- નેશનલ
Kuwait થી કોચી પહોંચશે 45 ભારતીય કામદારોના પાર્થિવ દેહ
નવી દિલ્હી : કુવૈતના(Kuwait)મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ(Fire) લાગી હતી. આ આગમાં 49 લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી 45 ભારતીય કામદારો હતા. અકસ્માતમાં 49 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના પાર્થિવ…
- નેશનલ
NEET UG 2024: NTA એ રીએક્ઝામ માટે નોટિસ જાહેર કરી, આજે હાઈકોર્ટમાં વધુ એક અરજી પર સુનાવણી
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવા અંગે નોટિસ જાહેર કરી છે. આ પરીક્ષા 1563 ઉમેદવારો માટે જ લેવામાં આવશે જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ NEET UG પરિણામ સામે બે…
- વેપાર
ફેડરલ રિઝર્વ આ વર્ષમાં માત્ર એક વખત વ્યાજદર ઘટાડશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના…
- શેર બજાર
શુગર સ્ટોક્સમાં સડસડાટ તેજીના ઉછાળા કેમ?
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચી સપાટીને હાંસલ કરવા મથી રહ્યાં છે ત્યારે શુગર સ્ટોકસમાં એકાએક સડસડાટ તેજી જોવા મળી છે. શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, દાલમિયા ભારત સુગર, ઇઆઇડી પેરી જેવા સુગર સ્ટોક્સમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો…
- આપણું ગુજરાત
Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં કાળઝાળ ગરમી (Heatwave)પડી રહી છે, હવે લોકો વરસાદના અમી છાંટણાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી અને બફારાથી રાહત માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ, 24…
- નેશનલ
Kuwait fire incident: PMએ કરી વળતરની જાહેરાત, વિદેશ રાજ્ય મંત્રી આજે કુવૈતની મુલાકાતે
કુવૈતમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાંથી 40 ભારતીય છે. આ દુર્ઘટનામાં 30 ભારતીયો પણ ઘાયલ થયા છે, મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં 195 લોકો રહેતા હતા, જેમાંથી લગભગ 160 ભારતીયો છે. જેમાંથી 90…
- નેશનલ
આ PAK ક્રિકેટરે બતાવી હિંમત, રિયાસી Terror attack પર કહ્યું કે…
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ આતંકવાદી હુમલાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. આ હુમલો શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, POKમાં સક્રિય આતંકી…
- નેશનલ
NEET EXAM: ગ્રેસ માર્કસ રદ, 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ, જાણો SCએ શું કહ્યું
નવી દિલ્હી: National Eligibility cum Entrance Test (NEET) પરીક્ષાના પરિણામ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી ચાલી રહી છે. NEET પરીક્ષામાં ગેરરીતી અંગે દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. NTA એ NEET માં ગ્રેસ માર્ક્સ(Grace Marks) ધરાવતા…
- આમચી મુંબઈ
“મોડો સૂતો હતો અને અચાનક ધાંય ધાંયના અવાજથી જાગી ગયો,” ફાયરિંગ કાંડમાં સલમાનનું નિવેદન
લગભગ 2 મહિના પહેલા સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કેટલાક બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આરોપીઓ તેમના ઈરાદામાં સફળ નહોતા થઈ શક્યા અને તરત જ ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હવે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ B.S.C. એગ્રીકલ્ચર (ઑનર્સ)નો અભ્યાસ કરી શકશે
ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી શૈક્ષણિક વર્ષથી સમગ્ર ભારતમાં શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યિનુવર્સિટી (Natural Farming science university) સાથે સંલગ્ન હાલોલ અને અમરેલીની કોલેજોમાં નેચરલ ફાર્મિંગમાં બીએસસી…