાં 7 મેના રોજ 25 લોકસભા બેઠક માટે ચૂંટણી યોજવવાની છે. જેના પગલે પીએમ મોદી બે દિવસના ચૂંટણી પ્રચાર માટે રાજ્યના પ્રવાસે છે. ત્યારે આજે પ્રચારના બીજા દિવસે પીએમ મોદીએ આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર…
- નેશનલ
Loksabha Election 2024 : મધ્ય પ્રદેશમાં પ્રચાર દરમ્યાન ઉમા ભારતીએ સોનિયા અને રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી હજુ પણ પોતાને રાણી અને રાહુલને રાજકુમાર માને છે. ઉમા ભારતી મધ્યપ્રદેશના ગુના…
- આમચી મુંબઈ
Lok Sabha Elections 2024: મુંબઈમાં લોકસભાની છમાંથી ત્રણ બેઠકો પર શિવસેના વિરુદ્ધ શિવસેના વચ્ચે ટક્કર, જાણો બાકી ત્રણની સ્થિતિ
મુંબઈ: મુંબઈની છ બેઠકો પર લોકસભાની ચૂંટણી રસાકસી ભરેલી રહેશે. જેમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ત્રણ બેઠકો પર સામસામે થશે. મુંબઈમાં બે સીટો પર કટ્ટર હરીફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થશે.…
- નેશનલ
અમેઠી–રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ સુધી કોંગ્રેસ નામ પર હજુ પણ મૂંઝવણમાં
દેશમાં લોકસભા ચુંટણીને લઇને પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવા સમયે કોંગ્રેસ અમેઠી-રાયબરેલીમાં ઉમેદવારના નામની જાહેરાતને લઇને મૂંઝવણમાં છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને સ્પષ્ટ કહ્યું છે કે જો ગાંધી પરિવારમાંથી અમેઠી-રાયબરેલી કોઇ નહિ લડે તો ઉત્તર…