- નેશનલ
ભારત આવતા જ Prajwal Revannaની ધરપકડ, SIT કરશે પૂછપરછ
બેંગલુરુ : કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) શુક્રવારે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોલીસે ધરપકડ કરી હતી. સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વલ પર અનેક મહિલાઓના યૌન શોષણ કરવાનો અને તેનો વીડિયો બનાવવાનો આરોપ છે. હાસનમાં…
- આપણું ગુજરાત
જાહેરાત બરાબર દેખાડવા વૃક્ષો કાપનારી બે એજન્સીઓને AMCએ કર્યો 1 કરોડનો દંડ
અમદાવાદ : આગામી પાંચ તારીખ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીને મોટાપાયે વૃક્ષારોપણના કાર્યક્રમોના આયોજનો કરીશું અને મોટા મોટા બણગા ફુંકિશું કે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ અમદાવાદમાં(ahmedabad) બે એડવર્ટાઇઝ એજન્સીએ (advertisement agency ) પોતાની જાહેરાત સરખી રીતે દેખાય તે માટે…
- નેશનલ
‘મોદીએ નફરતભર્યા શબ્દો ઉચ્ચારી વડાપ્રધાન પદની ગરિમા ઘટાડી’ મનમોહન સિંહમાં પ્રહાર
નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી(PM Narendra Modi) પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ડૉ. મનમોહન સિંહ(Manmohan Singh)એ કહ્યું કે ચોક્કસ સમુદાય અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે દ્વેષપૂર્ણ અને અસંસદીય ભાષણો કરીને મોદીએ વડા પ્રધાન પદની ગરિમાને…
- નેશનલ
Lok Sabha Election: PM Modiએ ચૂંટણી પ્રચારમાં 206 રેલીને સંબોધીને રચ્યો ઈતિહાસ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટીને સત્તામાં લાવવા માટે અસાધારણ પ્રયાસો કર્યા છે. પીએમે ચૂંટણીના પ્રચાર દરમિયાન 206થી વધુ રેલીને સંબોધિત કરી હતી. એના સિવાય ત્રીજી ટર્મ માટે ફરી પોતાની સરકાર રચવાનો…
- વેપાર
વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૪૩૮ તૂટી, સોનામાં રૂ. ૪૨૩નો ઘટાડો
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબની શક્યતા સાથે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી…
- નેશનલ
શું BJD ભાજપનું સમર્થન કરશે?, જાણો નવીન પટનાયકે શું જવાબ આપ્યો
ઓડિશામાં લોકસભાની 21 સંસદીય બેઠકો અને 147 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ચાર તબક્કાની આ ચૂંટણીના ત્રણ તબક્કા માટે મતદાન થયું છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. આ તબક્કામાં ચાર લોકસભા અને 42 વિધાનસભા બેઠકો માટે મતદાન…
- Uncategorized
શેરબજારમાં સતત પાંચમા દિવસે પીછેહટ, Sensex 74,000ની નીચે ઘૂસી ગયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સતત પાંચમાં દિવસે નરમાઈનો દોર જોવા મળ્યો છે. સેન્સેકસ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી મોટા ગાબડાં સાથે 74,000ની નીચે ઘૂસી ગયો હતો અને અત્યારે આ સપાટીની ઉપર રહેવા મથામણ કરી રહ્યો છે. નિફ્ટી માટે પણ હવે આગળ વધવું…
- મનોરંજન
અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં આ વખતે છે ટોગા પાર્ટી, જાણો એમાં શું હોય છે
વિશ્વના ધનકુબેરોમાં સ્થાન પામતા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારના દરેક સેલિબ્રેશન એકદમ હટ કે હોય છે. તેમનો પરિવાર જે કંઇ પણ ઉજવણી કરે તે ચર્ચાનો વિષય બની જાય છે. અગાઉ માર્ચ મહિનામાં યોજાયેલા મુકેશ અને નીતા અંબાણીના…
- આપણું ગુજરાત
Rajkot BJPએ પ્રેસ કોન્ફરન્સ તો બોલાવી પણ પત્રકારોના સવાલો…
રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડને લીધે ટીકાઓના ઘેરામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ સંતોષકારક જવાબો પણ આપી શકતા નથી. ગઈકાલે મોડી સાંજે તેમણે અમુક પત્રકારોને બોલાવી પરિષદ યોજી હતી, પરંતુ ઘણા પત્રકારોએ પૂછેલા સવાલોના જવાબો આપી શક્યા ન હતા. અગ્નિકાંડ સંદર્ભે…
- મનોરંજન
બોલિવૂડ કલાકારોની ‘All EYES ON RAFAH’પોસ્ટ બાદ ટ્રેન્ડ થવા લાગ્યું ‘BOYCOTT BOLLYWOOD’
જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર કંઈક શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. પરંતુ હાલમાં જ કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો. બોલિવૂડની ઘણી હસ્તીઓએ ‘ઓલ આઈઝ ઓન રફાહ’ પોસ્ટર શેર…