- નેશનલ
CAA હેઠળ 300 થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા આપવામાં આવી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગત 11 માર્ચમાં રોજ વિવાદિત સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA) લાગુ કર્યા બાદ પહેલીવાર શરણાર્થીઓને ભારતીય નાગરીકતા(Indian Citizenship) આપી છે, ગઈ કાલે કેન્દ્ર સરકાર(Central Government) 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે 14 લોકોને નાગરિકતા…
- શેર બજાર
શેરબજાર સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ ગયું
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર આજે સત્રની સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ રહ્યું છે. વિશ્વ બજારમાં સુધારાનો સંકેત મળવાથી ભારતીય મુખ્ય શેરબજારના સૂચકાંકોએ ગુરુવારના ટ્રેડિંગની સકારાત્મક શરૂઆત કરી હતી. બંને બેન્ચમાર્કમાં અત્યાર સુધી સાધારણ વધઘટ રહી છે. નિફ્ટી 22,300ની ઉપર જવા…
- નેશનલ
વિપક્ષી ગઠબંધનમાં ડખા : મમતા બેનર્જીએ કહ્યું અમે ઈન્ડિયા ગઠબંધનને માત્ર બહારથી જ સમર્થન કરીશું !
કોલકાતા : (mamata banerjee announced support india bloc from outside) લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષી ગઠબંધનના ડખા સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. હજી તો દેશના ઘણા રાજ્યોમાં મતદાન બાકી છે તેની પહેલા જ ટીએમસી નેતા મમતા બેનર્જીએ એક ચોંકાવનારું નિવેદન…
- નેશનલ
ભાજપ 400 પર જશે તો મથુરા અને જ્ઞાનવાપીના સ્થાને બનશે … ” હેમંત બિશ્વા શર્માએ શું કહ્યું ?
નવી દિલ્હી : પૂર્વ દિલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શર્માએ (Himanta biswa Sarma) લક્ષ્મીનગરમાં ચૂંટણીને સંબોધિત કરતાં જ્ઞાનવાપી મસ્જિદ (Kashi Gyanvapi Mosque) અને મથુરા કૃષ્ણ જન્મભૂમિને (Mathura Krishna Janmbhmi)લઈને નિવેદન કરતાં કહ્યું હતું…
- વેપાર
ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનું રૂ. ૩૯૦ ઉછળ્યું, ચાંદી રૂ. ૧૨૬ વધી
મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં…
- સ્પોર્ટસ
સચિન તેંડુલકરની સુરક્ષામાં તૈનાત SRPFના જવાને કરી આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી…
સુપ્રસિદ્ધ ક્રિકેટર ભારત રત્ન સચિન તેંડુલકરની (Sachin Tendulkar) સુરક્ષા માટે તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના સૈનિકે જામનેર શહેરમાં તેના પૈતૃક ઘરે આત્મહત્યા કરી લીધી. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. મૃતક જવાનની ઓળખ પ્રકાશ કાપડા તરીકે થઈ છે, જે રજા…
- આપણું ગુજરાત
RTE ના બીજા રાઉન્ડ હેઠળ ગુજરાતની ખાનગી શાળાઓમાં આટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો
અમદાવાદ: ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને વંચિત પરિવારના બાળકો પણ શરુ શિક્ષણ મેળવી શકે, એ માટેના રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ રાજ્યની ખાનગી પ્રાથમિક…
- આપણું ગુજરાત
નાફેડમાં રહેશે લાજ! ઘરમેળે બેઠક બાદ મોહન કુંડારિયા પર સર્વસંમતિ સધાઈ : સૂત્રો
ગાંધીનગર : NAFED elections: હાલમાં જ ભારે ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનેલી ઇફ્કોની ચૂંટણી બાદ હવે વધુ એક મોટી સહકારી સંસ્થા નાફેડની (National Agricultural Cooperative Marketing Federation of India) ડિરેક્ટર પદની ચુંટણીમાં પણ ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો. ડિરેકટર પદની…